સર્પદંશ

દ્વારકાની બે બહેનોને રાત્રે ઊંઘમાં સાપ કરડ્યો, આખુ શરીર લીલુ પડી ગયું અને સવારે ઉઠી જ નહિ

તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં સર્પ કરડવા (snake bite) ના કારણે બે માસુમ બહેનોના મોત નિપજ્યાનો કરુણ બનાવ સામે આવ્યો હતો. ત્યારે હવે દ્વારકા (Dwarka) જિલ્લામાં ફરી સર્પદંશમાં બે દીકરીઓનો જીવ ગયો છે. ખંભાળિયાના સલાયા ગામમાં 12 કલાકના અંતરે જ બે બહેનોના મોત નિપજ્યા છે. બંનેના શરીર લીલા રંગના બની ગયા હતા, જેથી સર્પદંશથી બંનેના મોત નિપજ્યા હોવાનું કહેવાય છે. 

Jul 30, 2021, 02:40 PM IST

VIDEO: જીવતો સાપ લઈને ફરતી હતી અભિનેત્રી, પછી જે થયું....જોઈને રૂવાંડા ઊભા થઈ જશે

: પશ્ચિમ બંગાળના ઉત્તરી 24 પરગણા જિલ્લામાં એક નાટક દરમિયાન જીવતા સાપનો ઉપયોગ થઈ રહ્યો હતો.

May 9, 2018, 08:49 PM IST