हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાળંગપુર હનુમાન
સાળંગપુર હનુમાન News
GURUPURNIMA
ઘર બેઠા કરો દર્શન! સાળંગપુરમાં ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી; દાદાને સુવર્ણ શણગાર
ગુરુ પૂર્ણિમા નિમિતે આજે સમગ્ર રાજયના તમામ ગુરુ આશ્રમ પર લોકો પોતાના ગુરુનું પૂજન કરી દર્શન કરશે, ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સુપ્રસિધ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભકતો દાદાના દર્શને આવી રહ્યા છે.
Jul 21,2024, 10:21 AM IST
salangpur hanuman
સાળંગપુર ધામમાં મોટો ઉત્સવ : શતામૃત મહોત્સવ માટે તૈયાર કરાયું સૌથી મોટું રસોડું
Salangpur Hanuman Temple : સાળંગપુર હનુમાન મંદિરમાં ફરી એકવાર મોટો ઉત્સવ ઉજવવાનો છે... જેમાં 40 લાખ લોકો જમી શકે તે માટે આલિશાન કીચન ઉભું કરાયું
Nov 10,2023, 15:38 PM IST
Salangpur Hanumanji
શ્રાવણના પ્રથમ સોમવારે સાળંગપુર હનુમાનજીએ ધારણ કર્યું શિવ સ્વરૂપ, અદભૂત છે આ અવતાર
Salangpur Hanuman Temple રઘુવીર મકવાણા/બોટાદ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે હનુમાનજી દાદાને શિવ સ્વરૂપનો શણગાર કરવામાં આવ્યો છે. જ્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દાદાના શિવ સ્વરૂપના દર્શને ઉમટયા છે અને દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ભક્તો આનંદિત થઈ રહ્યાં છે.
Aug 21,2023, 12:43 PM IST
Salangpur Hanumanji
સાળંગપુર હનુમાન દાદાને શસ્ત્રોનો શણગાર, દર્શન કરવા લાખો ભક્તો પહોંચ્યા
Salangpur Hanumanji બોટાદ : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને આજે શસ્ત્રોનો દિવ્ય શણગાર કરાયો છે. આજે અધિક માસની અમાસ અને પુરુષોત્તમ મહિનાના છેલ્લા દિવસ નિમિત્તે હનુમાનજી દાદાને શસ્ત્રનો દિવ્ય શણગાર કરાયો છે. હનુમાનજી દાદાની મૂર્તિ આજુબાજુ ૨૫૦૦ જેટલી તલવારો તેમજ ગદા અને કટારો મૂકાઈ છે. જેથી વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી.
Aug 16,2023, 10:02 AM IST
Gujarati News
કિંગ ઓફ સાળંગપુરમાં દેશભક્તિ છલકાઈ, દેશ પ્રેમનાં રંગે રંગાયુ દાદાનું સાળંગપુર ધામ
Salangpur Hanuman રઘુવીર મકવાણા/બોટાદ : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને સ્વાંતત્ર્ય પર્વ નિમિત્તે તિરંગાનો તેમજ ફૂલોથી રાષ્ટ્ર ધ્વજનો દિવ્ય શણગાર કરાયો છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના તિરંગાના દિવ્ય શણગાર અને આરતીના કર્યા દર્શન
Aug 15,2023, 11:12 AM IST
Chotila Chamunda Mata
ચોટીલા ચામુંડા માતા અને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાતનાં એક પછી એક યાત્રાધામો બંધ થઇ રહ્યા છે. નાગરિકો શક્ય તેટલા ઓછા બહાર નિકળે તેવા પ્રયાસો કરી રહ્યા છે. જે અનુસંધાને ગુજરાતનાં મોટા ભાગના ખ્યાતનામ મંદિરો સરકાર દ્વારા અપીલ કરવામાં આવ્યા બાદ ટપોટપ બંધ થઇ રહ્યા છે. જેના અનુસંધાને હવે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચોટીલા ચામુંડા માતાનું મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા આવતીકાલ 14 એપ્રીલથી 30 એપ્રીલ સુધી દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરાવો નિર્ણય લેવામાં આવ્યો છે.
Apr 13,2021, 17:37 PM IST
kastbhanjan dev
સાળંગપુર મંદિરમાં દાદાએ ડ્રમ વગાડ્યું, ભક્તો આ નજારો જોતા જ રહી ગયા
હનુમાનજી દાદા રામધૂનમાં મગ્ન રહે છે અને દાદાને સંગીત પ્રિય છે. ત્યારે શરણાઈ, નાદ સ્વરમ, ખોલ, સંતુર, મોહન વીણા, વાયોલિન, ગિટાર જેવા 51 સંગીતના સાધનોનો અદભુત નયનરમ્ય શણગાર કરાયો
Jan 9,2021, 12:57 PM IST
Trending news
rajkot dairy
ગુજરાતના આ શહેરમાં દૂધની બનાવટો ખાતા પહેલા સો વખત વિચારજો! થશે આંતરડાને લગતી બીમારીઓ
ICC rules
બેટ્સમેનના શરૂ થશે ખરાબ દિવસો, બોલર માટે હવે નવા નિયમો લાવવાની તૈયારીમાં ICC!
Tiku Talsania
ગુજરાતી કોમેડી એક્ટર ટીકુ તલસાનિયાને હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
Gujarat High Court
ઉત્તરાયણમાં હવે કાચ પીવડાવેલી દોરીનો ઉપયોગ નહીં કરી શકો! HCનો મહત્વનો નિર્ણય
Los Angeles Wildfire
₹12929329155000 આગમાં થઈ ગયા સ્વાહા, 12 હજાર ઘર બળીને ખાખ, લોસ એન્જલસમાં આગથી તબાહી
Mera Ration App 2.0
Mera Ration App 2.0 : આ રીતે અપડેટ કરો તમારું રાશન કાર્ડ, નવા મેમ્બરનું નામ પણ જોડી
spiritual
કેવી રીતે ખબર પડશે કે નજર લાગી છે? જાણી શકશો આ 4 લક્ષણો દ્વારા, આ રીતે મેળવો મુક્તિ!
Vijaypat Singhania
એક સમયે અંબાણી-અદાણી કરતા પણ વધુ પૈસો, પદ્મ ભૂષણથી સન્માનિત...એવો ખરાબ સમય આવ્યો
Ambalal Patel
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, વાવાઝોડા જેવા પવન સાથે ગુજરાતના આ જિલ્લામાં આવશે વરસાદ
Gold rate
કમૂરતા ઉતરતા જ ક્યાં પહોંચશે આ સોનું? ભાવ જાણી ધ્રાસકો પડશે, અમદાવાદમાં શું છે ભાવ