ફાયદો

એકદમ ઓછી કિંમતમાં મેળવો 150Mbpsની ઇન્ટરનેટ સ્પીડ, જાણો બીજા શું છે ફાયદા

ઇન્ટરનેટનો ઉપયોગ દેશમાં સતત વધી રહી છે. એવામાં તમામ મોટી કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષી રહી છે. પરંતુ કેટલીક એવી ઇન્ટરનેટ પ્રોવાઇડર કંપનીઓ પણ છે જે વ્યાજબી ભાવમાં તમને સુપર ફાસ્ટ સ્પીડ પુરી પાડે છે.

Nov 23, 2020, 05:29 PM IST

IPL 2020 ના આયોજનથી BCCI ને આટલા કરોડનો ફાયદો, દર્શકોની સંખ્યામાં વધારો

કોવિડ-19 (COVID-19)મહામારીના ખતરા બાદ આઇપીએલ 2020 (IPL 2020)ને ભારતના બદલે યૂએઇમાં આયોજિત કરવામાં આવી. તમામ મેચ 19 સપ્ટેબરથી 10 નવેમ્બર વચ્ચે દુબઇ, અબુધાબી અને શારજહા (Sharjah)માં રમાઇ.

Nov 23, 2020, 11:57 AM IST

Home Loan ચૂકવ્યા બાદ આ જરૂરી કામ કરવાનું ભૂલશો નહી, ભવિષ્યમાં થશે ફાયદો

એક સાધારણ લાગતું આ સર્ટિફિકેટ ફ્યૂચરમાં તમને ખૂબ કામ લાગે છે. એનઓસી લેવું ખૂબ જરૂરી છે. તેના ઘણા ફાયદા છે. હોમ લોન ચૂકવ્યા બાદ એનઓસી (No Objection Certificate) લેવાનો અર્થ છે કે હવે તમારા પણ કોઇ દેણદારી બાકી નથી.

Oct 4, 2020, 12:35 PM IST

HDFC Bank તહેવારો માટે લાવી ધમાકેદાર ઓફર, ગામ હોય કે શહેર દરેક જગ્યાએ મળશે ફાયદો

ખાનગી ક્ષેત્રની બેંક HDFC Bank એ તહેવારને ધ્યાનમાં રાખતાં ગ્રાહકોને  ‘Festive Treats’ 2.0’ ઓફર આપવાની તૈયાર કરી છે.

Sep 30, 2020, 11:24 PM IST

સોનું ખરીદતાં પહેલાં જાણી લો તમારા કામની વાત, નહી તો થઇ શકે છે મોટું નુકસાન

ગત થોડા દિવસોથી તેમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને થોડો રાહ જોવી પડશે.

Sep 27, 2020, 01:24 PM IST

ડોક્યુમેન્ટ વગર ફક્ત ૩ મિનીટમાં મળશે 50,000 રૂપિયા, આ રીતે ઉઠાવો SBIની આ સ્કીમનો ફાયદો

જો કોરોના વાયરસના કારણે તમારી નોકરી છૂટી ગઈ હોય અને હવે તમે કોઈ નાનો મોટો સ્વ-રોજગાર કરવા ઈચ્છો છો અને તમારે તાત્કાલિક પૈસાની જરૂર છે તો મુદ્રા લોન તમારી મદદ કરી શકે છે.

Sep 26, 2020, 05:46 PM IST

પોસ્ટ ઓફિસની આ સ્કીમ વડે તમે દર મહિને કમાઇ શકો છો 5000 રૂપિયા EXTRA, જાણી કેવી રીતે

કોઇપણ વ્યક્તિ જે સેલરી અથવા બિઝનેસ વડે કમાઇ કરે છે, તે હંમેશા ઇચ્છે છે કે તેમની એક નિશ્વિત આવક પણ આવતે રહે. ઇન્ડીયા પોસ્ટની મંથલી ઇનકમ સ્કીમ (એમઆઇએસ) પણ એક એવી યોજના છે, જેના દ્વારા દર મહિને એક નિશ્વિત માસિક આવક લોકોને મળતી રહેશે. 

Apr 11, 2020, 03:18 PM IST

EPFમાં થયા બે શાનદાર ફેરફાર, આ રીતે મળશે તમને ફાયદો

કેન્દ્ર સરકારે પોતાના કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)માં બે જોરદાર ફેરફાર કર્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees' Provident Fund Organisation)ના આ બે નવા ફેરફારોથી નોકરિયાત લોકોને ફાયદો થવાનો છે. પહેલા સારા સમાચાર એ છે કે હવે તમે પોતાના પીએફમાં 2-3 ટકા ફાળો ઘટાડી શકો છો. બીજું તમે નોકરી છોડવાની તારીખ પોતે નોંધી શકો છો.

