Shani Vakri 2026: 27 જુલાઈએ શનિ દેવ વક્રી થઈ રહ્યાં છે. વક્રી શનિની મેષ, કુંભ અને મીન રાશિઓ પર ચિંતાજનક અસર પડી શકે છે. આ જાતકોએ કરિયર, આર્થિક અને સંબંધમાં પડકારનો સામનો કરવો પડી શકે છે.
Vakri Shani: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિની વક્રી ચાલ 4 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી શકે છે. આ રાશિવાળા ખુબ લાભ મેળવી શકે છે. તમારા અટકેલા કામ પાર પડી શકે છે. જાણો આ યાદીમાં તમારી રાશિ છે કે નહીં.
Shani Vakri Rashifal : શનિ ટૂંક સમયમાં ઉલટી ચાલમાં ગોચર કરશે. જ્યારે શનિ વક્રી થાય છે, ત્યારે તે વધુ શક્તિશાળી બને છે અને વ્યક્તિને તેના ભૂતકાળના કાર્યોનું ફળ મળે છે. આ સમયે અટકેલા કાર્યોને ઝડપથી પુરા થાય છે.
Shani Vakri 2026 : 27 જુલાઈ, 2026ના રોજ શનિ દેવ મીન રાશિમાં વક્રી થશે. એટલે કે તેમની ઉલટી ચાલ શરૂ થશે. શનિની આ વક્રી અવસ્થા દરમિયાન કેટલીક રાશિઓને લાભ થઈ શકે છે, ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Navpancham Rajyog: દૃક પંચાંગ અનુસાર, 17 જાન્યુઆરી, 2026ના રોજ 84 વર્ષ પછી સૂર્ય અને યુરેનસનો દુર્લભ યુતિ, કેટલીક રાશિઓના ભાગ્યમાં મોટો વળાંક સાબિત થઈ શકે છે, જે કારકિર્દી, સંપત્તિ અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વૃદ્ધિનો સંકેત આપે છે.
Diwali 2025 Shubh Yog: વર્ષ દિવાળી પર અતિ શુભ અને દુર્લભ યોગ બનવા જઈ રહ્યા છે. આ સમય દરમિયાન લક્ષ્મી પૂજા કરવાથી અનેકગણું વધારે ફળ મળશે. સાથે જ ગ્રહોની ચાલ પણ અપાર ધન-સમૃદ્ધિ પ્રાપ્ત થવાના યોગ બનાવે છે.
Chandra Grahan 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે પિતૃ પક્ષની શરૂઆતમાં જ ચંદ્રગ્રહણ થવાનું છે. આ દિવસે ભગવાન શનિ વક્રી થશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે, ચંદ્રગ્રહણ દરમિયાન શનિનું વક્રી કઈ 3 રાશિઓ માટે શુભ અને લાભદાયી છે.
શનિ મીન રાશિમાં અને બુધ કર્ક રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. આવામાં આ ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે ધનલાભની સંભાવના છે. શનિ 13 જુલાઈએ સવારે 7.24 કલાકે મીન રાશિમાં વક્રી થયા હતા જ્યારે બુધ 18 જુલાઈના રોજ સવારે 9.45 કલાકે કર્ક રાશિમાં વક્રી થયો.
Shani Vakri: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ દેવ 30 વર્ષ બાદ ઉલ્ટી ચાલ ચાલવાના છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થશે.
Shani Vakri: આવતીકાલ અને રવિવાર 13મી જુલાઈથી, કર્મફળદાતા ગ્રહ શનિનું પશ્ચાદવર્તી એટલે કે વિપરીત દિશામાં ભ્રમણ શરૂ થશે. 2025માં શનિની આ પૂર્વવર્તી ગતિ કેટલીક રાશિઓને માલામાલ બનાવી શકે છે.
દેશના અનેક ભાગોમાં શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે જો કે ગુજરાતમાં હજુ વાર છે. શ્રાવણમાં 500 વર્ષ બાદ શનિદેવ અને ગુરુદેવનો દુર્લભ સંયોગ બન્યો છે. જે 4 રાશિઓ માટે ખુબ જ ફાયદાકારક રહી શકે છે. આ રાશિઓ પર ભગવાન શિવની અપાર કૃપા વરસશે અને દરેક કાર્યમાં સફળતા મળી શકે છે...
