બેટવુમન

કોરોના જેવા અનેક જીવલેણ વાયરસ માનવજાતને ભરડામાં લેવા તૈયાર બેઠા છે!

ચીનના વુહાનથી નીકળેલા ઘાતક કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 56 લાખ જેટલા લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી લગભગ સાડા ત્રણ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ ચીનમાં ચામાચિડિયા પર રિસર્ચ કરવા માટે મશહૂર એક મહિલા વાયરોલોજિસ્ટનું કહેવું છે કે કોરોના વાયરસ તો હજુ માત્ર ઝાંખી છે. અસલી તસવીર હજુ આવવાની બાકી છે. તેનું કહેવું છે કે ચામાચિડિયામાં કોરોના જેવા અનેક ખતરનાક વાયરસ રહેલા છે. 

May 26, 2020, 02:45 PM IST

નવા વાયરસના મિશન પર ચીનની 'BATWOMAN'? કોરોના બનાવવાનો છે આરોપ

ફિલ્મો અને પુસ્તકોમાં બેટમેનનું પાત્ર લોકોના જીવ બચાવતું હતું, પરંતુ ચીનની એક બેટવુમન પર દુનિયાભરમાં લોકોના જીવ સાથે રમત કરવાનો આરોપ લાગ્યો છે. બેટવુમન હકીકતમાં એક મહિલા વૈજ્ઞાનિક છે. જે વુહાનની કુખ્યાત લેબમાં રિસર્ચ કરે છે. એ જ લેબ જ્યાંથી દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાવવાનો દાવો થઈ રહ્યો છે. દાવો તો એ પણ થઈ રહ્યો છે કે ચાઈનીઝ બેટવુમને પહેલા તો ચીની સરકારના ઈશારે લેબમાં કોરોના વાયરસ બનાવ્યો અને હવે દુનિયાને નવો વાયરસ આપવાના મિશનમાં લાગી છે. 

May 5, 2020, 09:25 AM IST