हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વક્રી શનિ 2023
વક્રી શનિ 2023 News
vakri shani
15 ઓક્ટોબર સુધી આ 5 રાશિઓને હશે જલસા, વક્રી શનિ અપાવશે ધન અને માન-સન્માન
Vakri Shani: હાલ શનિ વક્રી અવસ્થામાં ગોચર કરે છે. જો કે 15 ઓક્ટોબર સુધી શનિ વક્રી અવસ્થામાં પણ 5 રાશિના લોકોને લાભ કરાવશે. આ લોકો માટે વક્રી શનિ 15 ઓક્ટોબર સુધી ફાયદાકારક સાબિત થશે.
Sep 28,2023, 7:24 AM IST
Shani Vakri 2023
આ 3 રાશિના લોકો નવેમ્બર સુધી રહે સાવધાન, વક્રી શનિ વધારી શકે છે જીવનમાં સમસ્યાઓ
Shani Vakri 2023: શનિ ગ્રહનું રાશિ પરિવર્તન થાય કે તે માર્ગીમાંથી વક્રી થાય. તેનાથી રાશિચક્રની દરેક રાશિ પ્રભાવિત થાય છે. હાલ જ્યારે કુંભ રાશિમાં શનિ વક્રી અવસ્થામાં છે તો નવેમ્બર મહિના સુધીનો સમય મકર, કુંભ અને મીન રાશિના લોકોએ સાચવીને ચાલવા જેવો છે. ખાસ કરીને સ્વાસ્થ્યની બાબતમાં નવેમ્બર 2023 સુધી કોઈપણ પ્રકારની બેદરકારી ભારે પડી શકે છે.
Aug 3,2023, 8:16 AM IST
Shani Dev
Shani Dev: શનિ દેવને નારાજ કરે છે આ કામ, કરનાર રાતોરાત થઈ જાય છે કંગાળ
Shani Dev: શનિદેવ વ્યક્તિને કર્મ અનુસાર પણ ફળ આપે છે. તેથી જો શનિદેવના પ્રકોપથી બચવું હોય તો એવા કામ કરવા ન જોઈએ જે શનિદેવને નારાજ કરે. જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કયા કામ કરવા જોઈએ. સાથે જે પણ દર્શાવ્યું છે કે કયા કામ કરવાથી શનિદેવ નારાજ થાય છે.
Aug 1,2023, 17:36 PM IST
Shani Vakri 2023
આ રાશિના લોકો પર થશે શનિદેવની કૃપા,વક્રી ચાલથી મળશે પુષ્કળ ધન અને સફળતા!
Shani Vakri 2023 in Kumbh: ન્યાયના દેવતા શનિ હાલમાં કુંભ રાશિમાં છે અને હવે ચાલ ચાલી રહ્યા છે. નવેમ્બર 2023 સુધીમાં, શનિ ઉલટી દિશામાં જઈને દરેકના જીવન પર મોટી અસર કરશે.
Jul 15,2023, 8:13 AM IST
vakri shani
શનિ ગ્રહની વક્રી ચાલના અશુભ પ્રભાવથી બચવું હોય તો કરી લો આ ઉપાય, શનિ પીડા થશે દુર
Vakri Shani Effect: શનિ ગ્રહ 17 જૂન 2023 ના રોજ કુંભ રાશિમાં વક્રી થયો છે. શનિની વક્રી ચાલ કષ્ટકારી હોય છે. શનિ વક્રી થવાથી કેટલીક રાશિના લોકોના જીવનમાં ઊથલપાથલ સર્જાઈ છે. 4 નવેમ્બર સુધી શનિ વક્રી અવસ્થામાં રહેશે. તેવામાં આવનારો સમય વધારે કષ્ટદાયી સાબિત થઈ શકે છે. પરંતુ વક્રી શનિના કારણે આવતી સમસ્યાઓને દુર કરવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે.
