મ્યુનિસિપલ કમિશનર

સુરત : મનપા અને પોલીસ કમિશનરે હીરા ઉદ્યોગકરોને કર્યા આ નિર્દેશ, આ વ્યવસ્થા છે જરૂરી

આજ રોજ વેડ રોડ ખાતે ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલના નિવાસ સ્થાને સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના આગેવાનો સાથે મિટીંગ મળી હતી

Nov 27, 2020, 08:19 PM IST

જામનગરમાં કોંગ્રેસ નગરસેવકની સાત દિવસની અનોખી નગરયાત્રા

જામનગરમાં કોંગ્રેસના સિનિયર નગરસેવક દેવશી આહીર શહેરમાં ત્રીજું સ્મશાન બનાવવા મુદે સાત દિવસની નગરયાત્રાએ નીકળ્યા હતા, જે આજે પૂર્ણ થતાં મનપા વિપક્ષના નેતા અને કોંગ્રેસ નગરસેવકોની ઉપસ્થિતમાં મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપ્યું

Oct 7, 2020, 06:48 PM IST

અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી સતત કેસો ઘટી રહ્યાં છે પરંતુ તંત્ર એલર્ટઃ વિજય નેહરા

વિજય નેહરાએ જણાવ્યું કે, કેસ ઘટવાને કારણે એએમસીને કામગીરી કરવાનો વધુ સમય મળ્યો છે. તંત્ર સાચી દિશામાં કામ કરી રહ્યું છે. પોલીસ પણ ખુબ સારૂ કામ કરી રહી છે.

Apr 13, 2020, 01:07 PM IST
Two Corona Positive Cases In Ahmedabad, municipal commissioner press conference PT19M14S

અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ, મ્યુ.કમિશનરે કરી મહત્વની જાહેરાતો

રાજ્યમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ રહ્યું છે. આ અંગે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યાં હતાં. તેમણે જાહેરાત કરી છે કે જે પરિવાર સ્વૈચ્છિક રીતે 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈન રહેવા માગતો હશે તેને તમામ દૂધ, પાણી, શાકભાજી, અનાજ-કરિયાણું મ્યુનિ. મફતમાં ઘરે પહોંચાડશે.

Mar 20, 2020, 02:05 PM IST
strict action by vadodara municipal commissioner PT2M1S

વડોદરામાં મ્યુનિસિપલ કમિશનરે કરી લાલ આંખ

વડોદરામાં મ્યુનિસિપલ કમિશનરે કરી લાલ આંખ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસેથી ખાતા છીનવાયા છે.

Feb 10, 2020, 03:50 PM IST
Big Announcement For Cleanliness Survey 2020 In Ahmedabad PT3M20S

અમદાવાદમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2020ને લઇને સૌથી મોટી જાહેરાત, જુઓ Video

અમદાવાદમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2020 મામલે મ્યુનિસિપલ કમિશનરે મહત્વની જાહેરાત કરી છે. ગંદકી કરનારાને ખૂબ મોટા પ્રમાણમાં દંડ કરવામાં આવશે. રૂ.5000થી લઈ રૂ.5 લાખ સુધીનો દંડ કરવામાં આવશે. ગણતરીના લોકો જ શહેરમાં ગંદકી ફેલાવી રહ્યા છે. મોટા ભાગના શહેરીજનો સ્વાછતા માટે પૂરતો સહકાર આપી રહ્યા છે. ટૂંક સમયમાં આવા લોકો સામે મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

Jan 13, 2020, 05:30 PM IST

અમદાવાદ મ્યુનિ.કમિશનર અને BJP શાસકો વચ્ચે શીતયુધ્ધ ચરમસીમાએ, બેઠકમાં થયો ભારે હોબાળો

આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) માં વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે ચાલતો આંતરિક ખટરાગ સપાટી પર આવી ગયો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોનલ ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમિક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારો હોબાળો મચી ગયો. જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપ (BJP) ના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત કરી હતી. જેની સામે કમિશનરે આ બન્ને સભ્યોને સંતોષકારક જવાબ ન આપતા મામલો વધુ ગરમાયો હતો. 

