મંજૂરી

ત્રણ તલાક બિલને રાષ્ટ્રપતિની મળી મંજૂરી, આ તારીખથી કાયદો લાગુ થશે

રાજ્યસભામાં 30મી જુલાઈના રોજ ત્રિપલ તલાક બિલ પસાર  થઈ ગયું. મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ કાનૂન 2019ને રાષ્ટ્રપતિ રામનાથ  કોવિંદે પણ મંજૂરી આપી દીધી છે.

Aug 1, 2019, 09:36 AM IST
Precedent Gave Permission To Redevelopment Bill PT4M25S

રાષ્ટ્રપતિએ રિડેવલપમેન્ટ બિલને આપી મંજૂરી, જુઓ શું ફાયદો થશે

75 ટકા રહેવાસીઓની મંજૂરી હશે તો 25 વર્ષ જૂની સોસાયટીઓનું કરી શકાશે રિડેવલપમેન્ટ, વિધાનસભામાં પસાર કરાયેલા રિડેવલપમેન્ટ બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

Apr 30, 2019, 06:55 PM IST
Mehsana Visnagar Nootan Medical College Get 150 Seat permission PT1M46S

વિસનગરમાં આવેલી નૂતન મેડીકલ કોલેજને 150 બેઠકોની મંજૂરી

વિસનગરમાં આવેલી નૂતન મેડીકલ કોલેજને 150 બેઠકોની મંજૂરી મળી છે, આ તમામ 150 બેઠકો આ વર્ષથી ભરવામાં આવશે, આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે

Apr 26, 2019, 08:10 PM IST

7મું પગાર પંચ: PM મોદીએ કરોડો કર્મચારીઓને આપી જોરદાર ભેટ, જાણો પેંશનમાં થયો કેટલા ટકાનો વધારો

મોદી સરકારે કરોડો કેંદ્વીય તથા રાજ્યના સરકારી કર્મચારીને મોટી ભેટ આપી છે. સરકારે રાષ્ટ્રીય પેંશન સિસ્ટમ (NPS) માં પોતાનું યોગદાન વધારીને મૂળ પગારમાં 14 ટકાનો વધારો કરી દીધો છે. આ હાલ 10 ટકા છે. કેંદ્વીય મંત્રીમંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. નાણામંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે કર્મચારી યોગદાનમાં કોઇ છેડછાડ કરવામાં આવશે નહી. તેમનું ન્યૂનતમ યોગદાન 10 ટકા જ રહેશે.

Dec 7, 2018, 10:26 AM IST

નોકરીયાત લોકોને ટૂંક સમયમાં મળશે 'ડબલ' પેંશનની ભેટ, મળી ગઇ મંત્રાલયની મંજૂરી

નોકરીયાત લોકો માટે મોટા સમાચાર છે. ન્યૂનતમ પેંશનને બમણું કરવાનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. EPFO ના સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે ન્યૂનતમ પેંશનને 1 હજારથી વધારીને 2 હજાર કરવાના પ્રસ્તાવને નાણા મંત્રાલયે પાસ કરી દીધો છે. હવે નાણા મંત્રાલાયને અંતિમ મંજૂરી આપવાની છે. જો મંજૂરી મળે છે તો આગામી વર્ષ યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલાં નોકરીયાતો માટે મોટી ભેટ હશે.

Dec 5, 2018, 12:26 PM IST

પોર્ટેબલ પેટ્રોલ પંપને મળી ગઈ છે મંજૂરી, જાણો કેવી હશે તેની કામગીરી  

ભારત સરકારે હાલમાં જ પોર્ટેબલ પેટ્રોલ પંપોના કોન્સેપ્ટને મંજૂરી આપી દીધી છે. બહુ જલદી હવે તમને મિલ્ક બૂથની જેમ આ પ્રકારના પેટ્રોલ પંપો પણ જોવા મળશે.

Aug 24, 2018, 03:34 PM IST

આ શહેરમાં સાર્વજનિક સ્થળે સેક્સને મળી કાયદાની મંજૂરી, પોલીસ નહીં કરી શકે પરેશાન

મેક્સિકોના એક શહેરે મોટો ફેરફાર કરતા સાર્વજનિક જગ્યાઓ પર સેક્સ માટે મંજૂરી આપી છે. ઈન્ડિપેન્ડન્ટના એક અહેવાલ મુજબ આ માટે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે સાર્વજનિક જગ્યાઓ પર સેક્સ કરનારા લોકોને પોલીસ ત્યાં સુધી પરેશાન નહીં કરી શકે જ્યાં સુધી કોઈ તેની ફરિયાદ ન કરે. 15 લાખની વસ્તીવાળા શહેર  ગ્વાદલઝારામાં સાર્વજનિક જગ્યાઓ પર પોતાના પ્રેમનો એકરાર કરનારા લોકોને પોલીસ પરેશાન કરતી હતી અને તેમની પાસેથી વસૂલી કરતી હતી. કાયદામાં ફેરફાર બાદ પોલીસની વસૂલી પર રોક લાગવાની આશા સેવાઈ રહી છે. 

Aug 22, 2018, 05:22 PM IST

રાજ્યની ૬ આયુર્વેદિક કોલેજોની ૩૮૦ બેઠકો પર પ્રવેશ માટે રીન્યુઅલની મંજૂરી : નીતિન પટેલ

સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદની ૬૦ બેઠકો મંજૂરી માટેની પ્રક્રિયા પ્રગતિમાં છે. જે સત્વરે મંજૂર થશે.

Aug 2, 2018, 09:29 AM IST