income tax

ITR Alert! માત્ર થોડા દિવસ બાદી, તરત ફાઈલ કરો તમારું ITR; નહીં તો ભરવો પડશે ડબલ TDS

જો તમે હજી સુધી કોઈપણ કારણોસર Income Tax રિટર્ન ફાઇલ કર્યું નથી, તો જલદીથી ભરો. કારણ કે જો તમે 30 જૂન સુધીમાં રિટર્ન ફાઇલ કરશો નહીં

Jun 19, 2021, 06:03 PM IST

આજથી બદલાઈ જશે તમારું જીવનઃ બદલાઈ ગયા Banking, Income Tax થી માંડીને Gmail સહિતના નિયમો

Changes From 1st June: 1 જૂનથી ઘણા મોટા ફેરફાર આવી રહ્યા છે. બેન્કિંગ અને રસોઈ ગેસના દામ સહીત ઘણા ફેરફાર જોવા મળી શકે છે.

May 29, 2021, 11:41 AM IST

Fixed Deposit કરાવનાર લોકો માટે મોટા સમાચાર, જૂન સુધી જમા થશે આ ફોર્મ, નહીં તો થશે મોટું નુકસાન

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે (CBDT) તાજેતરમાં એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે. આ અંતર્ગત જે લોકો ફિક્સ ડિપોઝિટમાં (FD) નાણાંનું રોકાણ કરે છે તેમને 30 જૂન સુધીમાં 15G અને 15H ફોર્મ સબમિટ કરવાના રહેશે

May 22, 2021, 09:01 PM IST

Income Tax વિભાગ દ્વારા નવા ઇ-ફાઇલિંગ પોર્ટલનો થશે પ્રારંભ, જાણો કેવી મળશે સુવિધાઓ

આવક વેરા વિભાગ 7 જૂન 2021થી નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ www.incometax.gov.in શરૂ કરી રહ્યો છે. નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ (www.incometax.gov.in) શરૂ કરવાનો ઉદ્દેશ કરદાતાઓને વધુ સગવડ આપવાનો છે.

May 20, 2021, 11:38 PM IST

ટેક્સપેયર્સ માટે ખુશખબરી, આ તારીખ સુધી ફાઇલ કરી શકશો ITR

ટેક્સપેયર્સ માટે સારા સમાચાર છે. ઇનકમ ટેક્સ વિભાગ (Income Tax) એ ગુરૂવારે મોટી જાહેરાત કરતાં અસેસમેંટ ઇયર 2021-22 ની પર્સનલ ઇનકમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ભરવાની સમયમર્યાદા વધારી દીધી છે.

May 20, 2021, 08:05 PM IST

Joe Biden ની જેટલી કમાણી, તેનાથી વધારે તો ઈન્કમ ટેક્સ ભરે છે કમલા હેરિસ

રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમની પત્નીએ વર્ષ 2020માં જેટલી કમાણી કરી છે. કમલા હેરિસ અને તેમના પતિએ તેનાથી વધારે તો ટેક્સ આપ્યો છે. અમેરિકાના કાયદા પ્રમાણે ત્યાંના રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિના પરિવારે પોતાની નાણાંકીય જાણકારી સાર્વજનિક કરવાની હોય છે.

May 19, 2021, 07:33 AM IST

Corona: હોસ્પિટલમાં કરી રહ્યા છો 2 લાખથી વધુનું કેશ પેમેન્ટ તો હવે આપવો પડશે આ નંબર, IT વિભાગે ટ્વીટ કરી આપી જાણકારી

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) એ બુધવારે કહ્યું કે હવે 2 લાખ રૂપિયા સુધીનું હોસ્પિટલ બિલ કેશ દ્વારા જમા કરાવી શકો છો. જોકે તેનાથી વધુ પેમેન્ટ કરતાં તમારે કેટલીક જાણકારી આપવી પડશે. 

