ફિલિપાઇન્સ કોરોનાની સારવાર માટે સેપ્સીવેકને મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો

ફિલિપાઇન્સ કોરોનાની સારવાર માટે સેપ્સીવેકને મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો

સેપ્સીવેક ભારતમાં કોવિડ-19ના કેસ માટે અસરકારક જણાઈ હતી. ફિલિપાઇન્સ એફડીએ તરફથી મર્યાદિત ઉપયોગ માટે તેમજ વિશેષ સારવાર માટે સેપ્સીવેકને મંજૂરી અપાઈ છે. 

Sep 22, 2021, 03:34 PM IST