ફી રેગ્યુલેશન એક્ટ

અમદાવાદની ફેમસ સ્કૂલની મનમાની, ફી ઘટાડવાને બદલે 4000 રૂપિયા વધારી દીધી

 વાલીઓના હિતમાં ફી નિર્ધારણ કાયદાની રચના તો કરવામાં આવી પણ ક્યાંકને ક્યાંક ખાનગી શાળાઓ પર જાણે કે FRCના ચાર હાથ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદની ઉદગમ સ્કુલમાં ફી ઘટાડવા બદલે ચાર હજાર સુધીનો વધારો નવા વર્ષમાં કરવામાં આવ્યો છે. FRCના ફાઈનલ ફીના ઓર્ડરમાં દર્શાવાયુ છે કે, ઉદગમ સ્કુલ દ્વારા વર્ષ 2017-18માં ધોરણ-1ની ફી રૂપિયા 75,865 વસુલવામાં આવી હતી. જેની વર્ષ 2018-19ની ફી 79,658 મંજૂર કરવામાં આવી છે.

Dec 22, 2018, 11:25 AM IST

ફી નિયમન મામલોઃ સરકાર પાસે કાયદો લાવવાનો અધિકાર છે - સુપ્રીમ કોર્ટ

આ સાથે જ સુપ્રીમ કોર્ટે જુલાઈ માસમાં સરકાર અને ખાનગી શાળાઓને પોતાનો રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે.

Apr 25, 2018, 05:43 PM IST