love story

રસપ્રદ છે Kane Williamson ની લવ સ્ટોરી, આ રીતે પડી ગયો હતો નર્સના પ્રેમમાં 'બીમાર'

 ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસન મેદાનમાં વિરોધી બોલરોને જોરદાર માર મારે છે, પરંતુ પ્રેમની પીચ પર તે ઘણા વર્ષો પહેલા 'ક્લીન બોલ્ડ' થઈ ગયો છે. આવો એક નજર કરીએ તેમની ખૂબ જ અલગ લવ સ્ટોરી પર. 
 

Nov 28, 2021, 06:32 PM IST

નિર્માતાને પણ ચક્કર આવે તેવી હિના-સચિનની પ્રેમ કહાણી, ક્યાંય ન હોય તેવી EXCLUSIVE માહિતી

સચિન દીક્ષિત અને હિના પેથાણીના કિસ્સામાં ખુબ જ ચોંકાવનારા વળાંકો આવ્યા અને આખરે જે કેસ ખુલ્યો તે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને માનવતાને શરમજનક સ્થિતિમાં મુકે તેવો હતો. જો કે પોલીસ તપાસમાં હિના અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. હિના ખુબ જ મુક્ત સ્વભાવ ધરાવતી યુવતી હતી. હિનાના માતા પિતા તે 5 વર્ષની હતી ત્યારે જ છુટા પડી ગયા હતા. હિનાની માતાનું એક માર્ગ અકસ્માતમાં મોત થઇ ગયું હતું. ત્યાર બાદ હિના પોતાની નાની સાથે રહેતી હતી અને ત્યાર બાદ પોતાના માસી સાથે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેવા લાગી હતી. 

Oct 10, 2021, 08:48 PM IST

બોયફ્રેન્ડ સાથે લિપલૉક કરતી જોવા મળી અંકિતા લોખંડે, ફોટો જોઈ લોકોએ પૂછ્યું- લગ્ન થઈ ગયા?

અંકિતા લોખંડેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે પોતાના બોયફ્રેન્ડ વિકી જૈનની સાથે રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહી છે. 

Sep 21, 2021, 08:03 PM IST

વડોદરા : ખ્રિસ્તી યુવકે હિન્દુ યુવતીને પ્રેમમાં એવી પાગલ કરી તે હાથ પર ચીરા મારવા મજબૂર બની

હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. વડોદરામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ખ્રિસ્તી યુવકે શ્રીમંત પરિવારની એક હિન્દુ યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. જેના બાદ યુવકે તેને એવી બ્લેકમેલ કરી કે તે પોતાના હાથ પર જ ચીરા મારવા મજબૂર બની હતી. 

Sep 8, 2021, 01:41 PM IST

સાડીમાં સિમ્પલ દેખાતી પાખી રીયલ લાઈફમાં છે એકદમ Hot, ટૂંક સમયમાં વિરાટ સાથે કરશે લગ્ન

ટીવી સિરિયલ 'ગમ હૈ કિસીકે પ્યાર મેં' (Ghum Hai Kisikey Pyaar Meiin) માં લોકોને વિરાટ, પાખી અને સાંઈનો લવ ટ્રાયએન્ગલ ગમે છે. આ ત્રણેયના જીવનમાં આવેલા તોફાનને કારણે આ સીરિયલ ટીઆરપીની યાદીમાં ટોપ 5 માં રહી છે. શોમાં પાખીનું પાત્ર ભજવી રહેલી ઐશ્વર્યાની (Aishwarya Sharma) એક્ટિંગ લોકોને પસંદ છે. સાડી પહેરીને આંસુ વહાવનાર પાખી વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે.

Sep 3, 2021, 02:43 PM IST

લવરિયાથી પીડાતા હોય તો તરત ડોક્ટરને બતાવો, નહિ તો દેવદાસ કરતા પણ ખરાબ હાલ થશે

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બે વિદ્યાર્થીનીઓએ એકતરફી પ્રેમના પાગલપન પર સરવે કર્યો
  • જેની જીભ પર પ્રેમના આ અઢી અક્ષરો લાવવાની હિંમત નથી, તેમનો એકતરફી પ્રેમ કદી પાંગરતો નથી

Sep 3, 2021, 01:00 PM IST

હું કંઇ રમકડું હતી જેને રમ્યા પછી ફેંકી દીધું? શત્રુધ્ન સિન્હાને આવા પ્રશ્નો કરવા લાગી હતી રીના રોય, કર્યો હતો આ ખુલાસો

અમિતાભ-રેખાની માફક શત્રુધ્ન સિન્હા અને રીના રોયના અફેરના સમાચાર મોટાભાગે ચર્ચામાં રહેતા હતા. કહેવામાં આવે છે કે શત્રુધ્ન સિન્હા (Shatrughan Sinha) ના લગ્ન બાદ પણ રીના રોય સાથે અફેર ચાલતું રહ્યું હતું.

