हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લદ્દાખ વિવાદ
લદ્દાખ વિવાદ News
રાજનાથ સિંહ
BROએ લેહ પાસે ત્રણ મહિનામાં તૈયાર કર્યા 3 પુલ, રક્ષા મંત્રીએ આપી આ ખાસ સૂચનાઓ
રક્ષા મંત્રી રાજનાથ સિંહની બીઆરઓના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારત-ચીન પર માર્ગ નિર્માણ પરિયોજનાઓને લઇને ચર્ચા કરવામાં આવી હતી. લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહએ એલએસી પર ચાલી રહેલા નિર્માણ કર્યોની જાણકારી રક્ષા મંત્રી રાજનાથ સિંહને આપી હતી. આ બેઠક એક કલાકથી વધારે ચાલી હતી. રક્ષા મંત્રીએ ભારત-ચીન સીમા પર માર્ગ નિર્માણ કાર્યો ઝડપથી પુરા કરવા સૂચનાઓ આપી છે.
Jul 7,2020, 16:23 PM IST
ચીન
#ChinaBlocksWION: ચીને WIONને કરી બ્લોક, પરંતુ જનતાના સમર્થનથી મુકાયું શરમજનક સ્થિતિ
ચીનના વિસ્તૃતવાદી એજન્ડાને ખુલ્લો પાડવા અને કોરોના સંકટમાં તેનાથી છુપાયેલા સત્યના પત્તાને ખોલવાથી ગુસ્સે ભરાયેલા ચીને ZEE મીડિયા ગ્રુપની આંતરરાષ્ટ્રીય ચેનલ WIONની વેબસાઇટ www.wionews.comને તેમના ત્યાં બ્લોક કરી દીધી છે. એટલે કે, આ વેબસાઇટ ચીનની મુખ્યભૂમિ (Mainland) પર આ વેબસાઇટને ખોલી શકાતી નથી. જો કે, આ માત્ર સંજોગ નથી કે ભારતે Chinese 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા પછી તેણે બદલો લેતી કાર્યવાહી હેઠળ આવું કર્યું. સત્ય એ છે કે તે લાંબા સમયથી WIONના નિષ્પક્ષ રિપોર્ટિંગથી ગુસ્સે હતો. સરહદ પર તણાવની વચ્ચે આ બદલાની કાર્યવાહી કરી.
Jul 3,2020, 21:46 PM IST
India-China border dispute
લદ્દાખ હિંસામાં 20 ભારતીય સૈનિક શહીદ, ચીનનાં 43 જવાનો ઠાર મરાયા હતા
ગલવાન ખીણમાં ભારત અને ચીન સૈનિકો વચ્ચે જે ઘર્ષણ થયું છે તેમાં સુત્રો અનુસાર ભારતનાં લગભગ 20 સૈનિકો શહીદ થઇ ગયા છે અને ચીનને પણ લગભગ એટલું જ નુકસાન થયું છે. ભારતનાં જે સૈનિકો શહીદ થયા છે તેમાં એક કર્નલ રેંકનાં અધિકારી અને 2 જવાન શહીદ થઇ ગયા છે. ચીનનાં પણ લગભગ એટલા જ સૈનિકો મરાયા છે. તેમાં ચીનનો એક કમાન્ડિંગ ઓફીસરનો પણ સમાવેશ થાય છે. સમાચાર એજન્સી ANI અનુસાર ચીન તરફથી 43 જવાનો ઘાયલ થયા છે. સુત્રોનું એવું પણ થયું છે કે, આ સંખ્યા વધી પણ શકે છે.
Jun 17,2020, 7:22 AM IST
Trending news
PAN Card 2.0
'બેકાર' થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?
instagram new features
આવી ગયું Instagram પર WhatsApp વાળું ફીચર, બકુ-જાનું ક્યા ફરે છે? ચુટકીમાં જાણકારી
gujarat government
ભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયા
8th Pay Commission
ફરી ખુશીના સમાચાર! જાન્યુઆરીમાં કેટલો વધશે પગાર? કર્મચારીઓના પેન્શનમાં પણ થશે વધારો
gujarat government
દીકરીઓને ભણવામાં મદદ કરતી નમો લક્ષ્મી યોજનામાં આવ્યા મોટા ફેરફાર, ખાસ જાણી લેવા જેવુ
KBC 16
OMG! અમિતાભને પણ લાગી હતી આ 'ગંદી આદત'! લોકોને સલાહ આપતા કહ્યું, 'દૂર રહેજો'
Patidar
આવું કોણે કહ્યું હતું કે, ખોડલધામ બોદુ છે! ખોડલધામ સરદારધામની બબાલમાં નવો વળાંક
Maharashtra
શિંદેનું રાજીનામું, શિવસેના MPsએ PMને મળવા માંગ્યો સમય, RSSનો CM અંગે આ ફોર્મ્યૂલા
અમેરિકા
અમેરિકામાં ગુજરાતીએ જ કરી ગુજરાતીની હત્યા, ગાંધીનગરના યુવકે કાર-ડોલરની ચોરી કરી
Gold rate
સોનાના ભાવમાં ધડાધડ થયો ઘટાડો, એક જ દિવસમાં આટલો ઘટી ગયો ભાવ, જાણો લેટેસ્ટ રેટ