લોકડાઉન 5 0

મહારાષ્ટ્ર સરકારે 30 જૂન સુધી વધાર્યું Lockdown, 3 જૂનથી મળશે સશર્ત છુટછાટ

મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનને 30 જુન સુધી વધારી દેવામાં આવ્યો છે. તેને મિશન બિગન અગેનનું (Mission Begin Again) નામ આપવામાં આવ્યું છે. આ વખતે અનલોક 1.0 માં કેટલીક શરતોની સાથે અનેક સ્થળો પર છુટ આપવામાં આવી રહી છે. પહેલા ફેસની શરૂઆત 3 જુનથી કરવામાં આવશે. જો કે કંટેનમેન્ટ ઝોનમાં કડકાઇથી લોકડાઉન ચાલુ રહેશે, માત્ર જરૂરી વસ્તુઓની આપૂર્તિની અનુમતી હશે. સમગ્ર રાજ્યમાં કર્ફ્યું ચાલુ રહેશે. 

May 31, 2020, 07:34 PM IST

1 જૂનથી આખો દેશ થશે અનલોક, આ મામલે બિલકુલ અલગ છે Lockdown 5.0

કોરોના વાયરસના લીધે સરકરે દેશભરમાં લોકડાઉનને 30 જૂન સુધી વધારી દીધું છે. પરંતુ આ દરમિયાન ધીમે-ધીમે લોકડાઉનને દૂર કરવામાં આવશે. તેના હેઠળ 8 જૂનથી રેસ્ટોરન્ટ અને મોલ પણ ખોલવામાં આવશે

May 30, 2020, 08:45 PM IST

30 જૂન સુધી વધારવામાં આવ્યું Lockdown, ગાઇડલાઇન્સ જાહેર, જાણો શું ખુલશે, શું બંધ રહેશે

દેશમાં લોકડાઉનને 30 જૂન સુધી વધારવામાં આવ્યું છે. સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે.

May 30, 2020, 07:11 PM IST

સોમવારથી મોલ-રેસ્ટોરન્ટ ખુલવાની સંભાવના, જાણો કઇ છૂટ મળવાની આશા

દેશમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉન (Lockdown)નો ચોથો તબક્કો રવિવારે રાત્રે 12 વાગે સમાપ્ત થઇ જાય છે. એવામાં લોકડાઉન (Lockdown 5.0)ના આગામી તબક્કાને લઇને કેન્દ્ર તરફથી એક નવો રોડમેપ આવવાની સંભાવના છે.

May 30, 2020, 02:33 PM IST

Exclusive: Lockdown અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું લોકોનાં જીવ અમારી પ્રાથમિકતા, અર્થવ્યવસ્થા પર પડ્યો દુષ્પ્રભાવ

કોરોના કાળમાં (Corona virus) દેશની આર્થિક સ્થઇતી અંગે WION ની કાર્યકારી સંપાદક પલકી શર્માએ (Palki Sharma) નાણામંત્રી  નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) સાથે વિશેષ ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે અર્થવ્યવસ્થાની ધીમી થઇ રહેલી ગતિ સાથે અનેક સવાલોનાં જવાબ આપ્યા. નાણામંત્રીએ સ્વિકાર કર્યો કે, કોરોના મહામારીએ ભારતમાં અનેક પડકારો ઉભા કર્યા છે. 

May 29, 2020, 11:34 PM IST

બે અઠવાડીયા હજી વધી શકે છે Lockdown, PM મોદી અને અમિત શાહ વચ્ચે થઇ ચર્ચા

પ્રવાસી મજૂરોનાં આવન જાવન સાથે દેશના અનેક રાજ્યોમાં સતત વધી રહેલા કોરાના સંક્રમણના કેસને જોતા લોકડાઉન વધે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. અનેક રાજ્યો લોકડાઉનનાં બે અઠવાડીયા સુધી વધારવા માટેની સરકારને અપીલ કરી રહ્યા છે. તેમાં મોટા ભાગનાં ભાજપ શાસિત રાજ્યો છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત 15 દિવસ માટે લોકડાઉન વધારવા માંગે છે. 

May 29, 2020, 09:15 PM IST