हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઢબુડી
ઢબુડી News
Anticipatory Bail Hearing
આગોતરા જામીનની સુનાવણી પહેલા ધુતારા ધનજીનો ખુલાસો, પોતે સાચો હોવાનો કર્યો દાવો
ધુતારો ધનજી હજુ ભૂગર્ભમાં છે. આવતીકાલે ધનજીની આગોતરા જામીન અરજી પર સુનાવણી છે તે પહેલા ધુતારા ધનજીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વિડીયોમાં ધનજીએ ધર્મ અને આસ્થાની વાતો કરી છે.
Sep 5,2019, 14:40 PM IST
Landlord
મકાન માલિકે ધુતારા ધનજીને મકાન ખાલી કરવા આપી નોટિસ
ધુતારા ધનજી ઉર્ફે ઢબુડીની મૂશકેલીમા વધારો થયો છે. ધનજી ચાંદખેડા ખાતે ના દિવ્યકુંજ બંગલો માં ભાડે રહે છે તે મકાન આવનાર 10 થી 15 દિવસ માં ખાલી કરવા મકાન માલિક સુનિલ યાદવએ નોટિસ લગાડી છે. ધનજીને જે નોટિસ આપવામાં આવી છે તે નોટિસમાં શરતોનો ભંગ થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. ધનજીને મકાન ખાલી કરવા જાણ કરાઈ છે.
Sep 3,2019, 18:30 PM IST
ઢબુડી
ઢબુડીની યુટ્યુબ ચેનલ પર દાવો, ગૃહમંત્રીની કેન્સરની બિમારી માતાએ ભગાડી
ઢબુડીના ઢોંગ કહો કે ધનજીના ધતિંગ લોકોને પોતાની તરફ આકર્ષવા માટે ધનજીએ રાજ્યના ગૃહમંત્રીને પણ નથી છોડયા, ઢબુડીએ દાવો છે કે, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ગંભીર બીમારી ડોકટરે નથી પરંતુ પોતાની ઢબુડીએ મટાડી છે અને જેને લાગતો એક વિડીયો પણ પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ પણ કરવામાં આવ્યો છે.
Sep 1,2019, 21:48 PM IST
Police
ધનજી ઓડ સામે ફરિયાદ દાખલ, જુઓ પોલીસે શું કહ્યું
પોલીસે ઢબુડી ઉર્ફે ધનજી ઓડને આપી નોટીસ, ધનજી ઓડને નિવેદન નોંધાવવા પોલીસનો આદેશ. ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસની નોટિસ.
Aug 31,2019, 19:20 PM IST
Police
પત્રકારને ધમકી આપવાના મામલે ધનજી ઓડ વિરુદ્ધ દાખલ થઈ ફરિયાદ
પોલીસે ઢબુડી ઉર્ફે ધનજી ઓડને આપી નોટીસ, ધનજી ઓડને નિવેદન નોંધાવવા પોલીસનો આદેશ. ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસની નોટિસ.
Aug 31,2019, 18:20 PM IST
Police
ધનજી ઓડને પેથાપુર પોલીસનું ફરમાન, જુઓ વિગત
પોલીસે ઢબુડી ઉર્ફે ધનજી ઓડને આપી નોટીસ, ધનજી ઓડને નિવેદન નોંધાવવા પોલીસનો આદેશ. ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસની નોટિસ.
Aug 31,2019, 17:30 PM IST
Police
ધનજી ઓડને લઈને પોલીસની તપાસ કાર્યવાહી તેજ, ધતિંગના આડમાં પૈસાનો વહીવટ કરાયાની આશંકા
પોલીસે ઢબુડી ઉર્ફે ધનજી ઓડને આપી નોટીસ, ધનજી ઓડને નિવેદન નોંધાવવા પોલીસનો આદેશ. ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસની નોટિસ.
Aug 31,2019, 16:45 PM IST
Dhabudi Exposed
ધનજી ઓડના Exclusive ફોટો આવ્યા સામે, જુઓ ઢબુડી માંના ભક્તો સાથે ખાસ વાતચીત
ધનજી ઓડના Exclusive ફોટો આવ્યા સામે, Zee 24 કલાક પર જુઓ ઢબુડી માં ઉર્ફે ધનજી ઓડની Exclusive તસવીરો.
Aug 29,2019, 16:05 PM IST
Dhabudi Ma
જુઓ કોણ છે ઢબુડીના નામે લોકોને છેતરનાર ધનજી ઓડ!
ધુતારા ધનજીનો ફોટો આવ્યો સામે, હાલમાં ઢબુડી માં ઉર્ફે ધનજી ઓડ છે ફરાર.
Aug 28,2019, 20:35 PM IST
Dhabudi Exposed
ઢબુડીની લીલાનો પર્દાફાશ, ઢબુડીના ઘરે પહોંચ્યું Zee 24 કલાક
ઢબુડીના ઘરે પહોંચ્યું Zee 24 કલાક, જુઓ વીડિયો
Aug 28,2019, 16:50 PM IST
dhabudi maa
ઢબુડીનો ભોગ બનનારનો કિસ્સો આવ્યો સામે, શું હવે ખુલશે ઢબુડી માતાનો ભેદ? જુઓ વિશેષ ચર્ચા
બોટાદ ગઢડાના ભીખાભાઈએ વિજ્ઞાનજાથાને જાણ કરી, ભીખાભાઈનાં પુત્રને કેન્સર હોવાના કારણે કર્યો હતો સંપર્ક. ઢબુડીના કહેવા પ્રમાણે દવા બંધ કરતાં પુત્રનું થયું અવસાન. પરિવારે વિજ્ઞાન જાથાનો સંપર્ક કરીને સમગ્ર ઘટના જણાવી.
Aug 27,2019, 21:10 PM IST
dhabudi maa
ઢબુડી ઉર્ફે ધનજી ઓડે યોજી પત્રકાર પરિષદ, કહ્યું 'લોકોને મર્યાદા શીખવાડી છે'
ઢબુડી ઉર્ફે ધનજી ઓડે યોજી પત્રકાર પરિષદ, કહ્યું કોઈ પણ વ્યક્તિની ભક્તિ બદલવી નથી.
Aug 27,2019, 18:35 PM IST
dhabudi maa
ઢબુડીનો ભોગ બનનારનો કિસ્સો આવ્યો સામે, કેન્સરની દવા બંધ કરાવતા પુત્રનું થયું અવસાન
બોટાદ ગઢડાના ભીખાભાઈએ વિજ્ઞાનજાથાને જાણ કરી, ભીખાભાઈનાં પુત્રને કેન્સર હોવાના કારણે કર્યો હતો સંપર્ક. ઢબુડીના કહેવા પ્રમાણે દવા બંધ કરતાં પુત્રનું થયું અવસાન. પરિવારે વિજ્ઞાન જાથાનો સંપર્ક કરીને સમગ્ર ઘટના જણાવી.
Aug 27,2019, 18:20 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