સલમાન ખુર્શીદ

કોંગ્રેસના દિગ્ગજ નેતા મોદી સરકારની આ યોજના પર ઓવારી ગયા, ખોબલે ખોબલે કર્યા વખાણ 

સલમાન ખુર્શીદે કહ્યું કે આ એક સારી યોજના છે. તેને બધાનો સહયોગ મળવો જોઈએ.

Oct 22, 2019, 03:03 PM IST

કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ, દિગ્ગજ નેતાએ ઓપન લેટર લખી ઠાલવી હૈયાવરાળ

કોંગ્રેસ પાર્ટી હજુ સુધી 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હારનું આત્મચિંતન કરી શકી નથી. કારણ કે તેમના પાર્ટી અધ્યક્ષ જ પદ છોડીને જતા રહ્યાં હતાં.

Oct 13, 2019, 07:13 AM IST

રાહુલના રાજીનામાથી કોંગ્રેસમાં ખાલીપણુ, તેમનું પદ છોડવાની મોટી સમસ્યા: સલમાન ખુર્શીદ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે કોંગ્રેસના સંકટ પર કહ્યું કે, રાહુલ ગાંધીના રાજીનામા બાદ પાર્ટીમાં ખાલીપણાના સ્થિતિ છે. તેમનું અધ્યક્ષ પદ છોડવું કોંગ્રેસ માટે મોટી સમસ્યા છે. અમારા નેતાઓ ચાલ્યા ગયા

Oct 9, 2019, 10:53 AM IST

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સ્વીકાર્યું, ચૂંટણીમાં મોદીના નામની સુનામી હતી, અમે બસ જીવતા બચી ગયા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે પોતાના નિવેદનથી પોતાની જ પાર્ટી માટે અજીબ સ્થિતિ પેદા  કરી છે. સલમાન ખુર્શીદ લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી જીત અને તેમની પાર્ટીને મળેલી હાર પર બોલી રહ્યાં હતાં. સલમાન ખુર્શીદે પીએમ મોદીની લોકપ્રિયતાને સ્વીકારતા કહ્યું કે ચૂંટણીમાં પીએમ મોદીના નામની સુનામી આવી હતી, અમે બસ કોઈ રીતે જીવતા બચી ગયાં.

Jun 23, 2019, 07:22 AM IST

સલમાન ખુર્શીદે અભિનંદન વર્તમાન મુદ્દે વાટ્યો ભાંગરો, સોશ્યલ મીડિયામાં થું થું...

ખુર્શીદે સ્પષ્ટતા આપતા કહ્યું કે, મે એમ નહોતુ કહ્યું કે એટેક મારા કાર્યાલયમાં થયો

Mar 3, 2019, 11:59 PM IST

2019માં લોકસભા ચૂંટણી કોંગ્રેસને એકલા હાથે જીતવી લગભગ અશક્ય: સલમાન ખુર્શીદ

ખુર્શીદે કહ્યું કે, 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સહયોગીઓને ત્યાગ કરવા અને તાલમેલ બેસાડવા માટે તૈયાર રહેવું જોઇએ

Oct 21, 2018, 11:50 PM IST

2019માં કોંગ્રેસ એકલું સત્તામાં આવે તેની શક્યતાઓ નહીવત્ત : સલમાન ખુર્શીદ

ખુર્શીદે કહ્યું કે, 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સહયોગીઓને ત્યાગ કરવા અને તાલમેલ બેસાડવા માટે તૈયાર રહેવું જોઇએ

Oct 21, 2018, 11:49 PM IST

કોંગ્રેસી નેતા ખુર્શીદે કહ્યું, '1994માં વાજપેયીજી અમારા કેપ્ટન હતાં', જાણો કેમ

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે આજે નેતાઓએ દિવંગત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સૌથી મહત્વપૂર્ણ વાત એ શીખવી જોઈએ કે ઉદાર વિચારસરણી શું હોય છે.

Aug 19, 2018, 03:51 PM IST

શું 2019માં કોંગ્રેસ માટે મોટી ભુમિકામાં સામે આવશે પ્રિયંકા ગાંધી ?

અભિષેક મનુ સિંધવી સાથે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પુર્વ કેન્દ્રીયમંત્રી સલમાન ખુર્શીદે નિવેદન અંગે પ્રતિક્રિયા માંગવામાં આવી હતી

May 24, 2018, 08:25 PM IST

મહાભિયોગમાં સાથી પક્ષોએ હાથ ઉંચા કર્યા બાદ કોંગ્રેસમાં આંતરિક ફૂટ

કોંગ્રેસ સહિત 7 રાજનીતિક દળોનાં 64 સાંસદોએ મહાભિયોગ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે, આ પ્રસ્તાવ લાવવા માટે 50 સાંસદોની સંમતી જરૂરી

Apr 20, 2018, 09:04 PM IST