ચીની સેના

નોર્થ-ઈસ્ટમાં નવો ફ્રંટ ખોલવાની તૈયારીમાં ચીન! અરૂણાચલ બોર્ડરથી 130 કિમી દૂર બનાવી રહ્યું છે એરબેઝ

India China Standoff Latest News: ભારત સાથે લદ્દાખમાં તણાવ વચ્ચે હવે ચીન અરૂણાચલમાં નવો ફ્રંટ ખોલવાની તૈયારીમાં લાગી ગયું છે. હાલમાં લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરથી ખુલાસો થયો છે કે ચીન અરૂણાચલ બોર્ડરથી 130 કિલોમીટરના અંતર પર સ્થિત ચામડો બંગડા એરબેઝનો વિસ્તાર કરી રહ્યું છે.
 

Oct 26, 2020, 09:20 PM IST

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે સૈનિકોને કહ્યુ- ''યુદ્ધની તૈયારી કરો, હાઈ એલર્ટ પર રહો''

ચીનની Xinhua ન્યૂઝ એજન્સી પ્રમાણે, જિનપિંગ મંગળવારે ચીનના ગુઆંગડોંગના એક મિલિટ્રી બેઝના પ્રવાસ પર હતા જ્યારે તેમણે સૈનિકોને યુદ્ધની તૈયારી પર ધ્યાન આપવા કહ્યું
 

Oct 14, 2020, 07:19 PM IST

ચીનની દરેક ચાલ પર રહેશે 'નજર', સુરક્ષા એજન્સીઓએ બનાવ્યો ખાસ પ્લાન

ભારતીય સુરક્ષા એજન્સીઓને સેટેલાઇટની જરૂરિયાત મહેસુસ થઇ રહી છે કારણ કે ચીની સેનાએ LAC અડીને આવેલા શિનજિયાંગ ક્ષેત્રમાં એક અભ્યાસની આડમાં ભારે હથિયાર અને તોપખાના સાથે 40,000થી વધુ સૈનિક એકઠા થયા છે.

Aug 6, 2020, 08:36 PM IST

LAC પર તણાવને લઈને ભારત-ચીનના મિલિટ્રી કમાન્ડરો વચ્ચે વાતચીત પૂર્ણ, મોલ્ડોમાં યોજાઇ બેઠક

ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે લદ્દાખ તણાવ પર મહત્વપૂર્ણ બેઠક પૂરી થઈ ગઈ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંન્ને દેશો વચ્ચે ઘણા દિવસથી ચાલી રહેલ તણાવ ઓછો થશે. 
 

Jun 6, 2020, 06:08 PM IST

ચીન સાથેના સરહદ વિવાદને લઈને PM મોદી સારા મૂડમાં નથી: રાષ્ટ્રપતિ ટ્રમ્પ

ભારત-ચીન સરહદ વિવાદ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે મધ્યસ્થતાની પોતાની ઓફર ફરીથી દોહરાવતા કહ્યું કે આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સારા મૂડમાં નથી. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચે તણાવ બાદ આ મોટા વિવાદ પર તેમણે પીએમ મોદી સાથે વાત કરી છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસ સ્થિત ઓવલ ઓફિસમાં મીડિયાના સવાલોના જવાબ આપતા આ વાત કરી. 

May 29, 2020, 06:55 AM IST

સિક્કિમમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ટકરાવ, સેના સૂત્રએ જણાવ્યું- 'લાંબા સમય બાદ ઊભી થઈ આ સ્થિતિ'

સૂત્રોએ જણાવ્યું, થોડીવાર ચાલેલી વાતચીત બાદ બંન્ને તરફથી સૈનિક પોત-પોતાની પોસ્ટ પર પરત ફરી ગયા હતા. સેનાના સૂત્રોએ જણાવ્યું કે, સરહદ વિવાદને કારણે સૈનિકો વચ્ચે સામાન્ય વિવાદ હંમેશા થતાં રહે છે.

May 10, 2020, 11:01 AM IST

ચીની સેનાની ભારતની ભૂમિ પર ઘૂસણખોરી, લદ્દાખની પાંગોંગ ત્સો તળાવમાં ગોઠવે દીધી હોડીઓ

વિશેષ જળ સ્કવાઇડ્રનની મદદ વડે ચીની સેના ખૂબ ઝડપથી આગળ વધવામાં સક્ષમ થઇ જશે અને જો ભવિષ્યમાં કોઇ તણાવની સ્થિતિ ઉત્પન્ન થાય છે તો તેનાથી તેને તાત્કાલિક જવાબ આપવામાં મદદ મળશે. અમે પાંગોંગ ત્સો તળાવમાં પેટ્રોલિંગ અને તેનાથી થનાર પ્રભાવો પર વિશ્લેષણ કરી રહી છે.

Nov 16, 2018, 02:24 PM IST