મંદિરનો પૂજારી

પૂજારીને જીવતો સળગાવી દેવાયો, ગામમાં ધરણા પર બેઠા BJP સાંસદ કિરોડીલાલ મીણા

રાજસ્થાનના કરૌલી (Karauli)માં પૂજારીને જીવતો સળગાવી દેવાની ઘટના બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે. ભાજપના રાજ્યસભાના સાંસદ કિરોદિલાલ મીના (kirori mal meena) પૂજારીના ગામમાં સેંકડો લોકો સાથે ધરણા પર બેઠા છે. પૂજારીની હત્યા કેસમાં રાજસ્થાન સરકારને નિશાન બનાવીને ભાજપે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.

Oct 10, 2020, 09:40 AM IST

રાજસ્થાન: પૂજારીને સળગાવી દેવાયા બાદ મુશ્કેલીમાં ગેહલોત સરકાર, જાણો BJPનો પ્લાન

રાજસ્થાનના કરૌલી (Karauli)માં પૂજારીને જીવતો સળગાવી દેવાની ઘટના બાદ રાજ્યની ગેહલોત સરકાર (Ashok Gehlot Government) સવાલોમાં ઘેરાઈ છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ મામલા વિરૂદ્ધ ધરણા પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ભાજપનું એક પ્રતિનિધિમંડળ આજે કરૌલીમાં પુજારીના પરિવારની મુલાકાત કરશે.

Oct 10, 2020, 08:35 AM IST

એક તરફી પ્રેમમાં પાગલ મંદિરના પૂજારીએ પરણિતાને જીવતી સળગાવી

રાજકોટમાં એકતરફી પ્રેમમાં પાગલ પુજારીએ પરિણીતાને જીવતી સળગાવી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના મોટા મવા નજીક લક્ષ્મીના ઢોરાની પાછળ આવેલા કાલભૈરવ મંદિરના પૂજારી બોની દ્વારા પૂર્વી નામની પરિણીતાને જીવતી સળગાવી છે. મંદિરમાં આવીને મહિલા છૂટક મજૂરી કામ કરતી હતી. તે સમય દરમિયાન પૂજારીને તેની સાથે એક તરફી પ્રેમ થઇ ગયો હતો. 

Feb 13, 2019, 06:32 PM IST