Aug 26, 2021, 04:12 PM IST

Neha Dhupia એ લગ્નનું કહેતા Karan Johar એ કેમ એવું કહ્યુંકે, મને તારા શરીરમાં કોઈ રસ નથી! શું કરણ સાચે જ...

શું તમે જાણો છો એક એવી અભિનેત્રી છે કે જેને સેક્સી અદાઓથી રિઝવવાથી માંડીને Karan Johar ને લગ્ન માટે ત્રણ વખત ઓફર કરી પરંતુ....ભઈને કેમ કોઈ રસ ના પડ્યો. આ સવાલ અનેક સવાલ ઉભા કરે છે.

Aug 10, 2021, 02:54 PM IST

CA યુવતીએ રચ્યું પોતાના જ અપહરણનું તરકટ, પરિવાર પાસે માંગ્યા 10 લાખ! દિલ્લીથી ઝડપાયાં સુરતના 'બંટી-બબલી'

કહેવાય છેકે, પ્રેમ આંધળો હોય છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું. ચાર્ટડ એકાઉન્ટટ (CA) નો હોદ્દો ધરાવતી બુદ્ધિજીવી યુવતીએ પ્રેમી સાથે મળીને પોતાના જ અપહરણનું તરકટ રચ્યું અને પરિવાર સાથે કરી ખંડણીની માંગણી.

Aug 5, 2021, 10:45 AM IST

C Grade ફિલ્મમાં કામ કરતી હતી માન્યતા દત્ત, બદનામીના ડરથી સંજુ બાબાએ કર્યું હતું આ કામ

Happy Birthday Manyata Dutt: સંજય દત્તની પત્ની અને બોલીવુડ અભિનેત્રી માન્યતાનું લગ્ન પહેલાના નામ દિલનાવાઝ શેખ હતું. શરૂઆતના દોરમાં તેને સારા ખાન તરીકે ઓળખતા હતા. તેણે સી ગ્રેડની ફિલ્મ 'Lovers Like Us માં કામ કર્યું છે. ત્યારબાદ 2003 માં માન્યાતાને પ્રકાશ ઝાની ફિલ્મ 'ગંગાજલ'માં એક આઈટમ સોંગ મળ્યો અને તે આ ગીતથી પ્રખ્યાત થઈ હતી. ત્યારબાદ માન્યતાને બી ગ્રેડ અને સી ગ્રેડ ફિલ્મની ઓફર મળવાનું શરૂ થયું.

Jul 22, 2021, 02:18 PM IST

મહેસાણાઃ પત્નીને પતિના આડા સંબંધોની શંકા હતી, કકરાટ થયો તો પતિએ પત્નીને પતાવી દીધી

જ્યારે પતિ-પત્નીના સંબંધોની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય ત્યારે જીવનની ગાડી આડે પાટે ચઢી જતી હોય છે. આવા કિસ્સામાં હંમેશા ખરાબ જ અંજામ આવતો હોય છે. કંઈક આવું જ બન્યુ છે મહેસાણા જિલ્લામાં. 

Jun 18, 2021, 03:59 PM IST

કુંવારી કોરિયોગ્રાફર ગીતા કઈ રીતે બની ગઈ 'મા'? કોની પર આવ્યું છે ગીતા માનું દિલ? જાણો ડાન્સ માસ્ટરની Untold Love Story

CHOREOGRAPHER GEETA KAPOOR RUMORED LOVE STORY: કોરિયોગ્રાફર ગીતા મા હજી સુધી છે કુંવારી, આ વ્યક્તિ સાથેના વાયરલ ફોટાએ લોકોમાં ઉભી કરી ચર્ચા

Jun 11, 2021, 10:09 AM IST

Amitabh Bachchan અને Jaya Bachchan ની Love Story માં ક્યારે આવ્યો unknow twist

Love story of Amitabh Bachchan-Jaya Bachchan: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan)ના 3 જૂન 1973ના રોજ લગ્ન થયા હતા. તેમના લગ્ન પાછળ પણ રસપ્રદ કહાની છે. જાણો તેમની લવસ્ટોરી વિશેની ખાસ વાતો. લગ્નના થયા 48 વર્ષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવર કપલને 'પહેલી નજરનો પ્રેમ' થયો હતો.

Jun 3, 2021, 06:04 PM IST

Amitabh Bachchan ને આ એક કારણના લીધે જ Jaya સાથે કરવા પડ્યા લગ્ન, કારણ જાણીને તમે કહેશો કે સાવ આવું...!

Wedding Anniversary of Amitabh Bachchan: અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોઝને શેર કર્યા જેમાં મહાનાયક લગ્નના રીત -રિવાજો પૂર્ણ કરતા જોવા મળે છે. અમિતાભ અને જયાની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટથી કમ નથી.

