મોબાઈલ ચોર

ઝારખંડથી માત્ર આ કામ માટે વિમાનમાં બેસી આવતા ગુજરાત, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

વિમાન મારફતે ઝારખંડથી અમદાવાદ મોબાઈલ ચોરી કરવા આવતી ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે. વટવા પોલીસે બે સગીર સહિત ચાર આરોપીને ઝડપી એક લાખ છપ્પન હજારની કિંમતના ચોરીના 18 મોબાઇલ કર્યા છે

Oct 14, 2020, 05:28 PM IST

વિકૃત ચોરની કરતૂત, મોબાઈલ ચોરી કર્યા બાદ પ્રિન્સીપાલની મહિલા મિત્રોને અશ્લીલ મેસેજ મોકલ્યાં

નારોલ પોલીસે હાલ તો મોબાઈલ ચોર સંજય પરમારની ધરપકડ કરી છે અને મહિલાને અશ્લીલ મેસેજ મોકલતા ચોરી અને આઈટી એકટ હેઠળ ગુનો નોંધ્યો

Aug 18, 2020, 08:40 AM IST

સુરત : મુસાફરના સ્વાંગમાં રીક્ષામાં મોબાઈલ ચોરી કરનારી ગેંગ પકડાઈ

રિક્ષામા મુસાફરના સ્વાંગમા ફરી મોબાઇલ ચોરી (Mobile Chori) ની ઘટનાને અંજામ આપનારી ગેંગને સુરતની કતારગામ પોલીસે ઝડપી પાડી હતી. જેઓની પાસેથી પોલીસે 21 મોબાઇલ, રીક્ષા સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે બે ગુનાઓ ઉકેલી કાઢવામા સફળતા મેળવી છે. રિમાન્ડ દરમિયાન ડઝનેક ચોરીના ગુનાઓ (Crime) ઉકેલાશે તેવી આશા સુરત પોલીસ (Surat Police) ને જાગી છે. 

Nov 18, 2019, 03:07 PM IST

ગુજરાતમાં સબસુરક્ષિતના દાવા સાવ પોકળ - મોબાઈલ ચોરે લાકડી મારતા યુવતી ટ્રેનમાંથી પડી, કાપવો પડ્યો એક પગ

ગુજરાતમાં ગુનાખોરીનો પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. દિનદહાડે હત્યા, ચોરી, અકસ્માત, લૂંટ, બળાત્કાર, બાળકોની તસ્કરી વગેરે જેવી ઘટનાઓ કૂદકેને ભૂસકે વધી રહી છે. સબસલામતના બણગા ફૂંકતી રાજ્ય સરકારની આંખ ઉઘડે તેવો કિસ્સો બન્યો છે. નવસારીથી સુરત ટ્રેનના જઈ રહેલી યુવતીના મોબાઈલની ચોરી થતા સમયે અકસ્માત બન્યો હતો, અને યુવતી ટ્રેનમાંથી નીચે પટકાઈ. જેથી તેનો પગ કાપવો પડ્યો છે.

Apr 28, 2019, 12:13 PM IST