તીવ્રતા

ઇરાનમાં 5.9 તીવ્રતાનો ભૂકંપ, 5ના મોત, 120થી વધુ ઘાયલ

ઇરાનના પૂર્વી અજરબૈઝાન પ્રાંતમાં રેક્ટર સ્કેલ 5.9ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યા બાદ શુક્રવારે ઓછામાં ઓછા પાંચ લોકોના મોત નિપજ્યા છે અને 120થી વધુ લોકો ઘાયલ થયા છે.

Nov 8, 2019, 03:19 PM IST

પાપુઆ ન્યૂ ગિનીમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, 250 કિમી દૂર કંપન અનુભવાયું

આંતરરાષ્ટ્રીય સમયાનુસાર રાત્રે 9.15 કલાકે આ ભૂકંપ આવ્યો હતો, જાન-માલને નુકસાનના કોઈ સમાચાર નથી 
 

May 7, 2019, 10:00 AM IST

ઇંડોનેશિયા : ભૂકંપમાં મૃતકોની સંખ્યા 82 પહોંચી, હજારો ઇજાગ્રસ્ત

ઇંડોનેશિયાના લોમબોક દ્વ્રીપમાં રવિવારે ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો હતો. તેમાં 82 લોકોના મોતના સમાચાર છે અને અન્ય હજારો લોકો ઘાયલ થયા છે.

Aug 6, 2018, 08:59 AM IST