हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચક્રવાત બિપરજોય સમાચાર
ચક્રવાત બિપરજોય સમાચાર News
cyclone biporjoy route map
ગુજરાતની છાતી ચીરતું બિપોરજોયે કચ્છમાં મચાવી તબાહી! નુકશાનીનો આંકડો આવ્યો સામે..
Cyclone Biparjoy: કચ્છમાં 7 પશુઓના મોતના પણ સમાચાર છે. જ્યારે ભુજમાં વિજશોકથી અને એક ઝાડ પડવાથી 2 મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. ગાંધીધામમા કરંટ લાગાવાથી બે પશુઓના મોત થયા છે. કચ્છના દરિયાઇ વિસ્તાર નજીક 118 વૃક્ષ ધરાશાઈ થયા છે.
Jun 15,2023, 20:53 PM IST
cyclone biporjoy route map
ગુજરાતમાં આગામી 5 કલાક છે ખુબ જ ખતરનાક, વાવાઝોડું કચ્છને ધમરોળી નાંખશેઃ IMD
Cyclone Biparjoy: આંખની દિવાલ પસાર થશે ત્યારે જે તે વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે અને ભારે વરસાદ ખાબકશે. આ ઉપરાંત દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદ પડે તેવી શક્યાતા છે.
Jun 15,2023, 20:15 PM IST
ચક્રવાત બિપરજોય
ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
Cyclone Biparjoy: ગુજરાતના દરિયા કિનારે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ છે. દરિયા કિનારે ભારેથી અતિભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે કચ્છમાં તોફાની વાવાઝોડાની અસર દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. લેન્ડફોલનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
Jun 15,2023, 19:20 PM IST
Trending news
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય
world
પ્રલયને લઈને NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી, 2038માં ખતમ થઈ જશે દુનિયા!