મનોજ વાજપેયી
ક્યારેક ભિખારી તો ક્યારેક પાઘડીધારી બન્યા મનોજ બાજપેયી, વીડિયોએ ઇન્ટનેટ પર મચાવ્યો તહેલકો
બોલીવુડના જાણિતા કલાકાર મનોજ વાજપેયીએ તાજેતરમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'સૂરજ પે મંગલ ભારી' (Suraj Pe Mangal Bhari)નું ટ્રેલર રિલીઝ કર્યું છે જેના પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં મનોજ એક સાથે ઘણા પાત્રોમાં જોવા મળી રહ્યા છે, જેને તેમના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. 1 મિનિત 1 સેકન્ડના વીડિયોમાં મનોજ ઘણીવાર પોતાનો ગેટઅપ ચેંજ કરવા માટે વારંવાર મેકઅપ કરતા જોવા મળે છે.
Oct 24, 2020, 12:32 AM ISTવિકાસ દુબેનું પાત્ર નિભાવવાની વાત અંગે મનોજ વાજપેયીનું ચોંકાવનારુ રિએક્શન, આપ્યો આ જવાબ
કાનપુરમાં 8 પોલિસ કર્મચારીની હત્યા મુદ્દે મુખ્ય આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે (Gsngster Vikas Dubey) આજે કાનપુરમાં એક ઘર્ષણમાં ઠાર મરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોલિવુડમાં એવી અનેક ફિલ્મો બની છે, જે ગેંગસ્ટરના જીવન પર આધારિત હોય છે. આ ફિલ્મોમાં સંજય દત્ત, અજય દેવગણ, જોન અબ્રાહમ અને મનોજ વાજપેયી સહિત અનેક એક્ટર્સ પણ કુખ્યાત ગેંગ્સ્ટર પણ ભુમિકા નિભાવી ચુક્યા છે. બીજી તરફ હવે સમાચાર સામે આવ્યા હતા કે, વિકાસ દુબેનું પાત્ર મનોજ વાજપેયી નિભાવે. જો કે આ મુદ્દે તેમનો જવાબ ખુબ જ ચોંકાવનારો હતો.
Jul 10, 2020, 05:24 PM ISTEid-ul-fitr 2020: બોલીવુડ સિતારાઓએ પોતાના પ્રશંસકોને આપી ઈદની શુભેચ્છા
ઈદ ઉલ ફિતરના તહેવાર પર બોલીવુડ સિતારાઓએ પોતપોતાના અંદાજમાં ઈદની શુભેચ્છા ફેન્સને આપી છે. આ સિતારામાં અમિતાભ બચ્ચન, હિના ખાન, અમીષા પટેલ જેવા સ્ટાર સામેલ છે.
'The Guardian'ની 21મી સદીની બેસ્ટ 100 ફિલ્મોની લિસ્ટમાં એકમાત્ર હિન્દી ફિલ્મ છે 'ગેંગ્સ ઓફ વાસેપુર'
હાલમાં 21મી સદીની બેસ્ટ 100 ફિલ્મોનું લિસ્ટ જાહેર કર્યું છે 'The Guardian', જેમાં એકમાત્ર હિન્દી ફિલ્મ છે 'ગેંગ્સ ઓફ વાસેપુર'
મનોજ વાજપેયીને પસંદ નથી વેબ સિરીઝમાં સેક્સ અને હિંસા, કહ્યું- હું તેની વિરુદ્ધ છું
વેબની દુનિયામાં મનોજ નવો નથી. તે આ પહેલા શોર્ટ ફિલ્મ 'કૃતિ' અને 'તાંડવ'માં કામ કરી ચુક્યા છે.