Jan 23, 2020, 12:11 PM IST

Aadhaar Card: મિત્રો-સંબંધીઓનું વેરિફિકેશન થયું સરળ, UIDAI એ શરૂ કરી નવી સર્વિસ

જો અત્યાર સુધી પોતાના આધાર (Aadhaar card) વડે પોતાના ઇ મેલ આઇડી (E-mail) અને મોબાઇલ નંબર (Mobile Number)ને વેરિફિકેશન કર્યું નથી તો જલદી કરો. આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલી સરળ થઇ જશે. UIDAI એ આધાર દ્વારા મોબાઇલ નંબર અને ઇમેલના વેરિફિકેશનની પ્રોસેસને વધુ સરળ બનાવી દીધી છે. 

Jan 8, 2020, 02:38 PM IST
Sujalam Suflam Panchmahal joy Farmers Water Conservation PT6M19S

સુજલામ સુફલામ જળસંચયથી પંચમહાલના ખેડૂતોમાં ખુશી

સુજલામ સુફલામ જળસંચયથી પંચમહાલના ખેડૂતોમાં ખુશી

Dec 4, 2019, 11:45 PM IST

સોનાના ભાવમાં થઇ શકે છે ભારેખમ ઘટાડો, સરકારે જાહેર કર્યું આ ફરમાન

સોનું ખરીદનારો માટે એક મોટા સમાચાર છે. સોનાના ભાવમાં મોટો ઘટાડો થઇ શકે છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સોનાના તમામ આભૂષણો માટે હોલમાર્ક (Hallmark) જરૂરી કરવા જઇ રહી છે. સરકારના નિર્ણય અનુસારા આગામી વર્ષથી સોનાના આભૂષણ હોલમાર્ક વિના વેચાશે નહી. આ સંબંધમાં 15 જાન્યુઆરી 2020થી પરિપત્ર જાહેર થશે.

Nov 30, 2019, 01:28 PM IST

મોદી સરકારનો મોટો નિર્ણય, હવે સોનું ખરીદી પહેલાં આટલું ચેક કરી લેજો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સોનાના તમામ આભૂષણો માટે હોલમાર્ક જરૂરી કરવા જઇ રહી છે. સરકારના નિર્ણય અનુસારા આગામી વર્ષથી સોનાના આભૂષણ હોલમાર્ક વિના વેચાશે નહી. આ સંબંધમાં 15 જાન્યુઆરી 2020થી પરિપત્ર જાહેર થશે. કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર રામવિલાસ પાસવાને શુક્રવારે જાહેરાત કરી છે.

Nov 29, 2019, 06:06 PM IST

GST માં થવાનો છે મોટો ફેરફાર, આ વેપારીઓ શીખી લે બીલ બનાવવાની નવી રીત

જો તમે GST ભરતા હોવ તો બિલ બનાવવાની નવી રીત શીખી લેજો. GST માટે ઇ-ઇનવોઇસ બિલિંગ સિસ્ટમને સરકાર ફરજિયાત કરવા જઇ રહી છે. 1 એપ્રિલ 2020થી ઇ-ઇનવોઇસ સિસ્ટમ જરૂરી રહેશે. આ ફરજિયાત 100 કરોડથી વધુના ટર્નઓવરવાળી કંપનીઓ માટે હશે અને ફક્ત બિઝનેસ ટૂ બિઝનેસ લેણદેણ માટે હશે. 

Nov 29, 2019, 02:34 PM IST

હવે 5 નહી એક વર્ષમાં મળશે ગ્રેજ્યુટી, ટૂંક સમયમાં ફેરફાર કરી શકે છે સરકાર

ભારતીય મજૂર સંઘના મહાસચિવ વિરજેશ ઉપાધ્યાયનું કહેવું છે કે સરકારે જે નવા સોશિયલ સિક્યોરિટી કોડ બનાવ્યું છે, તેમાં ઘણી વાતો મજૂર વિરોધી છે. તેમણે કહ્યું કે અમે સરકાર પાસે માંગ કરી છે કે ગ્રેજ્યુટી માટે પાત્રતાને પાંચ વર્ષથી ઓછી કરીને એક વર્ષ કરવી જોઇએ. 