Kendra Trikona Rajyog 2025: દંડનાયક શનિ મીન રાશિમાં વક્રી થવાની સાથે કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ કરશે, જેનાથી કેટલાક જાતકોને અપાર સફળતા મળી શકે છે.
Shani Dev Vakri In Meen and Jupiter Rise : વૈદિક કેલેન્ડર મુજબ, જુલાઈ મહિનામાં ગુરુ અને શનિની ચાલમાં પરિવર્તન આવવાનું છે, જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ છે.
Chaturmas 2025: ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં યોગ નિદ્રામાં ગયા છે અને આગામી 4 મહિના માટે આરામ કરશે. આ સમય દરમિયાન, શનિ પણ ઉંધી ચાલ ચાલશે. અસ્ત થતો ગુરુ ઉદય કરશે. આ બધાનો શુભ પ્રભાવ 5 રાશિઓ પર જોવા મળશે.
Shani Transit Saturn: 13 જુલાઇથી શનિ વક્રી અવસ્થામાં ગોચર શરૂ થશે. આવી સ્થિતિમાં, શનિદેવ મહિના દરમિયાન વક્રી ગતિમાં ગોચર કરશે. શનિની વક્રી ગતિ કેટલીક રાશિઓના તણાવમાં વધારો કરી શકે છે.
વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે શ્રાવણ મહિનો 11 જુલાઈથી શરૂ થવાનો છે (દેશના ઘણા ભાગોમાં શ્રાવણ મહિનો વહેલો શરૂ થાય છે) ભગવાન શિવને સમર્પિત આ મહિનામાં ગ્રહોની એક મોટી વિચિત્ર સ્થિતિ નિર્માણ પામવાની છે. વાત જાણે એમ છે કે શ્રાવણમાં 4 ગ્રહો એક સાથે વક્રી થશે. એટલેકે એક સાથે ચાર ગ્રહો ઉલ્ટી ચાલ ચલશે.
Shani Vakri 2025: શનિની ચાલ બદલવી રાશિઓ પર જ નહીં દેશ-દુનિયા પર પણ અસર કરે છે. આ વર્ષે શ્રાવણમાં શનિ 138 દિવસ માટે ઉલ્ટી ચાલ ચાલશે. જુલાઈમાં શનિ દેશની ઉલ્ટી ચાલ કેટલાક જાતકો માટે લાભદાયક રહી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ અને બુધ વક્રી થવા જઈ રહ્યા છે. જેનાથી 3 રાશિના જાતકોને ધનલાભ અને પ્રગતિના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Zodiac Sign Lucky in July 2025: જુલાઈ 2025માં સૂર્યથી લઈને શનિ સુધી ઘણા ગ્રહો કાં તો પોતાની રાશિ બદલી રહ્યા છે અથવા પોતાની ચાલમાં પરિવર્તન કરી રહ્યા છે. જેની અસર તમામ 12 રાશિઓ પર પડશે. જો કે, એવી 5 રાશિઓ છે જેના પર આ પરિસ્થિતિઓનો શુભ પ્રભાવ પડવાનો છે.
Shani vakri: શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પોતાના આશીર્વાદ વરસાવશે પરંતુ આ સમય દરમિયાન, શનિ કેટલાક લોકો પર વિનાશ પણ લાવશે. વાસ્તવમાં, જુલાઈ મહિનાનું બીજા અઠવાડિયાથી જ શનિ વક્રી થવાનો છે.
July 2025 Grah Gochar: પંચાંગ અનુસાર જુલાઈ મહિનામાં શનિ સહિત 4 ગ્રહ વક્રી અવસ્થામાં રહેશે. ગ્રહોની વક્રી અવસ્થાનો પ્રભાવ 12 રાશિઓ પર પડશે. 7 રાશિઓ માટે જુલાઈ મહિનો શુભ સાબિત થઈ શકે છે. તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે.
Shani Vakri: જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવનું વિશેષ સ્થાન છે. શનિદેવ ફક્ત અશુભ પરિણામો જ આપતા નથી. શનિદેવ શુભ પરિણામો પણ આપે છે. જ્યારે શનિદેવ શુભ હોય છે, ત્યારે વ્યક્તિનું જીવન રાજા જેવું બની જાય છે.