May 12, 2021, 05:09 PM IST

Income Tax માં ફોર્મ 15G/15H નો શું છે ફાયદો, પૂરી કરવી પડશે કેટલીક શરત

ભારે આવકવેરાની કપાસને કારણે લોકો ઘણા પરેશાન છે અને તેનાથી બચવા માટે કોઈને કોઈ પ્રકારે ઉપાય શોધતા રહે છે. જો તમે પણ બેન્કની FD કરાવી છે

Apr 23, 2021, 04:07 PM IST

FD પર વ્યાજ બચાવવા માટે શું કરશો? જાણો આ રિપોર્ટમાં

જો તમે પણ એફ.ડીમાં રોકાણ કર્યું છે. તો આપને આ રાશિ પર પણ ટેક્સ ભરવો પડશે. પરંતુ જો તમારી ઈન્કમ, ઈન્કમ ટેક્સ સ્લેબના હિસાબથી ઓછી છે તો આપને વ્યાજ પર ટેક્સ ભરવાની કોઈ જરૂર નથી.

Apr 18, 2021, 04:30 PM IST

Income Tax ના અધિકારીની ઓળખ આપી 3.37 કરોડની લૂંટ કરનાર 4 શખ્સોની ધરપકડ

અમદાવાદના (Ahmedabad) બગોદરામાં ચાલુ બસમાં ઇન્કમટેક્સના અધિકારીની (Income Tax officers) ઓળખ આપી 3.37 કરોડની લૂંટ (Robbery) કરનાર 4 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું છે

Mar 5, 2021, 07:49 PM IST

Anurag અને તાપસીના ઘરે IT દરોડા થયો મોટો ખુલાસો, તાપસી પાસેથી 5 કરોડ કેશ લેવાના પુરાવા મળ્યા

ઇનકમ ટેક્સ વિભાગે પ્રેસ રિલિઝ જાહેર કરીને કહ્યું હતું કે 3 માર્ચ (બુધવાર)થી 2 મોટા પ્રોડક્શન હાઉસ, એક અભિનેત્રી અને મુંબઇની 2 ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીના ત્યાં રેડ પાડવામાં આવી રહી છે. રેડ મુંબઇ, દિલ્હી, પૂણે અને હૈદ્રાબાદમાં કુલ 28 જગ્યાઓ પર પાડવામાં આવી રહી છે. 

Mar 4, 2021, 09:13 PM IST

Taapsee Pannu-Anurag Kashyap મુશ્કેલીમાં!, મોડી રાત સુધી પૂછપરછ થઈ, આજે પણ થઈ શકે કાર્યવાહી

ટેક્સચોરીના મામલે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) અને અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) પર આવકવેરા વિભાગનો સકંજો કસાઈ રહ્યો છે અને બુધવારે મોડી રાત સુધી બંનેની પૂછપરછ થતી રહી.

Mar 4, 2021, 09:04 AM IST

મધ્યપ્રદેશ CM ને ડંપરસિંહ ચૌહાણ કહેનારા કોંગ્રેસી ધારાસભ્યની ફેક્ટરી પર IT ના દરોડા

  આવક વિભાગે મધ્યપ્રદેશના બૈતૂલ ખાતે સોયા ઉત્પાદન બનાવનારા એક ગ્રુપનાં પરિસરમાં સર્ચ ઓપરેશનમાં 450 કરોડ રૂપિયાની અઘોષિત આવકની માહિતી મળી છે. વિભાગે 18 ફેબ્રુઆરીએ બૈતુલ, સતના, મુંબઇ, શોલાપુર અને કોલકાતામાં 22 સ્થળો પર દરોડા પાડ્યા. આ દરોડા બૈતુલના કોંગ્રેસી ધારાસભ્ય નિલય ડાગા અને તેના પરિવારજનોનાં સ્થળો પર પાડવામાં આવ્યા હતા. પીઆઇબીના સમાચાર અનુસાર દરોડામાં 8 કરોડ રૂપિયાની રોકડ અને 44 લાખથી વધારેની વિદેશી મુદ્રા જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 9 બેંક લોકરને પણ સીલ કરવામાં આવ્યા છે. 

