ડિલીવરી બોય

પિત્ઝા ડિલીવરી બોયે આ અભિનેત્રીનો નંબર એડલ્ટ ગ્રુપમાં કર્યો શેર, પોલીસમાં કરી ફરિયાદ

સાઉથની જાણિતી અભિનેત્રી ગાયત્રી સાઇ (Gayatri Sai)એ બુધવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ચેન્નઇના એક ડોમિનોઝ પિત્ઝા આઉટલેટના એક ડિલીવરી એજન્ટે કથિત રૂપથી નંબર વોટ્સઅપના એડલ્ટ ગ્રુપમાં શેર કર્યો હતો. 

Feb 28, 2020, 11:12 AM IST

Zomato ડિલીવરી બોય હડતાલ પર, કહ્યું- બીફ અને પોર્ક ડિલીવરી નહી કરે

ધર્મના નામે જ્યાં બે સમુદાયના બે લોકો પરસ્પર સૌહાર્દ ગુમાવી રહ્યા છે, તો બીજી તરફ હાવડામાં ઝોમેટોને હજારો ડિલીવરી મેનને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે કામ બંધ કરી અનિશ્વિતકાલીન હડતાળ પર બેસી ગયા છે. તેમની માંગ છે કે તે કોઇપણ પરિસ્થિતિ અને પોર્કની ડિલીવરી નહી કરે.

Aug 11, 2019, 05:31 PM IST

Amazon માં ફક્ત 4 કલાક કામ કરીને દર મહિને કમાઇ શકો છો 60,000 રૂપિયા, વાંચો કેવી રીતે

દુનિયાની સૌથી મોટી કંપની માટે નોકરી કરીને દર મહિને નોકરી કરવાનું સપનું હોય છે. પરંતુ કામ જો ડિલિવરી બોયનું હોય તો કદાચ કેટલાક લોકો પાછી પાની કરે છે. પરંતુ હકિકત એ છે કે આ કોઇ સામાન્ય કામ નથી. તેમાં મહેનત ઉપરાંત સારી કમાણી પણ હોય છે. બેરોજગારો માટે આ ઓપ્શન સારો છે. ખાસકરીને જ્યારે તેમને આ કામ દુનિયાની સૌથી મોટી ઓનલાઇન શોપિંગ કંપની માટે કરવાનું હોય.

Mar 5, 2019, 12:12 PM IST