Jun 3, 2021, 12:18 PM IST

એવું ગુચ્ચમવાળું પ્રેમ પ્રકરણ કે પોલીસને સમજતા સમજતા આંખે અંધારા આવ્યા

અપરિપક્વ પ્રેમના કરુણ અંજામનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો. જ્યાં પ્રેમીએ પોતાની પ્રેમિકાના પૂર્વ પ્રેમીની ઠંડા કલેજે હત્યા કરી તો બીજી તરફ પ્રેમિકાએ પણ પોતાના પ્રેમને હત્યાના ગુનામાંથી બચાવવા અજીવ તરકટ રચ્યું. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી સ્ટોરીએ પોલીસને પણ વિચારતાં કરી દીધા. 

May 29, 2021, 09:14 PM IST

બોલીવુડની આ અભિનેત્રીએ પિતાને જ માની લીધાં હતા પોતાના બોયફ્રેંડ! પર્સનલ લાઈફની એવી વાત સામે આવી કે શું કહેવું...

Life Facts: બોલીવુડની આ અભિનેત્રીનો એક સમયે દબદબો હતો. જોકે, ઓન રિલ લાઈફ કરતા તેની રિયલ લાઈફને કારણે તે હંમેશાથી ચર્ચામાં રહી છે. 

May 28, 2021, 12:15 PM IST

Arjun Kapoor એ તેના પિતાને કર્યા માફ? કહ્યું- હવે હું સમજી ગયો પ્રેમ એટલે શું

બોની કપૂર (Boney Kapoor) અને શ્રીદેવી (Sridevi) બોલિવૂડને એક આદર્શ દંપતી માનવામાં આવતી હતા. પરંતુ તેમની આ જોડી અર્જુન કપૂરની (Arjun Kapoor) માતાના બલિદાનોથી બની હતી

May 21, 2021, 08:09 PM IST

LOVE ને ઉંમર સાથે નથી લેવાદેવા!, 18 વર્ષનો છોકરો 71 વર્ષની મહિલાના પ્રેમમાં પડ્યો, PICS જોઈને છક થશો

એવું કહેવાય છે કે પ્રેમ ઉંમર જોઈને થતો નથી. જ્યારે કોઈ મનમાં વસી જાય છે ત્યારે તે ફક્ત તેના જ વિચારમાં ખોવાઈ જાય છે. પાગલ થઈ જાય છે. ઉંમરને પ્રેમ સાથે કોઈ લેવાદેવા નથી. આવું જ કઈંક આ કિસ્સામાં જોવા મળી રહ્યું છે જ્યાં એક કપલ વચ્ચે 53 વર્ષનો ગેપ છે. 
 

May 20, 2021, 07:07 AM IST

Sanjay Dutt ની મા Nargis ને મારી નાંખવા માટે કેમ આપી ડોક્ટરે સલાહ? જાણો પછી Sunil Dutt એ શું કર્યું 

નવી દિલ્લીઃ નરગિસ અને સુનીલ દત્ત (Nargi And Sunil Dutt Love Story) ની પ્રેમકહાની કોઈ ફિલ્મની કહાનીથી કમ નથી. આ બન્નેની પ્રેમકહાનીમાં ખુબ જ પ્રેમ, રોમાંસ અને સંઘર્ષ પણ હતો. જ્યારે નરગિસ અને સુનીલ દત્ત પહેલીવાર દો ગજ જમીન ફિલ્મ માટે બલરાજ સહાનીના સેટ પર મળ્યાં, એકબીજાને જોતા જ રહ્યાં. સુનીલ દત્ત ત્યારે અભિનેતા બનવાની તૈયારી કરી રહ્યાં હતા અને નરગિસ એ જમાનાની જાણીતી અભિનેત્રી હતી.
 
 

May 5, 2021, 12:35 PM IST

Kishore Kumar ની પત્નીએ મિથુન માટે પતિને છોડ્યો, યોગિતા સાથે લગ્ન બાદ મિથુન પાછો શ્રીદેવીના પ્રેમમાં પડ્યો, એ બન્નેના પણ થયા લગ્ન!

મિથુનના પ્રેમમાં પાગલ થયેલી કિશોરકુમારની પત્ની યોગિતા બાલીએ પોતાના પતિને તલાક આપી દીધાં. પછી મિથુન સાથે લગ્ન કર્યાં. જોકે, ત્યાર પછી મિથુનને શ્રીદેવી સાથે પ્રેમ થઈ ગયો અને એ બન્ને એ પણ લગ્ન કરી લીધાં.  પછી પાછું શું થયું તો શ્રીદેવીનો બોનીકપુર સાથે લગ્ન કરવા પડ્યાં...બાપ રે...આ પ્રેમકહાની તો ગજબની છે...

May 1, 2021, 02:40 PM IST