Feb 23, 2021, 02:07 PM IST

Budget 2021: ઇન્કમ ટેક્સ સ્લેબ બદલાયો નથી તો શું? Tax મામલે આ 6 મોટા ફેરફાર ઓછા નથી

1 ફેબ્રુઆરીના નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બજેટ (Budget 2021) રજૂ કર્યું હતું. કોરોના સંકટમાંથી બહાર આવતી અર્થવ્યવસ્થાને (Economy) નવો બૂસ્ટ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે

Feb 2, 2021, 12:23 PM IST

Budget 2021: MSMEના લાભ માટે કરવેરા ચાર્જનો પ્રસ્તાવ, આટલી વસ્તુઓ પર વધશે કસ્ટમ ડ્યૂટી

Budget 2021: કસ્ટમ ડ્યૂટીના માળખાને વધુ વ્યવહારુ બનાવવાના ઉદ્દેશ સાથે અને અનુપાલન વધુ સરળ બને તેમજ સ્થાનિક વિનિર્માણને વધુ વેગ આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્રીય અંદાજપત્ર 2021-22માં કેટલાક અપ્રત્યક્ષ કરવેરાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સિતારમણે આજે સંસદમાં બજેટ 2021-22 રજૂ કર્યુ હતું.

Feb 1, 2021, 03:57 PM IST

Budget 2021: જાણો બજેટમાં આટલી આવકવાળા લોકોને મળી શકે છે મોટી છૂટ

આવનારી પહેલી ફેબ્રુઆરીના રોજ દેશનું બજેટ છે.દર વખતની જેમ આ વખતે પણ ટેક્સ સાથે સંકળાયેલી બાબત અંગે કરાશે જાહેરાત. 2.5 લાખથી 3 લાખની આવકવાળાને મળી શકે છે છૂટ.

Jan 28, 2021, 12:34 PM IST

Budget 2021: બજેટમાં ડિડક્શન ક્લેમની સીમા વધારવામાં આવે, તો રોકાણ માટે કયા વિકલ્પની પસંદગી કરશો

કેન્દ્રીય સરકારનાં બજેટ 2021માં આવકવેરા કાયદાની કલમ 80Cમાં ટેક્સ ડિડક્શન ક્લેમની સીમા વધારવામાં આવે, તો ડિડક્શન ક્લેમ કરવા માટે PPF, NSC અને LICમાંથી કયા વિકલ્પની પસંદ કરશો.

Jan 24, 2021, 11:20 PM IST

પાનકાર્ડ પર લખેલા એકાઉન્ટ નંબર નક્કી કરવાની શું છે પ્રોસેસ? જાણો

પાનકાર્ડ એક જરૂરી દસ્તાવેજ છે. જો તમે કામ કરતા હોવ તો તમારૂ પાનકાર્ડ હોવું જરૂરી છે. પણ શું તમે જાણો છો કે પાનકાર્ડ પર લખેલા નંબર કેવી રીતે નક્કી કરવામાં આવે છે. આ યુનિક નંબર પાછળનું રહસ્ય શું છે? તો જાણો આ પાનકાર્ડના નંબર નક્કી કરવાની પ્રક્રિયા.

Jan 11, 2021, 05:04 PM IST

Income Tax બચાવવા માંગો છો? તો કરો આ ઉપાય

 કેન્દ્ર સરકારે 12 ઓક્ટોબરે પોતાના કર્મચારીઓને  LTCની અવેજમાં આયકર-મુક્ત કેશ વાઉચર આપવાની જાહેરાત કરી હતી. કર્મચારીઓ આ વાઉચરનો ઉપયોગ એવા ઉત્પાદનોને ખરીદવા માટે કરી શકે છે જેના પર જીએસટીનો દર 12 ટકા અથવા એનાથી વધારે હોય. આ પહેલનો હેતુ કોરોના કાળમાં મંદ પડેલી અર્થવ્યવસ્થામાં વપરાશને વેગ આપવાનો છે. 
 

Dec 23, 2020, 11:16 AM IST

IT રિટર્ન ભરવાની માથાકૂટથી પરેશાન છો? આ રીતે ચપટીમાં ભરાઈ જશે ઈનકમ ટેક્સ

હવે તમારી ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે લાંબી પ્રોસેસમાંથી પસાર થવાની જરૂર નહીં પડે. સરકારે તમારી સમસ્યાઓને દૂર કરવા માટે શોધી કાઢ્યું છે સૌથી સરળ સમાધાન.

Dec 22, 2020, 11:34 AM IST