हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સામાન્ય પ્રવાહ
સામાન્ય પ્રવાહ News
gujarat
છબરડામાં શિક્ષણ બોર્ડનો નવો કિર્તીમાન! પેપર કાઢ્યું કે પસ્તી, એક બે નહીં 16 પ્રશ્નો
HSCની સામાન્ય પ્રવાહમાં બોર્ડનો સૌથી મોટો છબરડો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઈતિહાસનો સૌથી અનોખો છબરડો શિક્ષણ બોર્ડે સ્વીકાર્યો છે. HSCની પરીક્ષામાં 16 પ્રશ્નો બોર્ડ દ્વારા ખોટા પૂછાયા છે.
Jul 18,2023, 15:54 PM IST
પૂરક પરીક્ષા
આજથી ધો. 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા, 1.24 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
આજથી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા શરૂ થઇ રહી છે. આજે 28મી સપ્ટેમ્બરથી શરૂ થયેલી સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા 6 ઓક્ટોબરના રોજ તમામ વિષયોની પુરક પરીક્ષા તબક્કાવાર રીતે પુર્ણ થશે. 1.24 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
Sep 28,2020, 11:29 AM IST
ધોરણ 12
ભલે મારી રીક્ષા ચલાવવી પડે પણ દીકરાને ભણાવીશ, પુત્રએ મેળ્યા 99.98 PR
રાજકોટ જિલ્લાનું 79.14 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ગત વર્ષે 79.59% હતું. એટલે કે આ વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામમાં થોડો ઘટાડો થયો છે.
Jun 15,2020, 13:23 PM IST
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું, ગુજરાતના વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો નવો ટ્રેન્ડ
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 12નું પરિણામ જાહેર થયા બાદ ઉર્તીણ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અને તેમણે જણાવ્યું હતું કે 12 સાયન્સનું પરિણામ આવી ગયા બાદ સાયન્સ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે
Jun 15,2020, 12:30 PM IST
સુરત
સુરતની 'લાડલી'એ મેળવ્યા 99.99 પરસેન્ટાઇલ, એમ્બ્રોડરીના વ્યવસાય સાથે સંકળેલા છે પિતા
આજે સમગ્ર રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં કંઈ ખુશી કહી ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 5.25 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી.
Jun 15,2020, 11:15 AM IST
ધોરણ 12
અમદાવાદના નવરંગપુરા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ, ગેરરીતિના કેસોમાં થયો ધટાડો
આજે રાજ્યમાં ધો.12ની પરીક્ષાનું 76.29 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદ શહેરનું 73.58 ટકા જ્યારે જિલ્લાનું 75.20 ટકા પરિણામ આવ્યું છે.
Jun 15,2020, 10:02 AM IST
ધોરણ 12
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29%, ફરીથી વિદ્યાર્થીનીઓએ બાજી મારી
અમદાવાદમાંથી અંદાજે 62,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. માર્ચ 2020માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઇ હતી.
Jun 15,2020, 9:08 AM IST
ધોરણ 12નું પરિણામ
પતિએ કર્યો અભ્યાસ કરવા આગ્રહ, યુવતીએ ધોરણ 12માં 99.77 પરસેન્ટાઇલ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી યુવતી મિત્તલ ભીખાભાઇ પરમારનું આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા તેને 99.77 પરસેન્ટાઇલ મેળવ્યા છે.
May 25,2019, 10:03 AM IST
ધોરાણ 12 પરિણામ
ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5લાખથી પણ વધુ વિદ્યાર્થીઓનું આજે પરિણામ
શનિવારે વહેલી સવારે 7 વાગ્યે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ વહેલી સવારથી ઓનલાઈન બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જાણી શકાશે. બપોરબાદ વિદ્યાર્થીઓ શાળા પરથી માર્કશીટ મેળવી શકશે. રાજ્યભરમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 5,33,626 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થશે.
May 25,2019, 0:24 AM IST
ધોરણ 12
જુઓ ક્યારે જાહેર થશે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ
આવતીકાલે ધો-12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, સવારે 8 વાગ્યે પરિણામ વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે, WWW.GSEB.ORG પર પરિણામ જાણી શકાશે, 10 વાગ્યા બાદ તમામ કેન્દ્રો પરથી માર્કશીટ મળશે
May 24,2019, 15:30 PM IST
બોર્ડ એક્ઝામ 2019
ધોરણ-12ની સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ખાસ નોંધી લે આ સૂચના 2 પેપરની તારીખ
હાલ રાજ્યભરના વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ માટે ગત મહિને જ કેલેન્ડર પણ જાહેર કરી દેવાયું હતુ. ત્યારે હવે ધોરણ-12ના સામાન્ય પ્રવાહના બે પેપરની તારીખોમાં ફેરબદલ કરાયો છે.
Jan 5,2019, 16:04 PM IST
ધોરણ 10
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા તારીખો થઇ જાહેર, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે.
Dec 5,2018, 21:07 PM IST
Trending news
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન