Ahmedabad News: પાટીદાર આંદોલનકારો માટે મોટા રાહતના સમાચાર મળી રહ્યા છે. હાર્દિક પટેલ સહિત પાંચ સામેનો વધુ એક કેસ સરકારે પાછો ખેંચ્યો છે. નિકોલમાં હાર્દિક પટેલના પ્રતિક ઉપવાસ વખતે ઘર્ષણ અને પોલીસની ફરજમાં રુકાવટ અંગે ગુનો નોંધાયો હતો. રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલન સમયના કેસો પરત ખેંચવાની દિશામાં વધુ એક મોટો નિર્ણય લીધો. સામાજિક શાંતિ, ભાઈચારો અને જાહેર હિતને ધ્યાને રાખીને રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતાં વર્ષ 2018ના પાટીદાર અનામત આંદોલન સમયના એક ચર્ચિત કેસને પાછો ખેંચી લીધો.
Former DyCM Nitin Patel appeal to patidar samaj leaders
Umiyadham Sola Hostel Ahmedabad : અમદાવાદના સોલા વિસ્તારમાં ઉમિયાધામ દ્વારા વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ બનાવવામાં આવી છે. સમાજના દીકરા-દીકરીઓને અમદાવાદમાં ભણવા સાથે રહેવાની પણ ઉત્તમ ફેસેલિટી મળી રહે તેવો આ અનોખો પ્રયાસ છે
Gandhinagar News : સોલા ઉમિયાધામ ખાતે વિદ્યાર્થીઓ માટેના હોસ્ટેલનું ઉદઘાટન કરતા સમયે સાંસદ પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર પાટીદાર સમાજમા દીકરી બચાવવા અંગે મુદ્દો ઉઠાવ્યો. તેઓએ કહ્યું કે, દીકરીઓને આ ઉંમરે બહારની અસર વધુ થાય છે
RP Patel statement on 3 children : વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે પાટીદાર સમાજ અંગે ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ત્રણ સંતાનો પેદા કરવામાં આવે. તેઓએ પાટીદારોને કેમ આ સલાહ આપી જાણીએ
anar patel statement on patidar samaj daughter and intercast marriage
Lalji Patel Vs Anar Patel : બનાસકાંઠામાં આયોજિત પાટીદાર સમાજના કાર્યક્રમમાં લાલજી પટેલ અને અનાર પટેલના વિરોધાભાસી નિવેદનો જોવા મળ્યા. એક તરફ અનાર પટેલે સમાજની દીકરીઓની વેદના ઠાલવતી વાત કરી, તો બીજી તરફ લાલજી પટેલે કહ્યું કે, સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ અને સમાજમાં લગ્ન કરવા જોઈએ
Minor Girl Harassment Surat : સુરતમાં શુક્રવારે રાતે પાટીદાર દીકરીની લાજ પર વાત આવતા આખો સમાજ ભેગો થઈ ગયો હતો. વાયુવેગે વાત ફેલાતા પોલીસ સ્ટેશનની બહાર ટોળેટોળા ભેગા થઈ ગયા હતા... આખરે શું થયું હતું, કેવી રીતે સગીરાન છેડતી થઈ તે જાણીએ
Patidar Samaj Angry On Surat Girl Molested : સુરતના અલથાણમાં સગીરાની વિધર્મીએ છેડતી કરતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી છે. પોલીસ સ્ટેશન બહાર લોકોના ટોળા ઉમટ્યા હતા, અને આરોપીને ટોળાના હવાલે કરવાનું લોકોએ કહ્યું હતું. આ વચ્ચે ટોળાએ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ટોળાએ એક જ વાત કરી હતી કે, આરોપીને અમને સોંપી દો
surat muslim youth molest minor girl patidar samaj angry after
Jayesh Radidiya To Patidar Samaj : રાજકોટમાં નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટનું સંચાલન જયેશ રાદડિયાને સોંપાયું છે. આ પ્રસંગે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું અનાવરણ ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. ત્યારે જયેશ રાદડિયાએ આ પ્રસંગે શું કહ્યું, જાણો
Anandiben Patel On Patidar Samaj : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એક કાર્યક્રમ દરમિયાન સમાજની બદલાતી સ્થિતિ અને સંસ્કારો પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા છે. તેમણે વાલીઓને બાળકો પર ખાસ નજર રાખવા અને વૃદ્ધાશ્રમો વધવા પર ચિંતા વ્યક્ત કરી છે. સાથે આનંદીબેન પટેલેસમાજને આહ્વાન કરતા કહ્યું કે, દીકરો-દીકરી રૂમ બદલીને વાત કરે તો સાવચેત રહેજો
Anandiben Patel Warns Parents For Daughters Behavior : હરિદ્વારમાં આયોજિત ભાગવત કથામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દીકરીઓ મુદ્દે ચિંતા કરવા માતાપિતાને ટકોર કરી. પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભાગવત કથામાં તેઓએ દીકરી, વૃદ્ધાશ્રમ જેવા અનેક સામાજિક મુદ્દાઓ પર વાત કરી હતી
Gujarat Love Marriage Controversy : સુખીસંપન્ન ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે પ્રેમલગ્નના કાયદા લાવવાની વાતો. આ તો 2050 નું વિઝન લઈને 18 મી સદીના નિયમો... એક તરફ પ્રેમલગ્નમાં માતાપિતાની મંજૂરીનો કાયદો અને બીજી તરફ અનુસૂચિત જાતિને આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપવા સરકારી યોજના...
