हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પૂર્વ લદાખ
પૂર્વ લદાખ News
પૂર્વ લદાખ
ભારતે પૂર્વ લદાખમાં ટેન્ક રેજિમેન્ટ ખડકી દીધી, જોઈને ડ્રેગનના હોશ ઉડશે
અનેક તબક્કાની વાતચીત થવા છતાં ચીન (China) સાથે સૈન્ય તણાવમાં જરાય કમી ન થતા સેના (Indian Army) એ હવે પોતાની તૈયારીઓ વધુ મજબૂત કરવા માંડી છે. સેનાએ પૂર્વ લદાખ (Eastern Ladakh) માં ચીનની કોઈ પણ ચાલબાજીને પહોંચી વળવા માટે ટેન્ક રેજિમેન્ટને મેદાનમાં ઉતારી દીધી છે. આ રેજિમેન્ટમાં ભીષ્મ, અર્જૂન સહિત અનેક આધુનિક ટેન્કો છે. જે ગણતરીની ક્ષણોમાં દુશ્મનોના છક્કા છોડાવી શકે છે.
Sep 27,2020, 15:02 PM IST
લદાખ તણાવ
Tensions Between India And China Over Ladakh
Tensions Between India And China Over Ladakh
Sep 22,2020, 10:30 AM IST
પૈંગોગ લેક
હવે એક-એક ઈંચ જમીન માટે માર ખાશે ચીન! ભારતે કરી છે આ તૈયારી
ભય બિન હો ન પ્રીત. ગલવાન બાદ પૈંગોંગમાં ભારતના પરાક્રમથી હેરાન ચીનનો અહંકાર તૂટતો જોવા મળી રહ્યો છે. જે છેલ્લા 24 કલાકમાં ચીને આપેલા તેના 5 નિવેદનોથી સ્પષ્ટ થયા છે. ભારતની જે જમીન પર ચીન કબજો કરવા માંગે છે. હવે તે ચીન ડરીને સ્પષ્ટતા કરે છે કે, તેણે ક્યારે બીજા દેશની એક ઈંચ જમીન પર કબજો કર્યો નથી.
Sep 1,2020, 18:10 PM IST
પૂર્વ લદાખ
પૂર્વ લદાખમાં ચીનની નવી ચાલ, મૂક્યો આ પ્રસ્તાવ; જાણો ભારતે શું આપ્યો તેનો જવાબ
પૂર્વી લદ્દાખમાં LACના અતિક્રમણ કર્યા પછી અંદર ઘુસેલા ચીને ફરી નવી ચાલ ચલી છે. ચીને ભારતે પ્રસ્તાવ મૂક્યો છે કે જો તે ફિંગર 4 વિસ્તારથી પોતાની સેનાને પાછી ખેંચવા માટે તૈયાર છે, તો એટલા જ અંતર અને પ્રમાણમાં પોતાના સૈન્યની પીછે હઠ કરશે. ચીનની આ દરખાસ્તને ભારતે નકારી કાઢી છે અને માંગ કરી છે કે તે સરહદ પર 5 મેથી પહેલાંની સ્થિતિ પુન:સ્થાપિત કરે.
Aug 23,2020, 20:09 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો