ડેંગ્યૂ

હવે તમને કોરોનાથી બચાવશે ડેંગ્યૂના મચ્છર, વિશ્વાસ ન થતો હોય તો આ સમાચાર વાંચો

પ્રોફેસર મિગુએલ નિકોલેલિસનું કહેવું છે કે જો આ સાચું સાબિત થઇ જાય છે તો આ પરિકલ્પનાનો અર્થ એ હોઇ શકે છે કે ડેંગ્યૂ સંક્રમણ અથવા ડેંગ્યૂ વેક્સીનથી કોરોના વાયરસ વિરૂદ્ધ એક હદ સુધી પ્રતિરક્ષાત્મક સુરક્ષા ઉત્પન્ન થઇ શકે છે. 

Sep 23, 2020, 06:01 PM IST
One More Death Due To Dengue In Vadodara PT3M

વડોદરામાં ડેંગ્યૂથી વધુ એકનું મોત

વડોદરામાં ડેંગ્યૂથી વધુ એકનું મોત નિપજ્યું છે. કારેલીબાગમાં રહેતા 33 વર્ષના દીપેશ શાહનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે. સાઉદી અરેબિયામાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. દિવાળી નિમિત્તે વેકેશન મનાવવા દીપેશ પોતાના ઘરે આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ડેન્ગ્યુથી ત્રણ દિવસમાં 5 ના મોત થતાં હાહાકાર મચ્યો.

Nov 19, 2019, 10:25 AM IST