Rabari Samaj Bring Our Daughter Back : બનાસકાંઠાના ચૌધરી સમાજના માતાપિતા બાદ હવે ખેડાની પાટીદાર મહિલાએ રબારી સમાજને પોતાની દીકરી પરત કરવાની માંગ કરી છે. મહિલાએ રબારી સમાજના અગ્રણી ઠાકરશી રબારીને પ્રેમલગ્ન બાદ ગયેલી દીકરીને પરત આપવા કરુણ અરજ કરી
Allegation On Patidar Samaj : સુરતના કામરેજમાં મળેલી પાટીદાર સમાજની બેઠકમાં અગ્રણી કે.કે. પટેલે મોટો દાવો કરતા કહ્યું કે, ઘણી પાટીદાર સંસ્થાઓ સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે. સમાજના નામે ઘણી સંસ્થાઓ પોતાનો સ્વાર્થ પૂરો કરે છે
Gopal Italia And Jayesh Radadiya : ફરી એકવાર એકસાથે જયેશ રાદડિયા અને ગોપાલ ઈટાલિયા એકસાથે જોવા મળ્યા. સુરતના પુણા ખાતે એક લગ્ન કાર્યક્રમમાં મંચ પર રાદડિયા અને ઈટાલિયા વાતચીત અને હળવી મજાક કરતા જોવા મળ્યા. બંનેના વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પક્ષ અલગ પણ, એક જ સમાજથી આવતા સૌરાષ્ટ્રના આ બંને નેતા પાટીદારોને એકતાનો અનોખો સંદેશ પાઠવે છે.
Alpesh Kathiriya On Patidar Samaj : સુરતઃ આનંદીબેન પટેલના ''જ્ઞાતિવાદ'' પરના નિવેદનને અલ્પેશ કથીરિયાનું સમર્થન, પાટીદાર સમાજમાં હવે નવી ચર્ચા છેડાઈ
Patidar Samaj On New Marriage Registration Rule : વિશ્વ ઉમિયાધામના મહિલા વિંગના ચેરપર્સન ડૉ. રૂપલ પટેલે મહિલાઓના ફેશનની પાછળ ખર્ચા અને લગ્ન નોંધણીના નવા નિયમ અંગે ખૂલીને વાત કરી
Patidar agrani Jerambapa hits out at patidar samaj watch video
Parsottam Rupala On Patidar Samaj : જામનગરના ધ્રોલ ખાતે આયોજિત કડવા પાટીદાર સમાજ સ્નેહમિલન ધ્રોલ 2026 કાર્યક્રમમાં પાટીદાર સમાજમાં વ્યાપેલા કુરિવાજો પર ખૂલીને ચર્ચા કરવામાં આવી. જેરામ પટેલ અને પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું, જાણીએ
Patidar Samaj : પાટીદાર સમાજ હવે પરિવર્તન માંગે છે તેવો સૂર પાટીદાર અગ્રણી કેકે પટેલએ આલાપ્યો છે, તેઓએ સમાજની સંસ્થાઓમાં આચરાતી ગેરરીતિ પર પણ સવાલો કર્યા