Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની શિંકાનસેન ટ્રેક સિસ્ટમ આધારિત J-સ્લેબ બેલેસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે, જેનો ભારતમાં પ્રથમ વખત ઉપયોગ થશે.ત્યારે ચાલો જાણીએ શું છે J-સ્લેબ બેલેસ્ટલેસ ટ્રેક સિસ્ટમ.
Bullet Train launch Date: સંસદીય સમિતિને આપેલા કરાયેલા અહેવાલમાં, મંત્રાલયે ખર્ચમાં નોંધપાત્ર વધારા પાછળના કારણો પણ જાહેર કર્યા છે. 2015માં પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 97,636 કરોડ રૂપિયા હતો, જે હવે અનેકગણો વધી ગયો છે.
Bullet Train Launch Date : દેશની પહેલી બુલેટ ટ્રેનના સંચાલનની તારીખ જાહેર કરવામાં આવી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશની પહેલી બુલેટ ટ્રેન કયા દિવસે દોડશે
Union Railway Minister Ashwini Vaishnav important announcement about bullet train
Ahmedabad Commonwealth Games: 2030 CWG અમદાવાદ ભારતને "ભવિષ્ય માટે તૈયાર" રાષ્ટ્ર તરીકે રજૂ કરશે, ઝડપી, સ્માર્ટ અને સમાવિષ્ટ. તે ફક્ત રમતગમતનો ઉત્સવ જ નહીં, પરંતુ 2047ના સ્વપ્નની ઝલક પણ હશે, જે વર્ષે અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડવાનું શરૂ થશે.
Bullet Train In Gujarat : સુરતમાં ડાયમંડ થીમ પર બનેલા બુલેટ ટ્રેન સ્ટેશનનો આકાશી નજારો સામે આવ્યો છે. બુલેટ ટ્રેન સ્ટેશનના આકાશી દ્રશ્યો જોઈને ભલભલા ચોંકી જશે. 15 મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલકાત લેશે. પ્રથમ બુલેટ ટ્રેનને સુરત-બીલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારી ચાલી રહી છે.
How Safe is Bullet Train: 300 કલાક પ્રતિ કલાકની ઝડપથી દોડનારી આ ટ્રેન 2 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જશે. તોફાનની જેમ પાટા પર દોડતી બુલેટ ટ્રેન સંપૂર્ણ સુરક્ષિત છે.
એ ઐતિહાસિક દિવસ દૂર નથી જ્યારે ભારતની ધરતી પર પહેલીવાર બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. મુંબઈથી અમદાવાદનું અંતર, જે આજે પણ 6થી 7 કલાક લે છે, તે ટૂંક સમયમાં માત્ર 2 કલાકમાં કપાશે.
Mumbai Ahmedabad Bullet Train Update : મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનનું દરેક પાસું માઈલસ્ટોન સાબિત કરે છે. જેમાં વડોદરાની વિશ્વિમિત્રી નદી પરથી પસાર થવા માટે ખાસ પ્રકારનો બ્રિજ બનાવવામાં આવ્યો છે.
Bullet Train: જાપાનમાં બુલેટ ટ્રેનના ટ્રાયલની શરૂઆત એક મોટું પગલું માનવામાં આવે છે. જાપાન અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના ભાગ રૂપે જાપાન ભારતને બે શિંકાન્સેન ટ્રેન સેટ ભેટમાં આપશે. એક બુલેટ ટ્રેન E5 શ્રેણીની છે અને એક E3 સીરિઝ છે. આ ટ્રેનોની ડિલીવરી ભારતમાં 2026 ની શરૂઆતમાં કરવામાં આવશે.
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ લાઈન નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહી છે. જાપાન ભારતને બે શિંકનસેન ટ્રેન સેટ આપશે. આ પ્રોજેક્ટ 2026 માં પૂર્ણ થશે. ત્યારે આ ટ્રેનનું જાપાનમાં ટ્રાયલ શરૂ થયું હોય તેવા અહેવાલ મળ્યાં છે.
