हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શનિની સાડાસાતી
શનિની સાડાસાતી News
Shani Dev
માટીમાં ભેરવી દેશે શનિ! આગામી અઢી વર્ષ આ કામોથી બચીને રહે આ રાશિનો જાતકો
Shani Sade Sati 2025: વર્ષ 2025નું સૌથી મોટું ગોચર શનિ ગોચર 29 માર્ચના રોજ થવા જઈ રહ્યું છે. આ શનિ ગોચર એક રાશિને સૌથી વધારે કષ્ટ આપી શકે છે, કારણ કે આ રાશિ પર શનિની સાડાસાતીનો સૌથી કષ્ટકારી બીજો તબક્કો શરૂ થઈ જશે.
Mar 11,2025, 17:31 PM IST
Shanidev
30 વર્ષ પછી મેષ રાશિની સાડાસાતી શરુ થશે, જાણો આવનાર અઢી વર્ષમાં શનિ કેવું ફળ આપશે ?
Shani Sadesati Effect On Mesh Rash: 29 માર્ચ 2025 ના રોજ શનિનું રાશિ પરિવર્તન થશે. શનિ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં ગોચર કરશે. જેના કારણે મેષ રાશિની સાડાસાતી શરુ થશે. મેષ રાશિ પર 30 વર્ષ પછી શનિની સાડાસાતી શરુ થવા જઈ રહી છે.
Mar 7,2025, 12:31 PM IST
Shani gochar 2025
29 માર્ચથી આ રાશિઓને લાગશે પનોતી, જાણો શનિની પનોતીના ખરાબ પ્રભાવથી બચવા શું કરવું ?
Shani Gochar 2025: ગણતરીના દિવસોમાં જ શનિ રાશિ બદલશે. શનિના રાશિ પરિવર્તનની ચર્ચા સૌથી વધુ એટલા માટે થાય છે કે શનિ લોકોને સૌથી વધુ ઝડપથી અસર કરે છે. 29 માર્ચથી પણ કેટલીક રાશિઓ પનોતીથી મુક્ત થશે તો કેટલીક રાશિઓ માટે અઢી વર્ષના કષ્ટનો સમય શરુ થશે.
Mar 6,2025, 8:04 AM IST
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
Mesh Rashi Shani Sade Sati: વર્ષ 2025 માં શનિ રાશિ પરિવર્તન કરશે. હવે શનિ ગણતરીના દિવસોમાં મીન રાશિમાં પ્રવેશ કરી જશે. આ સાથે જ કેટલીક રાશિઓની સાડાસાતી પુરી થશે અને કેટલીક રાશિના જીવનમાં સાડાસાતી શરુ થશે.
Feb 23,2025, 13:51 PM IST
Shani Gochar
હોળી પછી શનિ ગોચરથી શરૂ થશે 3 રાશિઓના અચ્છે દિન, છપ્પડફાડ ધન લાભ સાથે પૈસામાં ન્હાશે
Saturn Transit in Pisces: હોળી પછી શનિ દેવ પોતાની રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જેના કારણે ત્રણ રાશિઓ માટે સારા દિવસો આવી શકે છે. જાતક લગભગ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. આવો જાણીએ કઈ રાશિના લોકોનું નસીબ ચમકી શકે છે.
Feb 3,2025, 22:11 PM IST
Shani Gochar
2025માં આ 3 રાશિઓમાં શરૂ થશે શનિની સાડાસાતી, આ રાશિના લોકોને મળશે છૂટકારો
Shani Gochar 2025: શનિ ગોચરના કારણે વર્ષ 2025માં કેટલીક રાશિઓમાં સાડાસાતી અને ધૈયાનો અંત થવા જઈ રહ્યો છે અને કેટલીક રાશિઓમાં તેની શરૂઆત થવા જઈ રહી છે, ચાલો જાણીએ તે કઈ રાશિઓ છે?
