हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 10
(16.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભગવાન કૃષ્ણ
ભગવાન કૃષ્ણ News
astrology
ઘરની આ દિશામાં મોરનું પીંછું રાખવાથી ખુલી જશે વર્ષોથી બંધ ભાગ્યના તાળા
Vastu Tips For Mor Pankh: હિંદુ ધર્મ અને જ્યોતિષ-વાસ્તુશાસ્ત્રમાં મોર પંખ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણને મોરનાં પીંછાં ખૂબ જ પ્રિય છે અને તેઓ હંમેશા પોતાના માથા પર મોરનાં પીંછા પહેરે છે. વાસ્તુશાસ્ત્રમાં મોરના પીંછાના અનેક ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ઘરમાં યોગ્ય સ્થાન પર મુકેલું મોરનું પીંછ સૌભાગ્ય લાવી શકે છે.
Jun 24,2024, 14:31 PM IST
Lord Krishna
આ છે ભારતમાં આવેલા ભગવાન કૃષ્ણના પ્રસિદ્ધ મંદિરો, દરેકનું છે ખાસ મહત્વ
ભગવાન શ્રીકૃષ્ણના જીવનના અનેક રૂપોમાંથી દરેક રૂપ પૂજ્ય છે. તેમનું આખું જીવન લોકો માટે ઉત્સુકતાનો વિષય રહ્યું છે. ભારતભરમાં શ્રીકૃષ્ણના મંદિરો આવેલા છે. તેમાથી ઘણા મંદિરો ખુબ જ પ્રસિદ્ધ છે. દરેક મંદિર પાછળ કોઈને કોઈ કથા રહેલી છે. ત્યારે આજે અમે તમને ભારતના પ્રસિદ્ધ શ્રીકૃષ્ણના મંદિરો વિશે આજે જણાવીશું.
Aug 19,2022, 15:28 PM IST
જન્માષ્ટમી 2020
Janmashtami 2020: જન્માષ્ટમી પર જરૂર કરો આ ઉપાય, બગડેલા કામ પણ સુધરી જશે
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ભાદ્રપદ મહિનામાં કૃષ્ણ પક્ષની આઠમ તિથિના રોજ આવે છે. લોકો આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન કૃષ્ણની પૂજા કરે છે. પરંતુ વ્રતની સાથે પૂજામાં એવી કેટલીક ખાસ વસ્તુઓ છે જેને સામેલ કરવાથી કન્હૈયા પ્રસન્ન થશે અને તમને તેમના આર્શિવાદ મળશે.
Aug 11,2020, 8:30 AM IST
અરવલ્લી
અરવલ્લીમાં અનોખી રીતે કરાઇ નવા વર્ષની ઉજવણી
અરવલ્લી જિલ્લામાં અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. અહીંના લોકો દ્વારા પરંપરાગત પશુઓ પર ફટાકડા ફોડી તેમને ભડકાવવામાં આવે છે. તેમ છતાં કોઇને પણ કોઇ જાતની ઈજા પહોંચી નથી
Oct 28,2019, 12:01 PM IST
ચૌલક્રિયા
Photos : ગુજરાતમાં આ સ્થળે કરાઈ હતી ભગવાન કૃષ્ણની બાબરીની વિધિ
મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિર પરિસરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં માઈ ભક્તો દ્વારા પોતાના કુળ દીપકની માથાની લટ આપવાની પ્રથા છે. જેને ચૌલ ક્રીયા કહેવામાં આવે છે. કહેવાય છે કે, માં બહુચરના મંદિરમાં ભગવાન કૃષ્ણની પણ બાબરી ઉતરવામાં આવી હતી. માથાના વાળ ઉતાર્યા બાદ મંદિર પરિસરને તે વાળમાંથી 7 થી 8 લાખ રૂપિયાની વાર્ષિક આવક થાય છે.
