15 deaths

Gujarat Corona Update: નવા 1326 દર્દી, 1205 દર્દી સાજા થયા, 15 લોકોનાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1326 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1205 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 94,010 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1058.89 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 32,99,811 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1326 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1205 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 94,010 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 82.71% ટકા છે.

Sep 13, 2020, 07:29 PM IST

Gujarat Corona Update: નવા 1126 દર્દી, 1131 દર્દી સાજા થયા 20 લોકોનાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1126 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1131 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 80,924 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 63,810 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 2,822 પર પહોંચ્યો છે.

Aug 18, 2020, 08:16 PM IST

Gujarat Corona Update : નવા 1033 દર્દી, 1083 દર્દી સાજા થયા 15 લોકોનાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1033 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1083 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 45540 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 700.61 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13,58,364 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1029 તથા અન્ય રાજ્યના 04 એમ કુલ 1083 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1083 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે.

Aug 17, 2020, 07:52 PM IST

Gujarat Corona Update : નવા 1087 દર્દી, 1083 દર્દી સાજા થયા 15 લોકોનાં મોત

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1087 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1083 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 51225 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 788.07 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,11,047 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1071 દર્દી નોંધાયા છે. 

Aug 14, 2020, 08:14 PM IST