વીકએન્ડમાં RuPay કાર્ડ દ્વારા Swiggy પર કરો ઓર્ડર, મળશે 20 ટકા ડિસ્કાઉન્ટ

જો તમે વીકએન્ડમાં પાર્ટી કરો છો અથવા તમને વીકએન્ડમાં બહાર જમવાનો શોખ છે તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) તમારા માટે એકદમ ખૂબ આકર્ષક ઓફર આવ્યો છે.

Updated By: Sep 19, 2020, 10:09 PM IST
વીકએન્ડમાં RuPay કાર્ડ દ્વારા Swiggy પર કરો ઓર્ડર, મળશે 20 ટકા ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી: જો તમે વીકએન્ડમાં પાર્ટી કરો છો અથવા તમને વીકએન્ડમાં બહાર જમવાનો શોખ છે તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) તમારા માટે એકદમ ખૂબ આકર્ષક ઓફર આવ્યો છે. જો તમે RuPay Platinum Debit Cards દ્વારા મહિને કોઇપણ શુક્રવારે Swiggy થી કોઇ ઓર્ડર કરો છો તો તમરા બિલમાં 20 ટૅકા સુધી ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફરનો ફાયદો લેવા માટે તમારે RUPAY100 કોડનો ઉપયોગ કરવો પડશે. 

આ ઓફરનો ફાયદો લેવા માટે RuPay Platinum Debit Cards દ્વારા Swiggy પર ઓછામાં ઓછો 129 રૂપિયાનો ઓર્ડર કરવો પડશે. તો ઓર્ડર કરતાં વધુમાં વધુ ડિસ્કાઉન્ટ 100 રૂપિયા મળશે. 

આ પ્રકારે લો ઓફરનો ફાયદો
સૌથી પહેલાં Swiggy ની વેબસાઇટ અથવા એપ પર જવું પડશે.
અહીં તમારે જે પણ જમવાનો સામન મંગાવો ચી તેને તમારા કાર્ટમાં સિલેક્ટ કરવો પડશે.
અહીંથી તમારે ચેકઆઉટના વિકલ્પ પર જવું પડશે.
અહીં તમારે એપ્લાઇ કૂપનનો વિકલ્પ મળશે જેમાં તમારે RUPAY100 કોડ નાખવો પડશે.
કોડ નાખ્યા બાદ તમારે તમારા RuPay Platinum Debit Cards દ્વારા પેમેન્ટ કરવું પડશે.

આ વાતનું ધ્યાન રાખો
આ એક લિમિટેડ પીરિયડ ઓફર છે, આ ઓફર હાલ 31 માર્ચ 2021 સુધી વેલિડ છે.
ઓફરનો ફાયદો લેવા માટે તમારે RUPAY100 કોડનો ઉપયોગ કરવો જરૂરી છે.
આ ઓફરનો ઉપયોગ તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમે એક જ રેસ્ટોરેન્ટથી ઓર્ડર કરો.
આ ઓફરનો ફાયદો દેશમાં કોઇપણ RuPay Platinum Debit કાર્ડ હોલ્ડર લઇ શકશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube