GST Free Medicine: કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કેન્સર સહિત 33 દવાઓને GST મુક્ત કરી છે. હવે આ દવાઓ પર કોઈ ટેક્સ રહેશે નહીં. આ ઉપરાંત થર્મોમીટર, મેડિકલ ઓક્સિજન, ડાયગ્નોસ્ટિક કીટ, ગ્લુકોમીટર, ટેસ્ટ સ્ટ્રીપ્સ અને ચશ્મા પરનો GST દર ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
GST Council Meeting: GST કાઉન્સિલની 56મી બેઠક બુધવારે નવી દિલ્હીમાં શરૂ થઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં ઘણા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન નાણામંત્રીએ સ્પષ્ટતા કરી કે હવે ફક્ત બે GST સ્લેબ રહેશે, જેમાં 5% અને 18% હશે.
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 11 ઓગસ્ટના રોજ સંસદમાં નવું ઈનકમ ટેક્સ બિલ (Income Tax Bill) રજૂ કરવાના છે.
કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અલગ અલગ ઉદ્યોગો માટે જાહેરાતો કરવામાં આવી છે.. ત્યારે ગુજરાતમાં મહત્વના ગણાતા, ટેક્સટાઈલ, ડાયમંડ, MSME સહિતના ઉદ્યોગકારોએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી છે.
કેન્દ્રીય બજેટ 2025-26માં ગુજરાતને મળી અનેક ભેટ, રાજ્યના MSME સેક્ટર અને સ્ટાર્ટઅપ્સને, કપાસના ખેડૂતોને મોટા ફાયદાઓ. GIFT સિટીમાં IFSCમાં કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનની જોગવાઈઓ વર્ષ 2030 સુધી લંબાવવામાં આવી. ગુજરાત દેશના વિકાસના ગ્રોથ એન્જિન તરીકે વિકસિત ભારત@2047માં પણ અગ્રેસર રહેવા સજ્જ.
Income Tax Standard Deducation: વર્તમાન નાણાકીય વર્ષમાં નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ સ્ટેન્ડર્ડ ડિડેક્શન રૂપિયા 75000 છે. પરંતુ હવે ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં મધ્યમ વર્ગને આ મામલે રાહત આપવામાં આવી શકે છે.
સુરતમાં લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રને વધુમાં વધુ લાભ થાય તેના માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા છે. જેથી ડાયમંડ ઉદ્યોગમાં એક મોટી રાહતના સમાચાર તેને માનવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય બજેટમાં લેબગ્રોન ડાયમંડના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ફંડ આપવામાં આવ્યું છે.
સરકાર આજે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ એક પત્રકાર પરિષદને સંબોધિ રહ્યા છે. જેમાં તેમને કહ્યું કે રિફોર્મ માટે ભરવામાં આવેલા પગલાંના કારણે ઇકોનોમીમાં રિકવરી જોવા મળી છે. સૌથી મોટો પડકાર કોરોના સામે લડવાનો હતો.
દિવાળી (Diwali)થી પહેલાં દેશને વધુ એક રાહત પેકેજ (stimulus package)મળી શકે છે. સૂત્રોના અનુસાર આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) 1.5 લાખ કરોડ રૂપિયાના વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી શકેછે.