બોમ્બે હાઇકોર્ટ

બોમ્બે હાઇ કોર્ટમાંથી અર્નબ ગોસ્વામીને ના મળી રાહત, જામીન અરજી પર ટળી સુનાવણી

રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની મુશ્કેલીમાં વધારો થયો છે. બોમ્બે હાઈ કોર્ટે અર્નબને આજે પણ રાહત આપી નહીં. જામીન અરજી પર આગામી સુનાવણી આવતી કાલે એટલે કે શનિવારના બપોરે 12 વાગે થશે

Nov 6, 2020, 08:54 PM IST

રિયાએ વધારી સુશાંત સિંહ રાજપૂતની બહેનોની મુશ્કેલીઓ, CBI કરી શકે છે ધરપકડ

હાલ મુંબઇ પોલીસે એફઆઇઆરની કોપી સીબીઆઇને સોંપી હતી. એવામાં સુશાંતની બહેનોને ડર સતાવતો હતો કે હવે સીબીઆઇ તેમની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.

Oct 28, 2020, 03:33 PM IST

રિયા-શોવિકના ડ્રગ્સ કનેક્શનને લઇને મોટો ખુલાસો, સામે આવી Whatsapp ચેટ

સીબીઆઇએ ચોથા દિવસે ગુરૂવારે રિયાના પિતા ઇંદ્રજીત ચક્રવર્તી સાથે પૂછપરછ કરી. આ પૂછપરચહ લગભગ 5 કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન સુશાંત કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી અને તેમના ભાઇ શોવિકની એક લેટેસ્ટ ડ્રગ વોટ્સઅપ ચેટ સામે આવી છે. 

Sep 3, 2020, 11:52 PM IST

Sushant Singh Case: મીડિયા સંયમ વર્તે, તપાસમાં વિઘ્ન ન બને: હાઇકોર્ટ

બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court)એ ગુરૂવારે કહ્યું કે તે આશા રાખે છે કે મીડિયા સંગઠન અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મોતના કેસ મુદ્દે તપાસ વિશે કોઇપણ વિવરણ પ્રકાશિત અથવા રિપોર્ટિંગ કરતી વખતે સંયમ વર્તે.

Sep 3, 2020, 07:22 PM IST
Extreme Anger Among People Over Cutting Down Trees In Mumbai PT1M59S

મુંબઈમાં વૃક્ષો કપાવવાને લઈ લોકોમાં ભારે રોષ

મુંબઈમાં આરે કોલોનીમાં વૃક્ષો કપાવવાને લઈ લોકોમાં ભારે રોષ, મેટ્રો ટ્રેનનું જંકશન માટે વૃક્ષોનું કરવામાં આવી રહ્યુ છે નિકંદન, બોમ્બે હાઈકોર્ટે રોક ન લગાવતા વૃક્ષો કાપવામાં આવ્યા, મોટી સંખ્યામાં સ્થાનિકોએ વિરોધ કર્યો, આરે કોલોનીમાં કલમ 144 લગાવી દેવાઇ છે.

Oct 5, 2019, 01:35 PM IST

ભાગેડૂ વિજય માલ્યાને બોમ્બે હાઇકોર્ટે આપ્યો આંચકો, તપાસ એજન્સીને કાર્યવાહીની આપી છૂટ

ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યાને બોમ્બે હાઇકોર્ટે આંચકો આપ્યો છે. હાઇકોર્ટે તેને તે અપીલને નકારી કાઢી છે, જેમાં તેણે પોતાના અને પોતાની સંપત્તિ વિરૂદ્ધ કાર્યવાહી પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેણે પોતાની અરજીમાં કહ્યું હતું કે નિચલી કોર્ટ અને સરકારી તપાસ એજન્સી તેમની સંપત્તિ વિરૂદ્ધ કાર્યવાહી (બેચ) કરી શકે છે. તેનાપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.  

Jul 11, 2019, 02:51 PM IST

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: બોમ્બે હાઇકોર્ટે પૂછ્યું- થાણેમાં જમીન સંપાદન ક્યારે શરૂ થશે?

જસ્ટિસ રંજીત મોરે અને જસ્ટિસ રેવતી મોહિતે ડેરેની બેંચે નિર્માણ કંપની અટલાંટા લિમિટેડની તરફથી દાખલ અરજી પર સુનાવણી કરી રહી છે. કંપનીને બુલેટ ટ્રેન યોજના માટે હવે રિઝર્વ જમીન પર કામ અટકાવવાની નોટિસને પડકાર આપ્યો છે.

Dec 17, 2018, 09:44 PM IST

9 વર્ષ સુધી પતિ-પત્ની વચ્ચે ન હતા શારીરિક-સંબંધ, આ આધારે કોર્ટે આપ્યા તલાક

મહિલા સાથે છેતરીને લગ્ન કરવાના મામલે બોમ્બે હાઇકોર્ટમાં દાખલ એક અરજી પર સુનાવણી કરતાં તેને રદ કરવાનો નિર્ણય સંભળાવ્યો છે. જોકે થોડા દિવસો અગાઉ કોર્ટ કોલ્હાપુરના એક દંપત્તિના મામલે સુનાવણી કરી રહી હતી. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ મૃદૃલા ભાટકરે કહ્યું કે આ મામલામાં લગ્નના 9 વર્ષ વિતી ગયા હોવાછતાં દંપત્તિ વચ્ચે શારીરિક સંબંધ હોવાનો કોઇપણ પુરાવો નથી. જેના કારણે તેને રદ કરવામાં આવે છે. 

Apr 30, 2018, 12:09 PM IST

આજે દેશમાં લિબરલ વ્યક્તિ કે સંસ્થા સુરક્ષીત નથી: જસ્ટિસ ધર્માધિકારી

સામાજિક કાર્યકર્તા નરેન્દ્ર દાભોલકર અને ગોવિંદ પંસારી મર્ડર કેસની સુનવણી કરતા જસ્ટિસ ધર્માધિકારીની ખુબ જ સૂચક ટકોર

Apr 19, 2018, 07:53 PM IST

કોર્ટે કહ્યું; ગાઢ પ્રેમમાં બાંધવામાં આવેલ યૌન સંબંધ 'બળાત્કાર' નહી

બોમ્બે હાઇકોર્ટની ગોવાબેંચે પોતાના એક ચૂકાદામાં કહ્યું કે ગાઢ પ્રેમના લીધે બાંધવામાં આવેલા યૌન સંબંધને બળાત્કાર કહી ન શકાય. કોર્ટે સ્પટપણે કહ્યું કે જ્યારે એવા પુરાવા હોય કે પુરૂષ અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતો, તો એવામાં મહિલા દ્વારા ખોટા તથ્યોના આધાર પર તેની વ્યાખ્યા બળાત્કાર તરીકે ન થઇ શકે અને એવા મામલામાં પુરૂષનો રેપનો આરોપી ગણાવી ન શકાય. 2013ના આ કેસમાં યોગેશ પાલેકર જે એક કસિનોમાં શેફનું કામ કરે છે, તેના પર કસિનોમાં કામ કરનાર એક મહિલાને લગ્નનો વાયદો કરીને બળાત્કાર કર્યાનો આરોપ લગાવ્યો હતો. સ્થાનિક કોર્ટે યોગેશને તેના માટે 7 વર્ષ સંભળાવવાની સાથે 10 હજાર રૂપિયાનો દંડ ભરવા માટે કહ્યું હતું, પરંતુ સુનાવણી બાદ હાઇકોર્ટે આરોપીની સજા અને દંડને રદ કર્યો છે. 

Apr 2, 2018, 12:52 PM IST