Oct 30, 2019, 10:14 AM IST

VOLTAS અને TATA પાવર વચ્ચે કરાર, એસી ખરીદશો તો મળશે 50% ડિસ્કાઉન્ટ

જાણકારી અનુસાર મુંબઇમાં ટાટા પાવરના 7 લાખથી વધુ ગ્રાહક છે. વોલ્ટાસને આશા છે કે આ ઓફરના લીધે તેના વેચાણમાં 8 ટકાનો વધારો થશે. સાથે જ આ સ્કીમ દ્વારા એનર્જી પણ બચશે અને લોકો 5 સ્ટાર રેટિંગ પ્રોડક્ટ્સ સાથે જોડાશે. આ ઓફર 31 ડિસેમ્બર 2019 સુધી છે. 

Sep 11, 2019, 02:31 PM IST
Know About Yellow Colour Connection With Thursday PT2M40S

જાણો પીળા રંગને ગુરૂવાર સાથે શું છે સંબંધ

બૃહસ્પતિ ગ્રહનો સંબંધ પીળા રંગ થી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ થાય છે. પરિવાર થી જોડાયેલ બધી સમસ્યાઓ નો અંત થાય છે સાથે જ લક્ષ્મીજી ની વિશેષ કૃપા મળે છે.

Jul 25, 2019, 08:50 AM IST

આજથી 2 દિવસ માટે Amazon પર 'મહાસેલ', હજારો પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ

આજથી અમેઝોન (Amazon) પર બે દિવસ માટે પ્રાઇમ ડે સેલની શરૂઆત થઇ રહી છે. આ સેલમાં વેબસાઇટ પર 1000થી વધુ નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે. જો તમે HDFC કાર્ડ દ્વારા શોપિંગ કરો છો તો 10 ટકા ડિસ્કાઉન્ટ તાત્કાલિક મળશે. ભારત સહિત 18 દેશોમાં પ્રાઇમના 10 કરોડ સભ્ય છે. પ્રાઇમ નાઉ પર બેંગલુરૂ, મુંબઇ, નવી દિલ્હી અને હૈદ્વાબાદ જેવા શહેરોમાં ઘણા સમાનની બે કલાકમાં ફાસ્ટ ડિલિવરીની સુવિધા મળશે. 

Jul 15, 2019, 10:04 AM IST

મોદી સરકારનો મોટો નિર્ણય, 3.6 કરોડ કર્મચારીઓને થશે સીધો ફાયદો

મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળ સંભાળ્યા બાદ કરોડો કર્મચારીઓ મોટી ભેટ આપી છે. સરકારે મોટું પગલું ભરતાં કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESI)ના સ્વાસ્થ્ય વિમા કાર્યક્રમમાં એમ્પ્લોયર અને એમ્પલાઇના કુલ યોગદાનને 6.5 ટકાથી ઘટીને 4 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી 12.85 લાખ નોકરીદાતાઓને દર વર્ષે 5,000 કરોડ રૂપિયાની બચત થશે. સાથે જ તેનાથી 3.6 કરોડ કર્મચારીઓને ફાયદો થશે. શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિપત્ર અનુસાર ઘટેલા દર 1 જુલાઇથી લાગૂ થશે.  

Jun 14, 2019, 11:41 AM IST
Tex Payer Benefit PT2M23S

ઈમાનદાર ટેક્ષ પેયર્સ માટે ખુશીના સમાચાર, થઇ શકે છે મોટો ફાયદો

કેન્દ્ર સરકાર લોકોને ટેક્સ ભરવાની પ્રેરણા આપવા નવતર પ્રયોગો કરી રહી છે ત્યારે ઈમાનદાર ટેક્પેયર્સને પ્રોત્સાહન આપવા સરકાર આગામી બજેટમાં નવી જાહેરાતો કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે સરકાર ઈમાનદાર ટેકસપેયરને પ્રધાનમંત્રી અને નાણાંમંત્રી સાથે ચા પીવાનો મોકો આપી શકે છે,

Jun 6, 2019, 04:25 PM IST
6000 Seat Will Increase Due To EWS Reservation_ PT1M56S

EWS અનામતના કારણે રાજ્યના વિદ્યાર્થીઓને મળશે આ મોટો ફાયદો

EWS અનામતના કારણે રાજ્યમાં 6 હજાર સીટો વધશે, ચાલુ વર્ષે રાજ્યની એન્જીનીયરીંગ - ફાર્મસી કોલેજોમાં EWS અનામતનો અમલ કરાશે, આચારસંહિતાના કારણે નિર્ણય લેવામાં થઈ રહ્યો છે વિલંબ

May 10, 2019, 04:05 PM IST