हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પટેલ સમાજ
પટેલ સમાજ News
breaking news
વડોદરાના રામભક્તનો અનોખો પ્રયાસ; પિત્તળની તકતીઓ પર રામાયણના શ્લોકનું કર્યું કોતરકામ
ઝી બ્યુરો/વડોદરા: શહેરમાં રામભક્ત દ્વારા રામાયણની ગાથા લખેલ પિત્તળની તકતીઓને બનાવી અયોધ્યા ખાતે શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે. સંસ્કૃતિનું જતન થાય તે પ્રકારે પિત્તળની તકતીઓમાં રામાયણના શ્લોકનું કોતરકામ સહિત તમામ શ્લોકોનું વર્ણન પણ હિન્દી તેમજ અંગ્રેજીમાં ભાષામાં કોતર કામ કરીને કરવામાં આવ્યું છે.
Dec 31,2023, 16:08 PM IST
પટેલ સમાજ
ઊંઝામાં મા ઉમિયાના લક્ષચંડી હવનનું આયોજન, થઇ ‘કરોડોની બોલી’
મહેસાણા અને સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતા મંદિર ઊંઝા દ્વારા દશાબ્દિ મોહત્સવને લઇને આગામી 18 ડિસેમ્બરના રોજ લક્ષચંડી હવન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ યજમાન સહિત પાટીદાર સમાજ જે સમગ્ર વિશ્વમાં વસે છે તેમને ઊંઝા મુકામે બોલાવવામાં આવશે. જેના પ્રથમ ચરણની આજે એક બેઠક ઉમિયા માતા મંદિરમાં કરવામાં આવી હતી.
Sep 8,2019, 22:37 PM IST
ખોડલધામ
રાજકોટના ખોડલધામ જેવું ભવ્ય મંદિર હવે સુરતમાં પામશે નિર્માણ: નરેશ પટેલ
સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક ખોડલધામ મંદિર છે. રાજકોટ ખાતે આવેલા કાગવડ ખાતે હજારો ચોરસ મીટરમાં ખોડલધામ ફેલાયું છે. દેશ અને દુનિયા ભારતના લેઉવા સમાજના પાટીદારોમાં ખોડિયારના દર્શન કરવામાં માટે અહીં આવે છે. સુરતથી પણ મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના લોકો ખોડલધામની મુલાકાતે જાય છે.
Jul 8,2019, 19:30 PM IST
Trending news
Gujarat politics
કોંગ્રેસ નહીં ઝૂકે! સુરતમાં ભાજપની જીતને કોંગ્રેસ કોર્ટમાં પડકારશે, કરી આ તૈયારીઓ
Royal Malaysian Navy
મલેશિયામાં રિહર્સલ દરમિયાન નેવીના 2 હેલિકોપ્ટર આકાશમાં અથડાયા, 10 લોકોના મોત, Video
Lok Sabha Election 2024
ગુજરાતમાં એક સીટ બિનહરિફ જીત્યા, બાકીની બેઠકો 5 લાખની લીડથી જીતવા ભાજપની આ છે રણનીતિ
loksabha election
ક્ષત્રિય સંકલન સમિતિનો મોટો ખુલાસો : અમારા કોઈ સભ્યો ભાજપમાં નહિ જોડાય
Ambaji Temple
ચૈત્રી પૂનમ બની બાધાની પૂનમ, માનતા પૂરી કરવા માથે ગરબી લઈને અંબાજી પહોંચ્યા ભક્તો
Maruti Brezza
9 લાખની ગાડીમાં 80 લાખવાળી ઇજ્જત, મધ્યમવર્ગની છે રેંજ રોવર, ટપોટપ થઇ રહી છે બુક
Health Care Tips
ભૂલથી પણ ના ખાતા ફ્રીજમાં મુકેલી ડુંગળી, શરીરમાં ફેલાઈ જશે ઝેર! શું કહે છે નિષ્ણાતો
Nora Fatehi
નોરા ફતેહીનું આ ચોંકાવનારું નિવેદન કોના માટે? 'કારણ વગર તેઓ પ્રાઈવેટ પાર્ટ્સ પર...'
loksabha election
ગુજરાત કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, આ નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર
હનુમાન જન્મોત્સવ પર ઘરે લાવો બજરંગબલીનો આવો ફોટો
હનુમાન જન્મોત્સવ પર ઘરે લાવો બજરંગબલીનો આવો ફોટો, મોટી મુસીબતોનો થશે ખાત્મો