શ્વાન

Ratan Tata એ આ રાજ્યના નામ પર રાખ્યું છે પોતાના શ્વાનનું નામ, ખાસ જાણો કારણ

રતન ટાટાને એ હદે લગાવ કે કદર છે કે તેમણે ટાટા ગ્રુપના વૈશ્વિક હેડક્વાર્ટર એટલે કે બોમ્બે હાઉસનો અમુક ભાગ સ્ટ્રીટ ડોગ્સ માટે બનાવ્યો છે. 

Nov 20, 2020, 08:14 AM IST

ગોધરા સિવિલ હોસ્પિટલની બેદરકારી, શ્વાન આવીને લેબર રૂમમાંથી બાળકને ઉપાળી ફાડી ખાધું

ગોધરા સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીના કારણે એક મહિલાએ પોતાનું બાળક ગુમા વવાનો વારો આપ્યો છે. 

Apr 1, 2020, 04:03 PM IST
Gamdu Jage Che Panchmahal Dog PT2M38S

ગામડું જાગે છે: પંચમહાલ જીલ્લાના આ વિસ્તારમાં 50 શ્વાન થયા હડકાયા

ગામડું જાગે છે: પંચમહાલ જીલ્લાના આ વિસ્તારમાં 50 શ્વાન થયા હડકાયા

Nov 20, 2019, 11:10 PM IST

મોરવા હડફના ડાંગરિયા ગામે શ્વાન કરડવાથી 7 વર્ષના બાળક અને એક વૃદ્ધાનું મોત

મોરવા હડફના ડાંગરિયા ગામે કુતરાનો આતંક સામે આવ્યો છે. આ ગામમાં કુતરુ કરડવાને કારણે બે લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. હકાયેલા કુતરાઓ ડાંગરિયા ગામના 7 લોકોને શિકાર બનાવ્યા હતા. જેમાંથી એક 7 વર્ષના બાળકનું અને એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. 

Aug 28, 2019, 07:16 PM IST

Video : ગીર જંગલમાં બની અદભૂત ઘટના, શક્તિશાળી સિંહણ અને બચ્ચા જેવડા શ્વાન વચ્ચે થયું યુદ્ધ

‘જબ કુત્તે કે સસ્સા આયા...’ જોશીલા અમદાવાદીઓની જ્યારે પણ વાત થાય ત્યારે આ કૂતરા-સસલાની વાત અચૂક નીકળે છે. કેવી રીતે એક સસલુ કૂતરા પર ભારે પડે છે. ત્યારે હવે ગીરમાંથી કૂતરાના સાહસનો વીડિયો સામે આવ્યો છે. એક કૂતરાએ સિંહણ સામે બાથ ઝીલી હતી. ગીરના જંગલનો આ અદભૂત વીડિયો તમને દંગ કરી દેશે. કેવી રીતે એક શ્વાસ પોતાનાથી તાકાતમાં અનેકગણી બળવાન એવી સિંહણને હંફાવે છે અને સિંહણને પીછેહઠ કરવી પડે છે.

May 2, 2019, 01:30 PM IST
Lion Dog Video: Gir Lion Fight With Dog PT57S

ગીર જંગલના રાજા સાથે બાથ ભીડી, જુઓ વીડિયો

હિંમતે મર્દા તો મદદે ખુદા... આ કહેવત કરતાં પણ એક ડગલું આગળ કહી શકાય એવી ઘટના ઘટી છે. ગીર જંગલના રાજા સાથે એક શ્વાને બાથ ભીડી, સિંહણ સાથે શ્વાને ભારે હિંમત બતાવી અને છેવટે સિંહણે પાછી પાની કરવી પડી પડી. રેર ઓફ ધ રેર કહી શકાય એવી આ ઘટનાનો રેર ઓફ ધ રેર વીડિયો જોવો જ રહ્યો...જુઓ વીડિયો

May 2, 2019, 01:15 PM IST
Dog is feeding to calf see in Video PT1M

જામનગર: વાછરડી અને શ્વાન વચ્ચે જોવા મળ્યો અનોખો પ્રેમ

જામનગરમાં વાછરડી અને શ્વાન વચ્ચે અનોખો પ્રેમ જોવા મળ્યો છે. જામનગરની દિગ્વિજય પ્લોટના ઓશવાળ હોસ્પિટલ પાછળ એક વાછરડી કુતરીનું દૂધ પીતા નજરે પડી હતી.

Jan 20, 2019, 11:00 PM IST