ગેલેક્સી સ્માર્ટફોન

સેમસંગે આર્મી માટે બનાવ્યો ખાસ સ્માર્ટફોન, જાણો ખાસિયત

 સેમસંગે પોતાના પોપ્યુલર સ્માર્ટફોન ગેલેક્સી એસ20  (Samsung Galaxy S20)નું એક ખાસ વર્ઝન રજૂ કર્યું છે. આ વર્ઝનને ખાસ કરીને અમેરિકન આર્મી માટે તૈયાર કર્યો છે. 
 

May 21, 2020, 06:44 PM IST

ટૂંક સમયમાં આવી રહ્યો છે Samsung નો સ્માર્ટફોન, 'ઇંફિનિટી ડિસ્પ્લે' સાથે થશે લોંચ

ઓનલાઇન સ્માર્ટફોન બજારનો એક મોટો ભાગ પ્રાપ્ત કરવા માટે સેમસંગે આગામી અઠવાડિયે એક નવા ગેલેક્સી સ્માર્ટફોન લાંચ કરવાની યોજના બનાવી છે, જે 'ઇંફિનિટી ડિસ્પ્લે'થી સજ્જ થશે. ઉદ્યોગ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું કે ગેલેક્સી ડિવાઇસ ઓનલાઇન એક્સક્લૂસિવ હશે. તેમાં સુપર એમોલેડ ડિસ્પ્લેની સાથ 4 જીબી રેમ અને 64 જીબી ઓનબોર્ડ સ્ટોરેજ હશે. 

Jul 30, 2018, 02:32 PM IST