ડિસ્કાઉન્ટ
Flipkart ના Big Diwali Sale માટે થઇ જાવ તૈયાર, 80% સુધી મળશે ડિસ્કાઉન્ટ
ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) 29 ઓક્ટોબરથી પોતાની બિગ દિવાળી સેલ (Big Diwali Sale)ને શરૂ કરવા જઇ રહી છે. આ દરમિયાન કંપની ઘણા ઉત્પાદનો પર 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપશે.
Oct 26, 2020, 09:38 PM ISTસેમસંગના સ્માર્ટફોન પર મળી રહી છે ભારે છૂટ, જાણો કેટલા રૂપિયાનો થશે ફાયદો
જો તમે એક એવો મોબાઇલ ફોન શોધી રહ્યા છે, જેને વારંવાર ચાર્જ ન કરવો પડે અને શાનદાર પિક્ચર્સ પણ ક્લિક કરી શકો તો તમારી આ શોધ પુરી થાય છે.
Oct 26, 2020, 12:58 PM ISTAmazon એ શરૂ કર્યો Happiness Sale, જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
અમેઝોન (Amazon) એ પોતાના ચાલી રહેલા ગ્રેટ ઇન્ડિયન સેલ (Great Indian Festival Sale) માં એક હેપ્પીનેસ સેલ (Happiness Sale) પણ શરૂ કરી દીધો છે, જેના હેઠળ ઘણા ઉત્પાદનો પર ખૂબ જ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેના હેઠળ જો કોઇ ગ્રાહક ઉત્પાદનો સાથે બંડલ ડીલ લે છે, તો પછી તેને વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્શે. આ સાથે જ ફ્લિપકાર્ટ (Flipkart)એ પણ દિવાળી ધમાકા સેલની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ 29 ઓક્ટોબરથી શરૂ થશે.
Oct 25, 2020, 06:31 PM ISTટૂ-વ્હીલર્સ પર આ દિવાળીએ મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, આટલા રૂપિયાનો થઇ શકે છે ફાયદો
તહેવારની સીઝનમાં ટૂ-વ્હીલર કંપનીઓએ ઓફર્સનો વરસાદ કર્યો છે. ટૂ-વ્હીલરની ખરીદી પર તમને 11,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. જો તમે આ દિવાળી પર કોઈ ટૂ-વ્હીલર ખરીદવા ઇચ્છો છો તો તમને જણાવી દઇએ કે, કંઇ કંપની કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
Oct 23, 2020, 01:57 PM ISTFlipkart: સેલની તારીખ પરથી પડદો ઉઠ્યો, શાનદાર ડિસ્કાઉન્ટ પર શોપિંગનો મોકો
ફેસ્ટિવલ સીઝનને ધ્યાનમાં રાખતાં દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન અને ફ્લિપકાર્ટએ તાજેતરમાં જ પોતાના વાર્ષિકા સિઝનલ સેટનું ટિઝર જાહેર કર્યું હતું, પરંતુ સેલ શરૂ થવાની તારીખ જણાવી ન હતી.
Oct 3, 2020, 07:22 PM ISTHDFC Bank તહેવારો માટે લાવી ધમાકેદાર ઓફર, ગામ હોય કે શહેર દરેક જગ્યાએ મળશે ફાયદો
ખાનગી ક્ષેત્રની બેંક HDFC Bank એ તહેવારને ધ્યાનમાં રાખતાં ગ્રાહકોને ‘Festive Treats’ 2.0’ ઓફર આપવાની તૈયાર કરી છે.
Sep 30, 2020, 11:24 PM ISTવીકએન્ડમાં RuPay કાર્ડ દ્વારા Swiggy પર કરો ઓર્ડર, મળશે 20 ટકા ડિસ્કાઉન્ટ
જો તમે વીકએન્ડમાં પાર્ટી કરો છો અથવા તમને વીકએન્ડમાં બહાર જમવાનો શોખ છે તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) તમારા માટે એકદમ ખૂબ આકર્ષક ઓફર આવ્યો છે.
Sep 19, 2020, 10:09 PM ISTSpiceJet લાવ્યું 1+1 ઓફર, માત્ર આટલા રૂપિયાના બુકિંગમાં મળશે એક ટિકિટ મફત
ઘરેલૂ વિમાન કંપની સ્પાઇસજેટ (SpiceJet) યાત્રિયો માટે એક શાનદાર ઓફર લઇને આવ્યું છે. કંપનીએ કેટલાક સેક્ટરોમાં 899 રૂપિયામાં ટિકિટ ઓફર (Ticket Offer) કરી છે. સાથે જ કંપની યાત્રીઓના ટિકિટ ખરીદવા પર એક ટિકિટ મફત (Free Ticket) આપી રહી છે. આ ઓફર માત્ર 5 દિવસ માટે ખુલ્લી છે.
