બંછાનિધી પાની
સુરત : મનપા અને પોલીસ કમિશનરે હીરા ઉદ્યોગકરોને કર્યા આ નિર્દેશ, આ વ્યવસ્થા છે જરૂરી
આજ રોજ વેડ રોડ ખાતે ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલના નિવાસ સ્થાને સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના આગેવાનો સાથે મિટીંગ મળી હતી
Nov 27, 2020, 08:19 PM ISTસવારે 4 વાગ્યે સુરતમાં જર્જરિત ઈમારતનો એક ભાગ ધરાશાયી, નીચે સૂતા 3 મજૂરોના મોત
- તંત્ર દ્વારા બે વર્ષ પહેલા જ આ જર્જરિત બિલ્ડીંગને ઉતારી પાડવા નોટિસ આપવામાં આવી હતી.
- શું આવા જવાબદાર બિલ્ડર સામે શુ કાર્યવાહી થશે તે જોવું રહ્યું
સુરતમાં સ્થિતી વણસી, કમિશ્નર પોતે રાહત અને બચાવની કામગીરીની સ્થળતપાસ કરી
શહેર જિલ્લામાં ખાડીમાં સતત પાણીના કારણે પુરની સ્થિતી સર્જાઇ છે. ત્યારે પાલિકા કમિશ્નર બંછાનિધી પાણીએ પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. હાલ લિંબાયત વિસ્તારમાં7 બોટ રેસક્યું માટે તહેનાત કરવામાં આવી છે. જ્યારે 752 અસરગ્રસ્તોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. લોકો પણ સહયોગ કરી રહ્યા છે.
Aug 14, 2020, 11:47 PM ISTરાજકોટ મ્યુ. કમિશનરે ફાયર અધિકારીઓ અને શાળા સંચાલકો સાથે કરી બેઠક
રાજકોટમાં મ્યુનિસિરલ કમિશનર બંછાનિધી પાનીએ ફાયર અધિકારીઓ અને શાળા સંચાલકોને બોલાવીને ફાયર સેફ્ટીની બાબતો અંગે બેઠક કરી.
Jun 2, 2019, 03:20 PM IST