Bullet Train Station: બુલેટ ટ્રેનનો આ કોરિડોર કુલ 508 કિમી લાંબો હશે અને મહારાષ્ટ્રના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC), થાણે, વિરાર અને બોઇસરમાંથી પસાર થશે અને ગુજરાતના વાપી, સુરત, વડોદરા, અમદાવાદ અને સાબરમતી સુધી જશે.
Mumbai–Ahmedabad Bullet Train : ભારતમં જલ્દી જ બુલેટ ટ્રેનનું સપનું સાકાર થશે. આ પ્રોજેક્ટ ઝડપથી આકાર લઈ રહ્યો છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 300 કિલોમીટર વાયડક્ટનું બાંધકામ પૂર્ણ થયું.
Mumbai–Ahmedabad Bullet Train : જાપાન ભારતને મફતમાં 2 બુલેટ ટ્રેન આપશે.. 2026ની શરૂઆતમાં ટ્રેનની ડિલિવરી શક્ય છે... મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન કોરિડોરનું 71% કામ પૂર્ણ થયું
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેનની ટ્રાયલ ગુજરાતમાં થવાની શક્યતા છે. બુલેટ ટ્રેન સૌપ્રથમ સુરત નજીકના પટમાં દોડશે. આ સ્ટ્રેચનું કામ તેના સૌથી અદ્યતન તબક્કામાં પહોંચી ગયું છે
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પશ્ચિમ રેલવેના બે અને કિમ અને સાયણ વચ્ચે બે ડીએફસીસી ટ્રેક નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ચાર રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે.
અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થવાની છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે તમે પણ જાણો અત્યાર સુધી કેટલું કામ થયું છે અને કેવી રીતે આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મણિનગર રેલ્વે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના તૈયાર થયેલ પીલ્લર ઉપર રેલ્વે ટ્રેક (સેગમેન્ટ) લગાવવાનું કામકાજ દિનેશચંદ્ર આર. અગ્રવાલ કંપની દ્વારા કરવામાં આવનાર છે.
Mumbai-Ahmedabad Bullet Train: હાઈ સ્પીડ રેલ લાઈન કોર્પોરેશન તરફથી ડેવલોપ કરવામાં આવી રહેલી હાઈ સ્પીડ રેલ લાઈનમાં જાપાનની શિંકાનસેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ રેલ મંત્રાલય અને ભારત સરકારની પૂર્ણ સ્વામિત્વવાળી કંપની છે. તેમાં કોલિંગ સ્ટોક, સિગ્નલિંગ અને ડિઝાઈન સ્ટેન્ડર્ડનો સમાવેશ થાય છે.
India's first Hyperloop train : સફર બનશે વધુ સરળ... અમદાવાદથી રાજકોટ 20 મિનિટમાં પહોંચાશે... 30 મિનિટમાં 350 કિમીનું અંતર કપાશે... રેલવે મંત્રીએ શેર કર્યો અદભૂત વીડિયો... હાઈપરલૂપ ટેકનોલોજી બનશે વરદાન... ભારતનો પહેલો હાઈપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર
Indias first bullet train: નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ મુંબઈ અને અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ચલાવવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. NHSRCL દ્વારા સફળતાપૂર્વક બાંધવામાં આવેલા 12મા પુલની લંબાઈ 120 મીટર છે.
Bullet Train : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે... બુલેટ ટ્રેન ગુજરાતના વડોદરા શહેરમાંથી પસાર થવાની છે... ત્યારે અમારા સંવાદદાતાએ શહેરમાંથી પસાર થનારી બુલેટ ટ્રેનના રૂટનું નિરીક્ષણ કર્યુ... આ બુલેટ ટ્રેન ક્યારે ચાલશે?... બુલેટ ટ્રેન દોડાવવા માટે કેવી તૈયારીઓ ચાલી રહી છે?... જોઈશું આ ખાસ રિપોર્ટમાં...