ભૂમિ પંચાલ

અમદાવાદ: ગાયક ભૂમિ પંચાલનું અપહરણ કરી ખંડણી માગનાર બે બુટલેગરની ધરપકડ

રામોલમાં આતંક મચાવનારા બૂટલેગરના બે સાથીદારોને રામોલ પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે પકડેલા બન્ને શખ્સોએ મહિલા ગાયકના અપહરણ અને ખંડણી માંગવાની ઘટનામાં તથા પોલીસ પર હુમલાની ઘટનામાં બુટલેગરોને મદદ કરી હતી. જો કે, આતંક મચાવનારા મુખ્ય બૂટલેગરોને પકડવામાં હજુ સુધી પોલીસ સફળ રહી નથી. 
 

Oct 15, 2019, 09:12 PM IST

અમદાવાદ પોલીસે કરી ધરપકડ... તો સિંગર ભૂમિ પંચાલને Facebook પર કરવી પડી સ્પષ્ટતા

અમદાવાદના રામોલમાં યુવકની આત્મહત્યાનો મામલામાં ભૂમિ પંચાલ નામની યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે અમદાવાદની પ્રખ્યાત સિંગર ભૂમિ પંચાલની ધરપકડ થઈ છે, તેવા સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. 

Apr 30, 2019, 03:46 PM IST