हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગીર સોમનાથમાં ભારે વરસાદ
ગીર સોમનાથમાં ભારે વરસાદ News
Heavy rain in Dhoraji
સુત્રાપાડામાં 14 ઇંચ વરસાદ સહિત ગુજરાતના 151 તાલુકામાં ધોધમાર વરસાદ; 6 લોકોનાં મોત
Gujarat Monsoon 2023: ગીર સોમનાથ જિલ્લામાં જાણે મેઘરાજા એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ચોમાસાના ત્રીજા રાઉન્ડના પહેલા જ દિવસે જળબંબાકારની સ્થતિ સર્જાય છે. સૌથી સુત્રાપાડા અને કોડીનારમાં જાણે મેઘો ઓળઘોળ થયો હોય તેમ મન મૂકી વરસ્યો હતો.
Jul 18,2023, 21:50 PM IST
Heavy rain in Dhoraji
ધોરાજીમાં આભ ફાટ્યું; 10 ઈંચ વરસાદથી હાહાકાર, ઘરોમાં, દુકાનોમાં અને વાહનોમાં પાણી
Gujarat Monગુજરાતમાં ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કરી દીધુ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત બે કલાકથી અવિરત સાડા નવ ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે. શહેરના નીચાણ વાળા વિસ્તારો બહારપુરા, ભંગાર બજાર, શાકમાર્કેટ, સરદાર ચોક, આંબેડકર ચોક, સ્વાતિ ચોક, પટેલ ચોક ગેલેક્સી ચોક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. બહાર પુરાના ભંગાર બજારમાં કમર સમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે કુંભારવાડા વિસ્તાર, રામપુરા વિસ્તાર અને બહારપુરા વિસ્તાર બેટમાં ફેરવાયા છે, તેમજ દરગાહ પાસેના ભંગાર બજારમાં વાહનો ડૂબ્યા છે.
Jul 18,2023, 19:32 PM IST
Trending news
Vijay Rupani withdraws case
પૂર્વ CM વિજય રૂપાણીએ આ કેસમાં કરી પીછેહટ! માનહાનિનું માંડી વાળ્યું,જાણો વિગતે
pm kisan yojana
9.5 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, આ દિવસે પીએમ મોદી ખાતામાં ટ્રાન્સફર કરશે રૂપિયા
Vadodara
વડોદરાને વારંવાર ડૂબાડનારી 'સિસ્ટમ' કઈ? જાણો કોના પાપે ડૂબે છે આ શહેર?
gujarat
નવરાત્રિ ટાણે શું ગુજરાતમાં કંઈક મોટું થશે? ફરી દેશી હથિયારો ઝડપાયા! પોલીસને મળી સફળ
relationship
બેસ્ટ ફ્રેન્ડને પણ ક્યારેય ન જણાવો લગ્ન જીવના આ 5 સીક્રેટ્સ, બાદમાં થશે પસ્તાવો
Grant in Aid Hospital
ગુજરાત સરકારની ડોક્ટરોને સૌથી મોટી ભેટ, વેતનમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધશે!
બોટાદ
બોટાદમા ટ્રેન ઉથલાવવાના પ્રયાસમા નવો વળાંક; આરોપીઓનો ચોંકાવનારો ખુલાસો, જાણો ષડયંત્ર
business ideas
કોઈ લાખોપતિ તો કોઈ બની રહ્યું છે કરોડપતિ, ખુબ ઓછા લોકોને ખબર છે આ બિઝનેસ
Vadodara flood
વડોદરામાં ફરી પૂર! 5 ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી, 72 કલાક પછી પણ આ વિસ્તારોમાં...
husband
બહેનપણી સાથે ઘરમાં અંતરપળો માણી રહ્યો હતો પતિ! અચાનક આવી પત્ની, વાયરલ થયો વીડિયો