हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DEN
JSY
95/ 0
(18.3)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જંગલી
જંગલી News
જંગલી
જંગલી જોવાય કે નહીં? જાણવા કરો ક્લિક...
આ ફિલ્મથી હોલિવૂડના ડિરેક્ટર બોલિવૂડમાં પોતાની ઇનિંગની શરૂઆત કરી રહ્યાં છે. હોલિવૂડમાં માસ્ક ‘માસ્ક’, ‘સ્કૉર્પિયન કિંગ’ ‘ઈરેઝર’ જેવી બમ્પર હિટ ફિલ્મો આપી ચૂકેલા રસેલે એક્શન અને ઇમોશન પરની તેમની હથોટી દર્શાવી છે. એક્શન સીન્સ પણ જબરદસ્ત છે અને સાથેસાથે ઇમોશનલ વાર્તાનો પણ અનોખો અંદાજ છે.
Mar 29,2019, 12:48 PM IST
જંગલી
આવી ગયું ‘જંગલી’નું નવું ગીત, ઘરમાં બાળક હોય તો જરૂર દેખાડજો...
ફિલ્મ 'કમાંડો' અને 'ફોર્સ'થી જાણીતો થયેલ એક્ટર વિદ્યુત જામવાલ પોતાના એક્શન અને ફિટનેસ વડે બધાનું દિલ જીતી ચૂક્યો છે. હવે આવતી કાલે 29 માર્ચે તેની આગામી ફિલ્મ જંગલી રિલીઝ થવાની છે. આજે આ ફિલ્મનું દોસ્તી ગીત રિલીઝ કરવામાં આવ્યું છે જે બાળકોને બહુ પસંદ પડે એવું છે.
Mar 28,2019, 12:00 PM IST
જંગલી
જંગલીનું ટ્રેલર રિલીઝ, એકશન અને વાઇલ્ડલાઇફથી ભરપૂર છે વિદ્યુતનો અંદાજ
ફિલ્મ 'કમાંડો' અને 'ફોર્સ'થી જાણિતા થયેલા એક્ટર વિદ્યુત જામવાલ પોતાના એક્શન અને ફિટનેસ વડે બધાનું દિલ જીતી ચૂક્યા છે. જ્યાં થોડા દિવસો પહેલાં જ વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ 'જંગલી'નું ટીઝર લોન્ચ થયું હતું તો બીજી તરફ આ ફિલ્મનું બીજું પોસ્ટર અને ઓફિશિયલ ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ફર્સ્ટ ટીઝ સામે આવ્યા બાદથી જ આ ફિલ્મના ટ્રેલર લોન્ચની લોકો રાહ જોઇ રહ્યા હતા. આ ફિલ્મના તમામ એક્શન સિક્વેંસસ પણ વિદ્યુતે જ પોતે પરફોર્મ કર્યા છે.
Mar 6,2019, 18:39 PM IST
ટીઝર
'જંગલી'નું Teaser થયું રિલીઝ
બોલિવૂડમાં પોતાના જબરદસ્ત એક્શન માટે પ્રસિદ્ધ એક્ટર વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ 'જંગલી'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે
Oct 17,2018, 17:10 PM IST
Trending news
Chenab River
કાશ્મીરમાં એન્જિનિયરોનું અદ્ભુત કામ, પહેલીવાર ચેનાબ પરથી પસાર થઈ રેલવે
parenting tips
એક દિવસમાં કેટલા કલાક કરવો જોઈએ ફોનનો ઉપયોગ? જાણો તેનો જવાબ
Jamnagar
દ્વારકાના ખંભાળિયામાં બારે મેઘ ખાંગા! 10 ઈંચ વરસાદની જળબંબાકાર, અનેક વિસ્તારો જળમગ્ન
Mars Transit July 2024
12 વર્ષ બાદ ગુરૂ-મંગળ આવશે નજીક, આ ચાર જાતકોને મળશે બમ્પર લાભ
Khirsara Guruku Case
હવે ગુજરાતમાં કયા લંપટ સ્વામીની સામે આવી પાપલીલા? 30 વર્ષીય યુવતીની જિંદગી કરી બરબાદ
Ahmedabad Robbery
અમદાવાદમાં એક કિલો સોનાની લૂંટનો કેસ આ રીતે ઉકેલાયો! પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ
Whatsapp
Whatsapp ચલાવવાની મજા થઈ જશે ડબલ, મેસેજમાં કન્વર્ટ થઈ જશે વોઇસ નોટ
Gujarati News
અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર; મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા તૈયાર રહેજો!
Gold price
સોનાનો ભાવ ન પૂછો, પહોંચી જશે 1 લાખ પાર, ચાંદીમાં પણ તેજી, જાણો કયાં પહોંચશે કિંમત
gujarat
ગુજરાતના આ શહેરમાં નશીલા દ્રવ્યોનું ધૂમ વેચાણ! મહિલા સહિત બે લોકો ઝડપાયા