ગેસ રીફિલિંગ કૌભાંડ

ગેસ રીફીલિંગ કૌભાંડમાં હિરેન સુખડીયાનો ઘટસ્ફોટ, બે કથિત પત્રકારોની ગેંગ પણ છે સામેલ

વડોદરામાં ફરી એકવાર ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપાયું છે. હેપ્પી હોમ ગેસ સર્વિસના ગોડાઉનમાંથી ફરી એકવાર કૌભાંડ ઝડપાયું છે. આ ગેસ એજન્સી ભાજપના સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાના પુત્ર હિરેન સુખડીયાની છે. અગાઉ પણ આ ગેસ એજન્સીમાંથી કૌભાંડ ઝડપાયું છે. ત્યારે ફરીએકવાર ધારાસભ્યનો પુત્ર ચર્ચામાં આવ્યો છે. ત્યારે આ કૌભાંડમાં મોટા ખુલાસા થયા છે. 

Aug 8, 2020, 12:55 PM IST