Surat News: અમરોલી વિસ્તારમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ પોતાની પ્રેમિકાની ઘાતકી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. છેલ્લા સાત વર્ષથી સાથે રહેતા ભાવેશ પાંડવ અને જયા વચ્ચે રસોઈમાં થતા ધુમાડા જેવી સામાન્ય બાબતે તકરાર થઈ હતી. આ બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા ભાવેશે જયાના ગળામાં કાતર ઘોપી દઈ જીવલેણ હુમલો કર્યો હતો.
Ahmedabad News: અમદાવાદ પશ્ચિમના પોશ વિસ્તારોમાં પાર્ક કરેલ મોંઘા સ્પોર્ટ્સ બાઇક ચોરતી એક આંતરરાજ્ય ગેંગને ઝોન 1એલસીબી સ્કોડે ઝડપી પાડી છે. આ કોઈ રીઢા ચોર નથી પણ ગર્લફ્રેન્ડની ફરમાઈશ અને પોતાના મોજશોખ પૂરા કરવા માટેથી બાઈક ચોરીને રાજસ્થાનમાં વેચી દેતા હતા. માત્ર 100-200 રૂપિયાના ડિસમીસથી લાખોના બાઇક ચોરી હતા હતા પોલીસે આરોપીઓ પાસેથી 13 બાઇક કબજે કરી વધુ ફરાર ત્રણ આરોપીઓ ની શોધખોળ શરૂ કરી છે....
Murder in Bengaluru: બેંગલુરુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક 27 વર્ષીય યુવતીએ તેના બોયફ્રેન્ડને લગ્નની ના પાડવા બદલ આંખે પટ્ટી બાંધી, ખુરશી સાથે જકડીને જીવતો સળગાવી દીધો હતો. જાણો સમગ્ર ઘટના વિશે વિગતવાર.
big update in Surat builder Tushar Ghelani death case
Crime News: એક ચોકવનારી ઘટના સામે આવી છે, હોટલમાંથી ગર્લફ્રેન્ડના ગયા પછી જ્યારે વેઈટર રૂમમાં ગયો ત્યારે તેને બેભાન હાલતમાં જોયો હતો, જો કે તેને મેનેજરને જાણ કરી પોલિસને બોલાવી હતી, પોલિસને બોલાવવામાં આવી હતી, જો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતકે સ્ટેમિના વધારવાનું ઈન્જેક્શન લીધુ હતું.
Morbi Lover Suicide : કરુણ ઘટના સામે આવી: મોરબીમાં સોશિયલ મીડિયામાં લાઈવ કરી યુવાને ફાંસો ખાઇ જીવાદોરી કાપી નાંખી
Unique Proposal Ideas: દરેક વ્યક્તિ માટે કોઈ બનેલું હોય છે અને યોગ્ય સમયે તે વ્યક્તિ મળે અને તેની સાથે પ્રેમ થાય છે. પરંતુ ઘણા લોકો પ્રેમને સારી રીતે વ્યક્ત કરે છે તો કેટલાક લોકો સારી રીતે પ્રેમ વ્યક્ત કરી શકતા નથી. આવી મુંજવણ તમને પણ હોય તો તમને આજે 5 યુનિક આઈડિયા જણાવીએ જેની મદદથી તમે પ્રેમ વ્યક્ત કરી શકો છો.
Dating Culture: એક યુરોપિયન દેશમાં, સંબંધો અંગેની માનસિકતા ખૂબ જ ખુલ્લી છે. પુરુષો અનેક સ્ત્રીઓ સાથે સંબંધો રાખી શકે છે, અને સમાજ તેને ગંભીર માનતો નથી. સંબંધો પરસ્પર સંમતિ અને વ્યક્તિગત સ્વતંત્રતા પર આધારિત છે. સ્ત્રીઓ પણ આ સ્વીકારે છે. નાઇટ-આઉટ સંસ્કૃતિ લોકપ્રિય છે, અને લોકો ખુલ્લેઆમ ક્લબ, ઇવેન્ટ્સ અને પાર્ટીઓમાં હાજરી આપે છે.
Relationship Tips: પત્ની અને ગર્લફ્રેન્ડ બંને સાથેના સંબંધોમાં અલગ અલગ લાગણી હોય છે. તેથી પુરુષનું વર્તન પણ અલગ પડી જાય છે. છોકરી ગર્લફ્રેન્ડ હોય ત્યારે પુરુષનું વર્તન અને પત્ની બને પછી પુરુષનું વર્તન અલગ અલગ હોય છે. આમ થવાના 5 કારણો છે જે આજે તમને જણાવીએ.