Aug 3, 2020, 05:57 PM ISTRakshabandhan પર સસ્તા થયા Samsungના આ ત્રણ મોબાઇલ ફોન, મળી રહ્યું છે કેસબેક
Samsung Indiaએ રક્ષાબંધનના ખાસ તહેવાર પર તેના ત્રણ મોબાઇલ્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સાથે જ તેના પર કેસ બેકની ઓફર મળી રહી છે. આ તમામ ફોન 6 જીબી અને 8 જીબી રેમ વેરિએન્ટની સાથે ઉપલબ્ધ છે.
Aug 3, 2020, 05:13 PM ISTSBIની આ સ્કીમ હેઠળ ખરીદો તમારા સપનાની કાર, મળી રહ્યું છે આકર્ષક ડિસ્કાઉન્ટ
જો તમે કાર લેવાનું વિચારી રહ્યા છો અને એસયૂવી લેવાનો પ્લાન છે તો ભારતીય સ્ટેટ બેંક તમારા માટે આકર્ષક ઓફર લઇને આવી છે. તમે ફોર્ડની SUV લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એસબીઆઇની આ ઓફર તમારા માટે કામની છે. આ ગાડી ખરીદતાં ભારતીય સ્ટેટ બેંક તમને જ્યાં કાર લોનના વ્યાજ પર છૂટ આપે છે. તો બીજી તરફ આકર્ષક એસેસરીઝ પણ ફ્રી મળી રહી છે. આ ઓફરનો ફાયદો લેવા માટે તમારે SBIYONO દ્વારા કાર લોનની અરજી કરવી પડશે.
Jun 4, 2020, 08:45 PM ISTટીવી-ફ્રીજ પર મળી રહ્યું છે મસમોટું ડિસ્કાઉન્ટ, ઓફર ફક્ત આ અઠવાડિયા સુધી
લોકડાઉન (Lockdown) વચ્ચે પણ તમે એક શાનદાર ખરીદી કરી શકો છો. અત્યારે શોપિંગનો એક મોટો ફાયદો એ છે કે કંપનીઓ તમને આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે. આ કડીમાં હવે સેમસંગએ પણ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે.
May 13, 2020, 12:30 PM ISTસોમવારથી મળશે સસ્તુ સોનું, જાણી લો ક્યાંથી થઈ શકશે ખરીદી
લોકડાઉન બાદ દેશમાં સોનાના ભાવ આકાશને આંબી રહ્યાં છે. છેલ્લા પાંચ મહિનામાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્પષ્ટ વાત છે કે આવામાં તમે સોનું ખરીદવાની ઈચ્છા દબાવીને બેઠા હશો. પરંતુ હવે આ ઈન્તેજારની ઘડી ખતમ થઈ ગઈ છે. હવે તમે સસ્તા ભાવે સોનું ખરીદી શકો છો. અમે તમને જણાવીએ છીએ સોનું ખરીદવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો.
May 8, 2020, 11:21 AM ISTઓનલાઇન બુક કરો ઇલેક્ટ્રોનિક પ્રોડ્ક્ટસ, મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ
લોકડાઉન (Lockdown)માં ઢીલ મળતાં જ કંપનીએ સેલ માટે પોતાની રણનિતી બનાવવાનું શરૂ કરી દીધું છે. ઇલેક્ટ્રિક સામાન (electronic products) બનાવનાર કંપનીઓએ સામાનનું પ્રી-બુકિંગ (Pre Booking) શરૂ કરી દીધું છે.
May 5, 2020, 10:03 PM ISTFlipkart લાવી રહી છે Big Shopping Days સેલ, 85% સુધી મળશે ડિસ્કાઉન્ટ
ઇ-કોમર્સ દિગ્ગજ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) ફરી એકવાર પોતાના ગ્રાહકોને સારી ઓફર સાથે શોપિંગની તક આપ્વા જઇ રહી છે. કંપની 1 ડિસેમ્બરથી માંડીને 5 ડિસેમ્બર સુધી શોપિંગ ડેઝ (Big Shopping Days) સેલ લઇને આવી રહી છે. કંપનીએ આ પ્રકારે મોટા ફેસ્ટિવલ શોપિંગની ફરીથી શરૂઆત કરી છે. ફ્લિપકાર્ટ (Flipkart) પ્લસ યૂઝર આ શોપિંગમાં પહેલાં એટલે કે 30 નવેમ્બરના રોજ 8 વાગ્યાથી રાત્રે એન્ટ્રી કરી શકશે.
