हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત યુનીવર્સીટી
ગુજરાત યુનીવર્સીટી News
અમદાવાદ
24 કલાક ન્યૂઝ: જુઓ ગુજરાત અને દેશના મહત્વના સમાચાર
અમદાવાદ: NSUIના કાર્યકર્તાઓએ ગુજરાત યુનીવર્સીટીના ઉપકુલપતિના ચેમ્બરમાં હાબોળો કર્યો છે. રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીના છબરડા મામલે NSUIનો વિરોધ હજુ પણ યથાવત્ છે. PhD કરી રહેલા ABVPના નેતાને ખોટી રીતે પાસ કરતા વિવાદ સર્જાયો હતો.
Jul 11,2019, 16:18 PM IST
ગુજરાત યુનીવર્સીટી
અમદાવાદ: ગુજરાત યુનીવર્સીટીમાં થયેલી મારામારી અંગે નોધાઇ પોલીસ ફરિયાદ
ગુજરાત યુનીવર્સીટી દ્વારા ચાલી રહેલી ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયામાં EWS ક્વોટાની 960 જેટલી બેઠકો રદ્દ કરવા મામલે ગેરરીતી થયાના ABVPના આક્ષેપો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ મામલે જ વિદ્યાના ધામમાં મંગળવારે છુટાહાથની મારામારી પણ થઈ હતી. EWS ક્વોટાની રદ્દ કરાયેલી 960 બેઠકો નિયમ મુજબ જ ભરવામાં આવે તેવી માગ ABVP કરી રહ્યું છે. તો બીજી તરફ અધ્યાપક મંડળ કોલેજે પાસે એક વર્ગમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો અભ્યાસ માટેની યોગ્ય સવલતો ન હોવાથી સમયની માંગ કરી રહ્યું છે.
Jul 10,2019, 22:01 PM IST
રામોલ ગેંગ રેપ
રામોલ ગેંગ રેપના આરોપી અંકિત પારેખને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરો: ABVP
રામોલ ગેંગરેપ કેસમાં ઝડપાયેલા બે આરોપી પૈકી અંકિત પારેખ ગુજરાત યુનિવર્સિટીનો કર્મચારી હોવાની વાત સામે આવતા ABVP દ્વારા આરોપી અંકિત પારેખને ગુજરાત યુનીવર્સીટીમાંથી સસ્પેન્ડ કરવાની માગ કરાઈ છે ત્યારે ગુજરાત યુનીવર્સીટી ખાતે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું તો બીજી બાજુ આરોપી અંકિત ગુજરાત યુનીવર્સીટી ખાતે માત્ર હંગામી કામગીરીમાં જોડાયો હોવાનું ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ દ્વારા જણાવામાં આવ્યું હતું.
Apr 29,2019, 18:14 PM IST
Trending news
Ambalal Patel
7 મેના રોજ બળબળતા બપોર પહેલા મતદાન કરી લેજો, ગરમીનો પારો ટેન્શન કરાવે તેવી આગાહી છે
Guru Gochar
2024 ના અંત સુધી આ રાશિના જાતકોને જલસા, ગુરૂની કૃપાથી થઇ જશે બેડો પાર
loksabha election
એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશે
Technology News
ગરમીમાં લોંગ ડ્રાઈવ પર જતા પહેલાં ખાસ ચેક કરજો ગાડીની આ 6 વસ્તુઓ, નહીં તો ડખો થશે
loksabha election
ગુજરાતમાં ભાજપની સૌથી સુરક્ષિત બેઠક : અહીં મોદી લહેરમાં સામે કોઈ ટકી શક્યુ નથી
IPL 2024
Watch: જો ક્રિકેટ ન રમતા તો શું કરતા હોત વિરાટ કોહલી? લોકો તેમને કેમ બનાવતા મૂર્ખ
Multibagger Stock Raj Reyon share gave big return 1 lakh turn in to 2 crore in just five years news in guajrati
Multibagger Stock: 10 પૈસાવાળો શેર 22 રૂપિયાને પાર, એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ!
astro tips
Astro Tips: માથા પર તિલક કર્યા પછી તેના પર ચોખા ચોંટાડવા પાછળ કારણ છે ખાસ
parineeti chopra
પરિણીતી ચોપડાએ દુરદર્શનથી કર્યું ડેબ્યૂ ! Video માં જુઓ પહેલા કેવી દેખાતી પરિણીતી
World news
ઈન્ટરનેટ, ટ્રાન્સપોર્ટ...આ દેશમાં છે ઢગલાબંધ સેવાઓ ફ્રી, કહેવાય છે Digital Country