हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
51/ 4
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હાઈ ટાઈડ
હાઈ ટાઈડ News
મુંબઈમાં ભારે વરસાદ
ભારે વરસાદે મુંબઈને ધમરોળ્યું, બપોરે હાઈ ટાઇડની આશંકા, એક વ્યક્તિનું મૃત્યુ
વરસાદે મુંબઈ (Mumbai) ને ધમરોળી નાખ્યું છે. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં ગત રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુંબઈમાં હિન્દમાતા, દાદર ટીટી, કિંગસર્કલ, સાયન, ચેમ્બુર, અંધેરી, સાંતાક્રૂઝ, અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાહનવ્યવહારને પણ અસર થઈ છે. સમુદ્રમાં 4.45 મીટર ઊંચી લહેરો ઉઠવાની શક્યતા છે. સુરક્ષા કારણોસર લોકોને સતર્ક રહેવાનું કહેવાયું છે તથા સમુદ્રીકાંઠાથી દૂર રહેવાની અપીલ કરાઈ છે.
Aug 4,2020, 9:42 AM IST
મુંબઈ
મુંબઈમાં ભારે વરસાદથી ઠેર ઠેર ટ્રાફિક જામ, હાઈ ટાઈડ અલર્ટ
મુંબઈમાં ચોમાસું બરાબર જામેલુ છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. જેનાથી લોકોને ખુબ હાલાકી ભોગવવી પડી રહી છે.
Jul 8,2019, 11:19 AM IST
મહારાષ્ટ્ર
કાળા ડિબાંગ વાદળોથી મુંબઈનું આકાશ ઘેરાયુ, અનેક વિસ્તારોમાં વરસાદ, હાઈ ટાઈડ
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં આ વખતે પણ વરસાદ કેર વર્તાવી રહ્યો છે. તાજેતરમાં સીઝનના પહેલા વરસાદમાં જ મુંબઈ પાણીથી ડૂબાડૂબ થઈ ગઈ હતી. આજે ફરીથી મુંબઈમાં વરસાદ શરૂ થયો છે.
Jul 6,2019, 9:58 AM IST
મુંબઈ
મુંબઈગરાઓ સાવધાન..સૌથી મોટી ભરતીની આગાહી, દરિયાથી રહો દૂર
આજે મુંબઈગરાઓને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ દરિયાકાંઠે ન જાય. સવારથી અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ શરૂ થઈ ગયો છે.
Jul 15,2018, 9:02 AM IST
Trending news
Gautam Adani Indicted In US
ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ghee
Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો
gharelu upay
Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
relationship
એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન
december 2024
2 ડિસેમ્બરે એકસાથે 4 ગ્રહ બદલશે પોતાની ચાલ, સોનાની જેમ ચમકશે આ 5 રાશિઓનું ભાગ્ય
vodafone idea share
65% ઘટી શકે છે આ શેર, ₹2.4 સુધી આવી શકે છે શેરનો ભાવ, એક્સપર્ટે કહ્યું- વેચી દો
coconut oil benefits
Hair Fallની સમસ્યાથી છો પરેશાન? આ તેલથી કરો મસાજ, વાળ ખરતાની સમસ્યા થઈ જશે છૂમંતર
India Most popular Actors
કોણ છે દેશનો સૌથી પોપ્યુલર એક્ટર? ટોપ 10માં બોલિવૂડના માત્ર બે સ્ટાર, જાણો