Dec 9, 2019, 02:24 PM IST
People Upset Due To DP Road Operation In Jamnagar PT3M27S

જામનગરમાં ડીપી રોડની કાર્યવાહીથી લોકો પરેશાન, ડેપ્યુટી મેયરને કરી રજૂઆત

જામનગરમાં નવાગામ ઘેડ સહિતના વિસ્તારમાં રહેતા રહેવાસીઓ દ્વારા અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા અને મનપાના કમિશનર તેમજ પદાધિકારીને આવેદનપત્ર આપી ડીપી કપાત મુદ્દે રજુઆત કરી હતી. જામનગરમાં મચ્છરનગર વિસ્તારમાં થી મુખ્ય રોડ નીકળતા અહીં 315 મકાનનો તોડી પાડવામાં આવશે તેવી નોટિસ આપવામાં આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.

Nov 26, 2019, 11:15 AM IST
Today One Day One Ward Program Started In Surat PT4M5S

સુરતમાં આજથી વન ડે વન વોર્ડ કાર્યક્રમનો પ્રારંભ

સુરતમાં આજથી વન ડે વન વોર્ડ કાર્યક્રમની આરંભ કરવામાં આવ્યો છે. વોર્ડ નં 1 પરથી શરૂઆત કરવામાં આવશે. મ્યુ.કમિશનર કાર્યક્રમમાં હાજર રહેશે. લોકોના પ્રશ્નો મ્યુ.કમિશનર સાંભળશે.

Nov 19, 2019, 10:30 AM IST

પ્રજાના રૂપિયે લીલાલેર, વડોદરા કોર્પોરેશનના આધિકારીઓ ખરીદ્યા લાખોના ફોન

કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ હાલમાં ડામાડોળ છે તેમ છતાં પાલિકાના શાસક, વિપક્ષ અને અધિકારીઓને જલસા પડી ગયા છે. પાલિકાના તમામ શાસનકર્તાઓએ પ્રજાના પૈસે લાખો રૂપિયાના એપલ ફોન ખરીદ્યા છે, જેના કારણે મોટો વિવાદ થયો છે. મેયર, ડેપ્યુટી મેયર, વિપક્ષ નેતા, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અમલદાર, આઈટી ડાયરેકટર સહિતના લોકોએ એપલ કંપનીના 80 હજારથી લઈ સવા લાખ રૂપિયા સુધીના ફોન ખરીદી બીલ પાલિકામાં મુકતા વિવાદ થયો છે.

Sep 26, 2019, 10:51 PM IST
Vadodara 15 Show cause Notice In Water Scam 1 PT6M36S

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ કેમ તવાઈ બોલાવી

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ તવાઈ બોલાવી છે, પાણીના મીટરમાં કૌભાંડ મામલે વિજિલન્સ રિપોર્ટના આધારે 15થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને કારણદર્ષક નોટિસ ફટકારી છે, ભ્રષ્ટાચારના મામલે નોટિસ ફટકારવામાં આવી છે અને તમામ અધિકારીઓને સસ્પેન્ડ કેમ ન કરવા જોઈએ તે અંગે જવાબ માગ્યો

Jun 7, 2019, 05:20 PM IST
Vadodara 15 Show cause Notice In Water Scam PT2M15S

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ કયાં તવાઈ બોલાવી

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ તવાઈ બોલાવી છે, પાણીના મીટરમાં કૌભાંડ મામલે વિજિલન્સ રિપોર્ટના આધારે 15થી વધુ ભ્રષ્ટ અધિકારીઓને કારણદર્ષક નોટિસ ફટકારી છે, ભ્રષ્ટાચારના મામલે નોટિસ ફટકારવામાં આવી છે અને તમામ અધિકારીઓને સસ્પેન્ડ કેમ ન કરવા જોઈએ તે અંગે જવાબ માગ્યો

Jun 7, 2019, 04:45 PM IST

રાજ્યમાં ૮ મહાનગરોના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે મ્યુનિસિપલ કમિશનર રહેશે : રાજ્ય સરકાર

સંબંધિત જિલ્લા કલેકટર મહેસૂલી-સેવા સેતુ-જનહિતલક્ષી કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરી શકે તે હેતુથી મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય 

Aug 29, 2018, 07:57 PM IST

VIDEO વડોદરામાં પાણી પૂરી પર નથી કોઈ પ્રતિબંધ, મ્યુ.કમિશનરે કરી સ્પષ્ટતા

હાલમાં જ વડોદરામાં પાણી પૂરી પર પ્રતિબંધના અહેવાલો આવતા લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી કે શહેરમાં પાણી પૂરી પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. 

Jul 29, 2018, 04:06 PM IST