Jul 8,2023, 13:39 PM IST
Shani vakri
Shani Vakri: વક્રી શનિ આ 3 રાશિવાળાને કરાવશે અઢળક ફાયદો, પ્રમોશનની પૂરેપૂરી શક્યતા
Shani Vakri 2023: શનિદેવ જૂનથી નવેમ્બર સુધી વક્રી ચાલ ચાલશે. આ તમામ 12 રાશિઓ પર અસર કરશે. આવી સ્થિતિમાં, તે જાણીતું છે કે વક્રી શનિ કઈ રાશિના યુવાનોને ખુશખબર આપશે અને કોની પાસેથી મહેનત કરાવશે.
Jul 4,2023, 8:14 AM IST
vakri shani
વક્રી શનિએ બનાવ્યો કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ 5 રાશિના લોકોની સતત વધતી રહેશે આવક
Vakri Shani Effects: કેટલીક રાશિ એવી પણ છે જેમના માટે 4 નવેમ્બર 2023 સુધીનો સમય લાભદાયક રહેશે. કારણ કે શનિ વક્રી થયા પછી કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ થયું છે. જેના કારણે કેટલીક રાશિના લોકોને આ ચાર મહિના દરમિયાન લાભ જ લાભ થવાના છે.
Jun 24,2023, 7:31 AM IST
Shani Vakri 2023
Shani Vakri Rashifal: આજથી શનિદેવ ચાલશે વક્રી ચાલ, જાણો 12 રાશિઓ પર કેવો પડશે પ્રભાવ
Shani Vakri 2023: ન્યાનના દેવ અને કર્મ અનુસાર ફળ આપનાર ગ્રહ શનિ 17 જૂને રાત્રે 10.52 મિનિટે વક્રી થશે. વક્રી અવસ્થામાં શનિ 4 નવેમ્બર સુધી રહેશે. ત્યારબાદ 4 નવેમ્બરે 12.35 મિનિટે શનિ માર્ગી થશે. 4 નવેમ્બર સુધી શની ઉલ્ટી એટલે કે વક્રી ગતિ કરશે જેનો પ્રભાવ 12 રાશિના જાતકો પર કેવો રહેશે જાણી લો.
Jun 17,2023, 17:32 PM IST
Shani Vakri 2023
18 દિવસ પછી થશે મોટો ફેરફાર! શનિની ઉલ્ટી ચાલથી આ રાશિઓની બલ્લે બલ્લે
Shani Vakri 2023 date and effects: ન્યાયના દેવતા શનિ 17 જૂનથી ઉલ્ટી ચાલ ચાલશે. પોતાની જ રાશિ કુંભમાં હાજર શનિની વક્રી ચાલ તમામ રાશિઓ પર મોટી અસર કરશે અને 3 રાશિના લોકોને ઘણી ધન-દૌલત આપશે.
May 31,2023, 12:05 PM IST
Trending news
Yamuna River
યમુના નદીના ઝેરી ફીણે વધારી છઠ શ્રદ્ધાળુઓની ચિંતા, દૂષિત પાણીમાં સ્નાન કરવા મજબૂર
Bihar folk singer Sharda Sinha
બિહારના સ્વર કોકિલાએ દુનિયાને કહ્યું અલવિદા, લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન
IPL 2025
IPL 2025 ઓક્શન તારીખને થઈ જાહેરાત, 1574 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
Coffee Day Enterprises Ltd Share
₹348 તૂટી ₹34 પર આવી ગયો આ શેર, આજથી ટ્રેડિંગ થયું સસ્પેન્ડ, જાણો વિગત
Khalistan separatist movement
ટ્રુડોનો પ્લાન Exposed, કેનેડાના હિંદુઓએ પોલ ખોલી, મંદિર પર હુમલા પછી હિંદુઓ જાગ્યા
Suryakumar Yadav
આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, પ્રથમ ટી20માં આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
gujarat
એવું શું થયું કે ગુજરાતમાં આ વર્ષે નથી પડતી ઠંડી! જાણો હવામાન વિભાગે શું આપ્યો તર્ક?
Gandhinagar Samachar
લર્નિંગ લાઈસન્સ માટે શું વાહન ચાલકોએ નહી ખાવા પડે ધક્કા? પરીક્ષા મુદ્દે કમિટીની રચના
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!