Feb 13,2019, 6:30 AM IST
દ્વારકા
ગુજરાતના એક સમાજમાં થાય છે એવા લગ્ન કે, વરરાજા કરે છે કૃષ્ણ જેવો શણગાર, પણ
દુનિયાની એવી કોઈ યુવતી નહિ હોય જે પોતાના લગ્નમાં શણગાર કરતી નહિ હોય. કયો શણગાર કરવો, મોંઘાદાટ વસ્ત્રો, જ્વેલરી, મેકઅપનું પ્લાનિંગ તો લગ્ન નક્કી થઈ જાય તે દિવસથી જ શરૂ થઈ જાય છે. તેમાં પણ ભારતીય દુલ્હન તો માથાથી પગ સુધી આભૂષણોમાં ઢંકાયેલા હોય છે. પરંતુ દ્વારકાના એક સમાજમાં લગ્નોત્સવમાં સાવ ઊંધુ દ્રશ્ય જોવા મળે છે. દ્વારકાનાં ગુગલી બ્રાહ્મણોમાં વરરાજા ઠાઠ માઠ અને કન્યા શૃંગાર વગર એટલે કે રૂક્ષ્મણી સ્વરૂપમાં સાદી રીતે તૈયાર થયેલી જોવા મળે છે. આ પાછળ છે એક મોટું કારણ.
Feb 11,2019, 8:39 AM IST
જન્માષ્ટમી
નાથદ્વારામાં 21 તોપ ફોડી કરાયા વ્હાલાના વધામણા, જુઓ વીડિયો
સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
Sep 4,2018, 0:40 AM IST
જન્માષ્ટમી
રાજ્યમાં જન્માષ્ટમીની ઠેરઠેર ઉજવણી, દ્વારકા અને ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર
જન્માષ્ટમીના પાવન પર્વને લઇ દ્વારકા અને ડાકોર સહિત રાજ્યમાં કૃષ્ણના દર્શનાથે ભક્તો ઉમટી રહ્યા છે
Sep 3,2018, 9:18 AM IST
Trending news
avocado
દિવસમાં એકવાર આ ફળ ખાવાથી ઘટી શકે છે બેડ કોલેસ્ટ્રોલ, ખાશો તો ઘણી બીમારીઓથી બચી જશો
Rajasthan
અજમેર રોડ પર પેટ્રોલ પંપ પર ભીષણ આગ લાગી, 4 લોકોના મોત, 20થી વધુ લોકો ICUમાં દાખલ
skin care routine
હિરોઈન જેવી ચમકતી અને કોમળ ત્વચા જોઈએ છે? ફોલો કરવા લાગો આ 4 સ્ટેપ સ્કિન કેર રુટીન
Parliament Scuffle
જાણો કઈ કલમો હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ થઈ FIR, શું છે સજાની જોગવાઈ?
Gaurav Khanna
Gaurav Khanna: ગૌરવ ખન્ના ટીવી પર કરશે ધમાકેદાર વાપસી, આ શો સાથે જોડાયો એક્ટર
Shani Gochar
27 ડિસેમ્બરે શનિ બદલશે પોતાની ચાલ, 3 રાશિને થશે બંપર લાભ, અણધાર્યો ધન લાભ થવાના યોગ
Ravichandran Ashwin
'તેમને એકલા છોડી...'અશ્વિનના પિતાએ ખુલ્યું નિવૃતિનું મોટું રાજ,દિગ્ગજે તોડ્યું મૌન
woolen clothes for tree in korea
આ દેશના લોકો વૃક્ષો પર સુંદર ગરમ વસ્ત્રો કેમ લપેટી રહ્યા છે? ઈમોશનલ કરી દેશે કારણ
Rajkot
રાજકોટ ત્રિપલ મર્ડર કેસમાં મોટો ખુલાસો, સિરીયલ કિલર નવલસિંહ સાથે જોડાયું કનેક્શન
Pratap Sarangi Injured
રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, ભાજપની ફરિયાદ પર દિલ્હી પોલીસે દાખલ કરી FIR