સેવિંગ એકાઉન્ટ

એક કરતાં વધુ છે બેંકમાં Accounts તો થઇ શકે છે મુશ્કેલી, આ રીતે કરાવો બંધ

આજના જમાનામાં ઘણા લોકો એકથી વધુ બેંક એકાઉન્ટ રાખે છે. તેને જરૂરિયાત સમજો કે પછી મજબૂરી. એક સામાન્ય વ્યક્તિ માટે આ મુશ્કેલીનું કારણ બની શકે છે. 

Dec 5, 2020, 07:01 PM IST

હવે આ પ્રાઇવેટ બેંકે ઘટાડ્યા સેવિંગ પર વ્યાજ દર, ગ્રાહકો થશે નુકસાન

ગત અઠવાડિયે સામાન્ય ખાતાધારકોને વિભિન્ન બેંકો દ્વારા બચતમાં ઓછું વ્યાજ આપવાના સમાચાર સતત મળી રહ્યા છે. હવે ફક્ત સરકારી બેંક જ બચત ખાતામાં ઓછું વ્યાજ આપવાની વાત કરી રહ્યા હતા. પરંતુ હવે આમાં વધુ એક બેંકનું નામ ઉમેરાયું છે. દેશની સૌથી મોટી આઇસીઆઇસીઆઇ બેંકે પણ સેવિંગ એકાઉન્ટ પર આવતા વ્યાજમાં ઘટાડાની જાહેરાત કરી છે. નવો નિર્ણય તાત્કાલિક અસરથી લાગૂ થઇ ચૂક્યો છે. 

Jun 5, 2020, 09:02 AM IST

આજથી બદલાઇ ગયો SBI એકાઉન્ટ સાથે જોડાયેલો આ નિયમ, ખાતાધારકો માટે જરૂરી સમાચાર

ભારતીય સ્ટેટ બેંક (SBI) ના સેવિંગ એકાઉન્ટમાં એક લાખ રૂપિયાથી વધુ જમા રાખનાર સેવિંગ એકાઉન્ટ ધારકોને બુધવારથી 0.25 ટકા ઓછું વ્યાજ મળશે. સ્ટેટ બેંકે પોતાના વ્યાજ દરને રિઝર્વ બેંકના રેપો રેટ એટલે કે ટૂંકાગાળાના વ્યાજ દર સાથે જોડી દેવામાં આવ્યા છે. જોકે સ્ટેટ બેંકના બચત એકાઉન્ટમાં 1 લાખથી ઓછી જમા રાશિ ધરાવનાર એકાઉન્ટ ધારકોને પહેલાંની માફક 3.5 ટકાના દરથી વ્યાજ મળતું રહેશે. 

May 1, 2019, 03:07 PM IST

SBIએ સેવિંગ એકાઉન્ટ સાથે જોડાયેલા આ નિયમમાં કર્યો ફેરફાર, 1 મેથી થશે લાગૂ

જો તમારૂ ખાતું પણ દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ (SBI)માં છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. એસબીઆઈની નવી વ્યવસ્થાની અસર સેવિંગ એકાઉન્ટ પર મળનારા વ્યાજદર પર પડશે.

Apr 23, 2019, 03:09 PM IST

SBI જ નહી, આ બેંકના એટીએમમાંથી પણ ડેબિટ કાર્ડ વિના નિકાળી શકો છો કેશ

ભારતીય સ્ટેટ બેંક (SBI)એ તાજેતરમાં જ પોતાના યોનો એપ દ્વારા ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી કેશ કાઢવાની સુવિધા પોતાના ગ્રાહકોને આપી છે. જોકે આ પહેલી બેંક નથી, જે ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી પૈસા કાઢવાની સુવિધા આપી રહી છે. 

Apr 15, 2019, 03:48 PM IST

તમારી પાસે પણ છે એક કરતાં વધુ બેંક એકાઉન્ટ તો થઇ શકે છે મોટું નુકસાન, જાણો કેમ

મોહન એક આઇટી પ્રોફેશનલ છે તેને પોતાના 10 વર્ષના કેરિયરમાં પાંચ કંપનીઓ બદલી છે. કંપની બદલતી વખતે સેલરી માટે નવી-નવી બેંકમાં ખાતા ખોલાવવામાં આવ્યા. નવા ખાતા તો ખોલાવ્યા, પરંતુ કોઇ જૂના ખાતાને બંધ કરાવ્યા નહી. એક દિવસ મોહનને ખબર પડી કે તેના એક ખાતામાં છેતરપિંડી થઇ ગઇ છે. આવું ફક્ત મોહન સાથે જ નહી, પરંતુ તમારી સાથે પણ થઇ શકે છે. જો તમારા એકથી વધુ એકાઉન્ટ છે અને તે નિષ્ક્રિય થઇ ગયા છે તો તેમને બંધ કરાવી દો. નહી તો આગામી સમયમાં મોટું નુકસાન થઇ શકે છે.

Feb 11, 2019, 01:11 PM IST

SBI તમારા પરિવારને ફ્રીમાં આપશે 5 લાખ રૂપિયા, ખોલાવવું પડશે આ ખાસ એકાઉન્ટ

મોટાભાગે લોકો આર્થિક મુશ્કેલીના સમયે પર્સનલ લોન લે છે. પરંતુ જરૂરી નથી કે તમારે આટલી જેટલી રકમની જરૂર હોય એટલી મળી જાય. પરંતુ કોઇ તમને કહે કે મુશ્કેલીના સમયે તમને ફ્રીમાં થોડા પૈસ મળી જશે તે પણ બેંક દ્વારા તો શું વિશ્વાસ થશે. જી હાં આ સાચું છે. જોકે ભારતીય સ્ટેટ બેંક (SBI) એ કંઇક આવી જ ઓફર કાઢી છે. એસબીઆઇ તમને ફ્રીમાં પાંચ લાખ રૂપિયાનો પર્સનલ અકસ્માત વીમા કવર આપી રહી છે. જોકે તેના માટે તમારે એક ખાસ ખાતું બેંકમાં ખોલાવવું પડશે. 

Mar 28, 2018, 10:58 AM IST