આજથી ધો. 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા, 1.24 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

આજથી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા શરૂ થઇ રહી છે. આજે 28મી સપ્ટેમ્બરથી શરૂ થયેલી  સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા 6 ઓક્ટોબરના રોજ તમામ વિષયોની પુરક પરીક્ષા તબક્કાવાર રીતે પુર્ણ થશે. 1.24 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આજથી ધો. 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા, 1.24 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

અતુલ તિવારી, અમદાવાદ: આજથી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા શરૂ થઇ રહી છે. આજે 28મી સપ્ટેમ્બરથી શરૂ થયેલી  સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા 6 ઓક્ટોબરના રોજ તમામ વિષયોની પુરક પરીક્ષા તબક્કાવાર રીતે પુર્ણ થશે. 1.24 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પહેલીવાર બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા આપશે. એક પરીક્ષાખંડમાં 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા રહેશે. દરેક વિદ્યાર્થીના શરીરનું તાપમાન ચકાસ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. કોવિડ-19ની તમામ ગાઈડલાઈનનું પાલન તમામ પરિક્ષાકેન્દ્ર અને વિદ્યાર્થીઓ માટે ફરજીયાત રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news