Nov 23,2024, 23:18 PM IST
શનિની મહાદશા
19 વર્ષ સુધી ભિખારી જેવું જીવન જીવે છે વ્યક્તિ, ર્શથી ફર્શ પર લઇ જાય છે શનિની મહાદશા
Shani Ki Mahadasha Ke Upay: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની મહાદશા 19 વર્ષ સુધી રહે છે. ઘણી વખત કુંડળીમાં શનિદેવની સ્થિતિ સારી હોવા છતાં જો કાર્યો શુભ ન હોય તો શનિદેવ ધનની હાનિ કરે છે અને અનેક પ્રકારની કષ્ટ પણ આપે છે. જાણો શનિ મહાદશાના સંકેતો અને તેનાથી બચવાના ઉપાયો.
Jun 19,2023, 16:35 PM IST
Shani Dev
Sade Sati Upay: શનિદેવને પ્રિય છે ઘોડાની નાળ, સાડાસાતીથી બચવા માટે આ રીતે કરો ઉપયોગ
Shanivar Ke Upay: શનિદેવને ઘોડાની નાળ ખૂબ પ્રિય છે. શનિદેવના સાડાસાતીથી બચવા માટે ઘોડાની નાળ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.
Jun 3,2023, 14:25 PM IST
Shani Dev
શનિદેવને સૌથી પ્રિય છે આ 3 રાશિઓ, જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી
સનાતન ધર્મમાં શનિદેવની પૂજાનું ઘણું મહત્વ છે. ન્યાયના દેવતા કહેવાતા શનિદેવની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. શનિવાર શનિદેવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે શનિવારે શનિ મંદિરમાં જઈને વિધિ-વિધાન અનુસાર ભગવાનની પૂજા કરવાથી જીવનમાં આવતી અડચણો દૂર થવા લાગે છે.
May 27,2023, 14:36 PM IST
Gajlaxmi rajyog 2023
હોળી પછી બનશે ગજલક્ષ્મી રાજયોગ, આ રાશિ પરથી ખતમ થઇ જશે શનિની સાડાસાતી
Gajlaxmi Rajyog 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળી પછી ગજલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, 22 એપ્રિલ 2023 ના રોજ, દેવગુરુ ગુરુ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ગુરુ અને ચંદ્ર એક સાથે હોવાને કારણે ગજલક્ષ્મી યોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગની અસરથી ધન અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
Mar 3,2023, 10:47 AM IST
Trending news
male fertility
ઉનાળામાં ફર્ટિલિટી પર ખરાબ અસર કરે છે આ આદતો,નહીં તો પિતા બનવાની ઇચ્છા રહી જશે અધૂરી
Mother Dairy
સામાન્ય માણસને વધુ એક ઝટકો! દૂધ થયું મોંધું,કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો થયો વધારો
Egypt
3000 રૂમ,20000 વર્ષ જુની ભુલભુલામણી... આ 'અજાયબી'ની નીચે છુપાયેલી છે સીક્રેટ દુનિયા?
RR vs GT
ગિલે વૈભવ સૂર્યવંશીને એવું તો શું કહ્યું, જાડેજા થયા ગુસ્સે અને સાધ્યું નિશાન
Ahmedabad
અમદાવાદમાં આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં આગ લાગતા 25થી વધુ લોકોનું રેસ્ક્યુ, 5 ઘાયલ
Business News
ટ્રમ્પ ટેરિફથી આ સેક્ટરને મળશે રાહત! ભારતીય કંપનીઓના આ શેર બન્યા રોકેટ
Indian Army
'આર્મીને ખુલ્લી છૂટ...' સમય અને ટાર્ગેટ કરો નક્કી, હાઈ લેવલ મિટિંગમાં PM મોદી
Ahmedabad city president
અ'વાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહની વરણી,જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Electric car
650 KM રેન્જ, 15 મિનિટમાં ચાર્જ...BYDએ આખરે લોન્ચ કરી નવી Seal EV
Surat teacher student incident
સુરતમાં 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ શિક્ષિકા, 4 દિવસ બાદ પણ કોઈ માહિતી નહીં