BCCI Bans Arshdeep Singh: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પંજાબ કિંગ્સના સ્ટાર બોલર અર્શદીપ સિંહ પર પ્રતિબંધ લાદ્યો છે. આ મામલાના તાર યુઝવેન્દ્ર ચહલ સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે.
Arshdeep Singh : ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર હાલમાં 2026ની IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમતો જોવા મળી રહ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધી તેનું પ્રદર્શન ઠીક ઠાકરહ્યું છે. હવે અર્શદીપ તેના અંગત જીવનને કારણે ચર્ચામાં છે અને ચાહકો તેની ગર્લફ્રેન્ડ વિશે જાણવા માટે ઉત્સુક છે.
Arshdeep Singh Mystery Girlfriend: અર્શદીપ સિંહ સામાન્ય રીતે સ્નેપચેટ પર રમુજી સ્ટોરી પોસ્ટ કરે છે. તે સોશિયલ મીડિયા પર પોતાના અંગત જીવન વિશે વધુ શેર કરતો નથી. પણ છોકરીનો હાથ પકડીને તેની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ.
T20 વિશ્વકપની ફાઈનલમાં અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના બેટર ડેરિલ મિચેલને બોલ માર્યો હતો. તેના કારણે આઈસીસીએ અર્શદીપ સામે કાર્યવાહી કરી છે.
Arshdeep Singh Daryl Mitchell Controversy : ટાઇટલ મેચ પછી અર્શદીપ સિંહે કિવી બેટ્સમેન ડેરિલ મિચેલની માફી માંગી હતી. મિચેલે તેની માફી સ્વીકારી હતી. તેમ છતાં ICC આ ઘટનાની સમીક્ષા કરી શકે છે અને અર્શદીપ સિંહ સામે કાર્યવાહી કરી શકે છે.
T20 World Cup 2026: અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના મહાનગરોમાં ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના સિંધુભવન રોડ, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં લોકો હાથમાં ત્રિરંગા સાથે પોતાના વાહનો પર નીકળી પડ્યા હતા અને ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવતા જોવા મળ્યા હતા.
Arshdeep Singh: ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને હરાવી ત્યારબાદ અર્શદીપ સિંહ દોડીને બીજે ક્યાંક પહોંચી ગયા હતા. જો કે, થોડી જ વારમાં તેઓ પરત આવ્યા અને ટીમ સાથે જીતની ઉજવણી કરી.
IND vs NZ T20 World Cup: T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન અર્શદીપ સિંહ અને ડેરીલ મિચેલ વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. અર્શદીપે મિચેલ તરફ બોલ ફેંકતા મામલો બિચક્યો હતો. જોકે, અમ્પાયર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. ત્યારબાદ અક્ષર પટેલે મિચેલને આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો.
IND vs NZ 3rd ODI: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે ઇન્ટરનેશનલ સિરીઝનો ત્રીજો અને અંતિમ મુકાબલો ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રવિવાર, 18 જાન્યુઆરીએ રમાશે. ન્યુઝીલેન્ડ સામે વડોદરામાં રમાયેલ પ્રથમ મુકાબલો ભારતે 4 વિકેટે જીત્યો હતો. જ્યારે રાજકોટમાં રમાયેલ બીજી મેચમાં ન્યુઝીલેન્ડ વળતો પ્રહાર કરતા ભારતને 7 વિકેટે હરાવ્યું હતું.
IND vs NZ 2nd ODI Playing 11: ભારતીય ક્રિકેટ ટીમ 14 જાન્યુઆરીએ રાજકોટમાં બીજી વનડે રમશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળી શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન કેવી હશે.
ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડે માટે પ્લેઇંગ ઇલેવનમાંથી અર્શદીપ સિંહની બાદબાકીથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. તાજેતરના સારા પ્રદર્શન અને સ્થાનિક ફોર્મ છતાં હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણાની પસંદગીએ ગૌતમ ગંભીરની પસંદગી પર પ્રશ્નો ઉભા કર્યા છે.
IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મેચમાં ભારતીય પેસર અર્શદીપ સિંહ પોતાના એક ઓવરમાં કંટ્રોલ ગુમાવતા સતત વાઇડ બોલ ફેંક્યા. જ્યારબાદ કોચ ગંભીર ગુસ્સમાં જોવા મળ્યા.