Nov 30, 2019, 12:08 PM ISTસોની BRAVIA ખરીદી પર મળશે સ્માર્ટ હોમ કીટ ફ્રી, લોન્ચ કરી ટ્રિપલ બોનાન્ઝા ઓફર
સોની ઇન્ડિયાએ દિવાળીના તહેવારની સિઝન માટે નવી ઓફર્સની જાહેરાત કરી છે. સોનીએ BRAVIA ટેલિવિઝન્સ, આલ્ફા કેમરા અને લેન્સ, સાઉન્ડબાર, પાર્ટી સ્પીકર્સ, હેડફોન અને બ્લુટૂથ સ્પીકર્સમાં નવા ઉત્પાદનો લોન્ચ કર્યા છે.
Oct 12, 2019, 08:44 AM ISTએચડીએફસીએ લોન્ચ કરી ‘ફેસ્ટિવ ટ્રીટ્સ’, 1000થી વધુ બ્રાન્ડ્સ પર મળશે 100થી વધુ ઑફર્સ
નાના ટ્રેડર્સને એચડીએફસી બેંક અને સીએસસી એસપીવીના કૉ-બ્રાન્ડેડ સ્મોલ બિઝનેસ મનીબૅક ક્રેડિટ કાર્ડ ફક્ત 1 વર્ષના બેંક સ્ટેટમેન્ટ અને કેવાયસીના દસ્તાવેજો પર પૂરું પાડવામાં આવશે.
Oct 10, 2019, 07:32 AM ISTHDFC બેન્કે લૉન્ચ કરી ‘ફેસ્ટિવ ટ્રીટ્સ’ ધમાકા, મળશે અદભૂત ઓફર્સ અને ડિસ્કાઉન્ટ
આઇફોન 11 ઓનલાઇન ખરીદનારા એચડીએફસી બેંકના ગ્રાહકો 10X રીવૉર્ડ પોઇન્ટ્સ પ્રાપ્ત કરી શકે છે અથવા તો, એચડીએફસી બેંક ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ મારફતે ઑફલાઇન સ્ટોરમાંથી આઇફોન 11ની ખરીદી કરવા પર રૂ. 7000 સુધીનું કૅશબૅક મેળવી શકે છે.
Sep 30, 2019, 06:39 PM ISTOnline Shopping Tips: ફેસ્ટિવલ સીઝનમાં આ રીતે મેળવો વધુમાં વધુ ડિસ્કાઉન્ટનો લાભ
આ ફેસ્ટિવલ સેલમાં તમને ઘણી પ્રોડક્ટ્સ પર કેશબેક ઓફર પણ આપવામાં આવશે. જો તમે કોઇ ખાસ બેંકના કાર્ડનો ઉપયોગ કરો છો તો તમે કોઇને કોઇ ઇ-કોમર્સ સાઇટ પર કેશબેકની ઓફર મળી જશે. આ કેશબેક ઓફર 5 ટકાથી માંડીને 10 ટકા સુધી હોય છે.
Sep 28, 2019, 02:59 PM ISTશાનદાર ઓફર, Maruti Suzuki ની Vitara Brezza ખરીદતાં 1 લાખ સુધી છૂટ
મારૂતિ સુઝીકીએ Vitara Brezza (D) મોડલ પર 50,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કેશ ડિસ્કાઉન્ટ સાથે કંપની આ ગાડી પર 5 વર્ષની વોરન્ટી ઓફર કરી રહી છે. આ ઉપરાંત કંપનીએ આ એસયૂવીની ખરીદી પર એક્સચેંજ 20 હજાર રૂપિયાની અલગથી છૂટની જાહેરાત કરી છે.
Sep 27, 2019, 05:21 PM ISTફ્લિપકાર્ટ અને એમેઝોનની વધી શકે છે મુશ્કેલી, સેલ પર બેન લગાવવાની માંગ
તહેવારની સિઝન દરમિયાન વિભિન્ન ઇ-કોમર્સ પ્લેટફોર્મો દ્વારા આપનાર મોટું ડિસ્કાઉન્ટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)ના નિયમોના વિરૂદ્ધ છે.
Sep 16, 2019, 01:03 PM IST