સરફરાઝ નામના ઈસમે ઝાકિર મેમણનો જીવ લીધો. સરફરાઝે ઝાકીરના ઘરે જઈને ઝઘડો કર્યો અને છરી મારી હત્યા કરી.
Viral Video: કાનપુરમાં રસ્તાની વચ્ચે એક કપલને માર મારવામાં આવી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. છોકરો તેની ગર્લફ્રેન્ડને મળવા આવ્યો હતો. આ દરમિયાન, તેના માતાપિતા તેને બજારમાં પકડી લે છે અને શેરીની વચ્ચે કપલને મારવાનું શરૂ કરી દે છે.
ઉત્તર પ્રદેશથી એક પછી એક એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે સંબંધોની માન મર્યાદા જાણે સાવ ભૂલાઈ રહી હોય તેવું લાગે છે. પતિ પત્નીના સંબંધ કઈ હદે જઈ રહ્યા છે તે એક ગંભીર પ્રશ્ન બની રહ્યો છે. આ પણ કઈક એવો જ કિસ્સો છે. વફાદારી શું ફક્ત હવે પુસ્તકોમાં સમેટાઈને રહી જશે કે શું?
Ahmedabad News : છોકરીના ભાઈએ માગી 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ... અભયમ ટીમ સાથેની ટેલિફોનિક વાતચીતમાં છોકરીનો મિત્ર પોતાની વાતથી ફરી ગયો, છોકરીને ઓળખતો જ ન હોવાનો કર્યો દાવો.. છોકરીને પોતે ખોટા રસ્તે જઈ રહી હોવાનું ભાન થયું
Relationship Tips : ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કે પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં નારાજગી, ગુસ્સો અને સમજાવટ હોય છે. આ કારણે, નારાજ પાર્ટનરને મનાવવાની સરળ ટ્રિક્સ શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
સુહાગરાત એક એવી પળ હોય છે જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને તેને યાદગાર બનાવવા માટે ભાત ભાતના અરમાનો લઈને ફરતા હોય છે. પરંતુ આ યુવતી સાથે થયું એવું કોઈની સાથે થાય તો શું કરવું?
Watch Viral Video: આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક લગ્ન સમારોહમાં અચાનક અન્ય યુવતી દુલ્હનના કપડાંમાં પહોંચે છે અને સ્ટેજ પર પહોંચીને દુલ્હનને મારવા લાગે છે. પછી જે થયું તે જોઈને તો ત્યાં હાજર બધા દંગ રહી જાય છે.
Watch Viral Video: આ ઘટના હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. એક વાયરલ ચેલેન્જ અજમાવવા ગયેલા કપલને એવો કડવો અનુભવ થયો કે વાત ન પૂછો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
Ruby Jade Become Professional Girlfriend: હવે ભાડા પર સંબંધો પણ મળવા લાગ્યા છે, 21 વર્ષની યુવતી રુબી જેડ, જેને "પ્રોફેશનલ ગર્લફ્રેન્ડ" કહેવામાં આવે છે, તે ભાડા પર કોઈપણ પુરુષ સાથે ડેટ પર જાય છે અને ખૂબ પૈસા કમાય છે.
Ajab Prem Ki Gajab Kahani : એક વિચિત્ર કેસ ઉપરથી પ્રકાશમાં આવ્યો છે. અહીં ગુજરાતની એક મહિલા અચાનક આગ્રાની મુલાકાત લેવા આવી. પોલીસે તેને અચાનક ઉપાડ્યો. તેના સત્યને જાણીને, તેની સંવેદનાઓ ઉડી ગઈ
પ્રેમીને પૈસાની જરૂર હતી, પ્રેમિકાએ પિતાના ડોક્યુમેન્ટ ચોરી લીધા, ખોટી સહીઓ કરી રૂ.70 હજારની લોન લઈ પધરાવી દીધા. પરંતુ લોનનો હપ્તો નહીં ભરાતા ફાઈનાન્સ કંપનીએ ઘરે નોટિસ મોકલી અને ભાંડો ફૂટયો.
Modern Nicknames for Partner: જો તમે પણ તમારા પાર્ટનરને મોડર્ન અને યુનિક નામથી બોલાવવા માંગો છો તો આજે તમને કેટલાક યૂનીક અને ટ્રેંડી નામ વિશે જણાવીએ. આ નામ આજકાલ ખૂબ ચાલે છે.