Rohit Sharma Celebration: રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે વિરાટ કોહલીની સદી પછી જ્યારે રોહિત શર્માએ આટલા ઉત્સાહથી ઉજવણી કરી, ત્યારે તેમની સૌથી નજીક ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હતો. જ્યારબાદ લોકોએ યુવા ખેલાડીને મેસેજ કરીને પરેશાન કરી દીધો અને એ જણાવવા કહ્યું કે, આખરે રોહિત શું બોલી રહ્યા હતા? અર્શદીપે ફેન્સની વાત માની આપીને જણાવી દીધું કે, કોહલીની સદી પછી રોહિતે શું કહ્યું હતું.
IND vs AUS 4th T20 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 શ્રેણીની ચોથી મેચ ગુરુવારે રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર થઈ શકે છે.
IND vs AUS : ભારતે ત્રીજી T20માં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું. અર્શદીપ સિંહે ટીમને શાનદાર વાપસી કરાવી, ત્રણ વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો. ત્યારે અર્શદીપ સિંહને વધુ વિકેટ કેવી રીતે મળે છે, તેનું રહસ્ય ખુલી ગયું છે.
કેનબેરા ટી20માં ભારતે તેમની બેટિંગ ડેપ્થ આપવા માટે અર્શદીપ સિંહની જગ્યાએ હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યો હોવાની શક્યતા છે. જો કે, ભૂતપૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિક અજિત અગરકર અને ગૌતમ ગંભીરના અભિગમથી નારાજ દેખાયો હતો.
Asia Cup 2025 IND vs PAK Final : ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ મેચને લઈને ઉત્સાહ ચરમસીમાએ છે. ટાઇટલ જંગ થોડા કલાકોમાં શરૂ થશે. પરંતુ હાઇ-વોલ્ટેજ મેચ પહેલા જ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને મોટો ઝટકો લાગ્યો છે.
Asia Cup 2025 : શુક્રવારે ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2025ની સુપર ફોર મેચમાં સુપર ઓવરમાં ભારત જીત્યું. શ્રીલંકા સુપર ઓવરમાં ફક્ત બે રન જ બનાવી શક્યું અને ભારતે મેચ જીતી લીધી. ત્યારે સુપર ઓવર નાખતા પહેલા અર્શદીપ સાથે શું વાત થઈ હતી, તેનો સૂર્યકુમાર યાદવે ખુલાસો કર્યો છે.
Asia Cup 2025 : ભારત સામેની મેચ દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રાઉફે વિમાનોને તોડી પાડવાનો અને 6-0નો ઈશારો કર્યો. ભારતીય ટીમના અર્શદીપ સિંહે તેનો ઈશારાથી જવાબ આપ્યો. અર્શદીપના 15 સેકન્ડના વીડિયોએ પાકિસ્તાનીઓની બોલતી બંધ કરી.
Shubman Gill : ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને આગામી દુલીપ ટ્રોફી માટે ઉત્તર ઝોનનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કે, આ ટુર્નામેન્ટમાં તેની ઉપલબ્ધતા હાલમાં અનિશ્ચિત છે.
Asia Cup 2025 Indian Cricket Team : ભારતે ગયા વખતે એશિયા કપ જીત્યો હતો અને આ વખતે પણ તે મજબૂત દાવેદાર છે. ટીમ ઈન્ડિયામાં ઘણા ખેલાડીઓ છે જે મેચ વિનર છે, પરંતુ આ લેખમાં અમે તમને તે 3 ખતરનાક ખેલાડીઓ વિશે જણાવીશું, જે આંખના પલકારામાં મેચ પલટી શકે છે.
IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની 5મી ટેસ્ટ મેચ કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ સાથે ફરી એકવાર ત્રણ ભારતીય ખેલાડીઓનું દિલ તૂટી ગયું કારણ કે તેમને પ્લેઇંગ-11માં તક મળી નહોતી. આ ત્રણ ખેલાડીઓ આખી શ્રેણીમાં તક માટે ઝંખતા રહ્યા. આ ત્રણ ખેલાડીઓએ આ 5 મેચની શ્રેણી બેન્ચ પર બેસીને ખેલાડીઓને પાણી પાવામાં વિતાવી.