हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મુંબઈમાં ભારે વરસાદ
મુંબઈમાં ભારે વરસાદ News
મુંબઈમાં ભારે વરસાદ
ભારે વરસાદે મુંબઈને ધમરોળ્યું, ઓફિસોમાં રજા, રેલવે ટ્રેક, રસ્તાઓ પાણીથી ડૂબાડૂબ
મુંબઈના લોખંડવાલા, વીરા દેસાઈ રોડ, અંધેરી, પરેલ સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. લોકો અનેક મુશ્કેલીઓને સામનો કરી રહ્યા છે.
Sep 23,2020, 10:29 AM IST
મુંબઈમાં ભારે વરસાદ
ભારે વરસાદે મુંબઈને ધમરોળ્યું, બપોરે હાઈ ટાઇડની આશંકા, એક વ્યક્તિનું મૃત્યુ
વરસાદે મુંબઈ (Mumbai) ને ધમરોળી નાખ્યું છે. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં ગત રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુંબઈમાં હિન્દમાતા, દાદર ટીટી, કિંગસર્કલ, સાયન, ચેમ્બુર, અંધેરી, સાંતાક્રૂઝ, અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાહનવ્યવહારને પણ અસર થઈ છે. સમુદ્રમાં 4.45 મીટર ઊંચી લહેરો ઉઠવાની શક્યતા છે. સુરક્ષા કારણોસર લોકોને સતર્ક રહેવાનું કહેવાયું છે તથા સમુદ્રીકાંઠાથી દૂર રહેવાની અપીલ કરાઈ છે.
Aug 4,2020, 9:42 AM IST
Trending news
Car Loan
અક્ષય તૃતીયા પર કાર ખરીદવાનો બનાવી રહ્યાં છો પ્લાન તો આ બેન્ક આપી રહી છે ઓછા દરે લોન
IPL 2024
RCB vs GT: આરસીબી સામે સતત બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સનો પરાજય, ફાફની અડધી સદી
manoj tiwari
આ પૂર્વ ખેલાડીએ હાર્દિકના કર્યા પેટછૂટા વખાણ, કહ્યું- મુંબઈ હારે કે જીતે મને...
Zodiac sign
મે મહિનામાં આ જાતકોનો પ્રમોશનનો યોગ, મળશે મોટી જવાબદારી, કરિયરમાં થશે પ્રગતિ
deadly rain
દક્ષિણી બ્રાઝિલમાં કુદરતનો કહેર, ભારે વરસાદ અને પૂરના પાણીથી તારાજી, નદીઓ ગાંડીતૂર
Dry Mode
ACમાં આ મોડને સિલેક્ટ કરતાં જ થશે કમાલ, કાળઝાળ ગરમીમાં પણ ઓઢવો પડશે ધાબળો!
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મોજે દરિયા! 50% ડીએ બાદ આ પણ મળશે મોટા ફાયદા
gujarat
'આ વખતે ભરૂચની જનતા ઈતિહાસ લખવા તૈયાર', ભગવંત માને ગુજરાતમાં શું આપ્યું નિવેદન?
terror attack
J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલ
stock market
શેર બજારમાં સ્કેમ? દિગ્ગજ કારોબારીએ ઈન્વેસ્ટરોને ચેતવ્યા, SEBI પાસે કરી તપાસની માંગ